ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નરેશ શુક્લ/ન કહેવાયેલી વાર્તા...!: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''ન કહેવાયેલી વાર્તા...!'''}}
{{SetTitle}}
----
{{Heading|ન કહેવાયેલી વાર્તા...! | નરેશ શુક્લ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
યોજનો સુધી પથરાયેલુ એક જંગલ હતું. અસંખ્ય વૃક્ષોથી છવાયેલું, માનવો તો ઠીક પ્રાણીઓ માટેય ભયાનક નિવડે એવડું! આખુંય જંગલ વૃક્ષોના પાંદડાઓ અને વિશાળ ડાળીઓને કારણે ગૂંથાઈને ગેબી માયાજાળ રચતું. વૃક્ષોને સહારે ચડેલી વેલીઓ અને નીચે ઊગેલ ઘાસ. ઘાસ પર નભતા તૃણભક્ષીઓ અને ઝાડ પર કલબલતા પક્ષીઓ. એમના પર નભતા માંસભક્ષીઓથી ઉભરાતું હતું આ જંગલ.

Line 92: Line 92:
મારી અવાચક્ હાલત જોઈ, એ ત્રણેય મારા પર હસી રહ્યાં!
મારી અવાચક્ હાલત જોઈ, એ ત્રણેય મારા પર હસી રહ્યાં!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નરેશ શુક્લ/અથઃ ઇતિ|અથઃ ઇતિ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હર્ષદ ત્રિવેદી/જાળિયું|જાળિયું]]
}}
18,450

edits

Navigation menu