સરસ્વતીચંદ્ર ભાગ ૩/મલ્લરાજ અને તેનાં રત્ન.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મલ્લરાજ અને તેનાં રત્ન.|}} {{Poem2Open}} મલ્લરાજની ચીઠ્ઠી બ્રેવ ઉપ...")
 
No edit summary
 
Line 70: Line 70:
મલ્લરાજ ફરી હસ્યો.
મલ્લરાજ ફરી હસ્યો.

“મહારાજ, આ પ્રસંગ સૂક્ષ્મ છે – હાસ્યનો નથી.” ​“નથી તો કરી દેઈશું. જરાશંકર, સર્વ વિચારને પ્રસંગે ત્હારું કામ; કાર્યભારના વિચાર[૧], તેમ આચારને[૨] પ્રસંગે ત્હારું કામ; આજ આપણે કરેલા વિચાર૧. આચાર૨. યુદ્ધપ્રસંગે કરવો પડે ત્યાં ત્હારું નહી પણ ક્ષત્રિયનું કામ. હવે જે ચતુરંગ[૩] રમવાનો છે તે બાજી આગળથી તું ખસી જા, મને રમવા દે, અને તું માત્ર જોયાં કર. મ્હારા ભાયાતો આવે પ્રસંગે મ્હારી મુછના “બાલ”[૪] છે તેમને હું આમળો કેમ દેઉછું અને વળ કેમ ચ્હડાવું છું તે જોયાં કર. મલ્લરાજ પોતાના ભાયાતોને દગો નહીં દે – કેદ નહી કરે. એ મ્હારા પાણીદાર તેજવાળા ઘોડા છે – તે મ્હારી સ્વારી કેમ નીભાવે છે – તે જોવાનું જોજે.”
“મહારાજ, આ પ્રસંગ સૂક્ષ્મ છે – હાસ્યનો નથી.” ​“નથી તો કરી દેઈશું. જરાશંકર, સર્વ વિચારને પ્રસંગે ત્હારું કામ; કાર્યભારના વિચાર<ref>Design.
</ref>, તેમ આચારને<ref>Execution.</ref> પ્રસંગે ત્હારું કામ; આજ આપણે કરેલા વિચાર૧. આચાર૨. યુદ્ધપ્રસંગે કરવો પડે ત્યાં ત્હારું નહી પણ ક્ષત્રિયનું કામ. હવે જે ચતુરંગ<ref>શેતરંજ.</ref>રમવાનો છે તે બાજી આગળથી તું ખસી જા, મને રમવા દે, અને તું માત્ર જોયાં કર. મ્હારા ભાયાતો આવે પ્રસંગે મ્હારી મુછના “બાલ”<ref>વાળ.</ref> છે તેમને હું આમળો કેમ દેઉછું અને વળ કેમ ચ્હડાવું છું તે જોયાં કર. મલ્લરાજ પોતાના ભાયાતોને દગો નહીં દે – કેદ નહી કરે. એ મ્હારા પાણીદાર તેજવાળા ઘોડા છે – તે મ્હારી સ્વારી કેમ નીભાવે છે – તે જોવાનું જોજે.”

થોડી વારમાં એક પછી એક ભાયાતો અને રજપુતો આવી ગયા અને મલ્લરાજની ગાદીની આસપાસ આખા ખંડમાં વીરાસનવાળી સર્વ શૂરાઓ બેસી ગયા. મલ્લરાજની ગાદી ઉંચી હતી. તેના તકીયા પાછળ જરાશંકર બેઠો હતો. તેની પાછળ મ્હોટી મસાલો લઈ બે હજામો ઉભા હતા: તે મસાલો આગળ ખંડમાંના બે ચાર દીવા ઝાંખા થઈ ગયા. મસાલોનો પ્રકાશ મલ્લરાજના સામે બેઠેલા સર્વે મંડળનાં ઉશ્કેરાયલાં અને આતુર મુખો ઉપર પડી તે મુખવાળા રજપુતોના અંતર્વિકારનું મલ્લરાજના હૃદયમાં ભાન કરાવતો હતો. થોડીવારમાં સર્વ મંડળ સ્તબ્ધ થઈ ગયું. રાત્રિના શૂન્ય [૫]મૌનમાં સર્વ વીરોનું સગર્ભ મૌન ભળ્યું. મલ્લરાજે તે મૌન તોડ્યું.
થોડી વારમાં એક પછી એક ભાયાતો અને રજપુતો આવી ગયા અને મલ્લરાજની ગાદીની આસપાસ આખા ખંડમાં વીરાસનવાળી સર્વ શૂરાઓ બેસી ગયા. મલ્લરાજની ગાદી ઉંચી હતી. તેના તકીયા પાછળ જરાશંકર બેઠો હતો. તેની પાછળ મ્હોટી મસાલો લઈ બે હજામો ઉભા હતા: તે મસાલો આગળ ખંડમાંના બે ચાર દીવા ઝાંખા થઈ ગયા. મસાલોનો પ્રકાશ મલ્લરાજના સામે બેઠેલા સર્વે મંડળનાં ઉશ્કેરાયલાં અને આતુર મુખો ઉપર પડી તે મુખવાળા રજપુતોના અંતર્વિકારનું મલ્લરાજના હૃદયમાં ભાન કરાવતો હતો. થોડીવારમાં સર્વ મંડળ સ્તબ્ધ થઈ ગયું. રાત્રિના શૂન્ય <ref>Silence. ચુપકી.</ref>મૌનમાં સર્વ વીરોનું સગર્ભ મૌન ભળ્યું. મલ્લરાજે તે મૌન તોડ્યું.

“ભાઈઓ:-" રાજાને મુખે માત્ર યુદ્ધપ્રસંગે જ “ભાઈ” સંબોધન નીકળતું અને તે ભાયાતો આગળ જ ઉચ્ચારાતું. આ સંબોધનના સર્વ સંસ્કારો, તેમના હૃદયમાં જાગી, મલ્લરાજ ઉપર શૂરોની પ્રીતિ, આતુરતા, અને યુદ્ધસમયની રાજભક્તિની ધારાઓને, તેમનાં ક્ષાત્ર લોચનોમાંથી, છોડવા લાગ્યા. હૃદયમાં ક્ષાત્ર વિકારોનું બીજ રોપાતાં મસ્તિકમાં ઘેરથી ભરી રાખેલો વિચારસંગ્રહ ભુલાઈ જવા લાગ્યો. મલ્લરાજે વાગ્ધારા ચલાવી.
“'''ભાઈઓ:-'''" રાજાને મુખે માત્ર યુદ્ધપ્રસંગે જ “ભાઈ” સંબોધન નીકળતું અને તે ભાયાતો આગળ જ ઉચ્ચારાતું. આ સંબોધનના સર્વ સંસ્કારો, તેમના હૃદયમાં જાગી, મલ્લરાજ ઉપર શૂરોની પ્રીતિ, આતુરતા, અને યુદ્ધસમયની રાજભક્તિની ધારાઓને, તેમનાં ક્ષાત્ર લોચનોમાંથી, છોડવા લાગ્યા. હૃદયમાં ક્ષાત્ર વિકારોનું બીજ રોપાતાં મસ્તિકમાં ઘેરથી ભરી રાખેલો વિચારસંગ્રહ ભુલાઈ જવા લાગ્યો. મલ્લરાજે વાગ્ધારા ચલાવી.

“ભાઈઓ, યુદ્ધનો પ્રસંગ આવ્યો છે. સામંત સમાચાર લાવ્યો છે કે તાત્યાટોપીનાં માણસ, રત્નનગરી પાસે આવી પડ્યાં છે - મલ્લરાજ તેમનાથી ડરી જઈ તેમની સાથે મળી જવા માગતો નથી. એ આજકાલના લુટારાઓ સાથે સૂર્યવંશનું તેજ ભળવાનું નથી. ભાઈઓ,

૧. Design.
૨. Execution.
૩. શેતરંજ.
૪. વાળ.
૫. Silence. ચુપકી.
​રત્નનગરીના સૂર્યવંશી નાગરાજે સૂર્યવંશી શ્રીરામજીના સુગ્રીવજી
​રત્નનગરીના સૂર્યવંશી નાગરાજે સૂર્યવંશી શ્રીરામજીના સુગ્રીવજી
સાથે કળજુગમાં સંધિ કરેલો છે, અને રત્નનગરીમાં બાપનો બોલ દીકરો તોડતો નથી અને રાજાનો બોલ ભાયાત તોડતા નથી. નાગરાજનો દીકરો મલ્લરાજ ને મલ્લરાજના ભાયાત તમે. આમાં તમારે મને પુછવાનું નથી ને મ્હારે તમને પુછવાનું નથી. નાગરાજનો બોલ હું પાળીશ ને મ્હારો બોલ તમે મ્હારા ભાઈઓ પાળશો એમાં વિચારવાનું શું ને પુછવાનું શું ? માટે ઉઠો, ને બાઇડીયો જેવાંનાં ટાયલાં ને વાણીયા જેવાના વિચાર સાંભળવા પડતા મુકી પોતપોતાના રસાલા લઈ બે ઘડીમાં પાછા આવો, અને ધન્ય દ્‍હાડો ધન્ય ઘડી કે યુદ્ધ પાસે આવે છે ત્યાં ઘોડાઓને મારી મુકીયે અને તરવારો અને બંધુકોને શત્રુનાં શરીર ઉપર રમાડીયે. ઉઠો, મલ્લરાજની મુછના વાળ ! ઘણે વર્ષે આ યુદ્ધનો વારો આવે છે; ને રજપૂતની લક્ષ્મી, તમને શત્રુના લોહીનો ચાંલો કરવા એ લોહીમાં બોળેલા હાથ ઉભા રાખી, ઉભી રહી છે ! ”

Line 142: Line 138:

“બસ, હવે અવકાશ નથી. પણ આ સઉ મ્હારા વારસને શીખવજે. મને હવે મ્હારા યુદ્ધાનંદમાં પડતાં પ્હેલાં અને યુદ્ધને અર્થે રત્નનગરીનો ત્યાગ કરતાં પહેલાં એ મ્હારી વ્હાલી રત્નનગરીના ઉપર વ્હાલનો છેલો ઉમળકો આણવા દે અને તેને સારૂ રત્નનગરી નામ શાથી પડ્યું તે મંગળ શ્લોક બોલી બતાવ – ઝટ.” ​જરાશંકર શ્લોક બોલવા લાગ્યો.

“नगस्य कूटेषु च पन्नगानां
“नगस्य कूटेषु च पन्नगानां
Line 150: Line 147:
“लेभे पुरा रत्नपुरीत्यभिख्याम् ।
“लेभे पुरा रत्नपुरीत्यभिख्याम् ।
"या साऽद्य संपुष्यति कीर्तिमग्रयां
"या साऽद्य संपुष्यति कीर्तिमग्रयां
"जगत्सु जाता नररत्नगर्भा॥[૧]
"जगत्सु जाता नररत्नगर्भा॥<ref>આ નગરીની હદમાં રત્નની ખાણોને, સુંદરગિરી શિખરેામાં રાખે છે, મણિધરો માથામાં રાખે છે, મધ ધરનાર વનગજો કુમ્ભસ્થલોમાં રાખે છે, હસ્તીયોનો શત્રુ સિંહ પોતાને ચાલવાના – અને કુંભસ્થલને ફાડનાર પંઝા મુકવાના – માર્ગોમાં રાખે છે, અને સમુદ્ર પાણીમાં રાખે છે, પુરાતન લોકે આથી જેવું નામ પ્રથમથી રત્નનગરી પાડ્યું છે તે નગરી નરરત્નોને ગર્ભમાં ધારણ કરી જગતોમાં પેાતાની અગ્ર્ય કીર્તિની આજના કાળમાં વધારે – પુષ્ટિ કરે છે.</ref>
મલ્લરાજે આકાશ ભણી હાથ જોડી ઉદ્‍ગાર કર્યો: “હે માતા રત્નનગરી ! ત્હારાં સુંદરગિરિમાં, ત્હારાં અરણ્યોમાં, ત્હારા મહાસાગરમાં, ત્હારા પેઠે ચાલનારાં અને પગે ચાલનારાં પ્રાણીયોમાં, ત્હારાં રાજ્યની જડચેતન લક્ષ્મીમાં સર્વત્ર તું ૨ત્નની ખાણો ને ખાણો રાખે છે તેની કીર્તિને મલ્લરાજના વંશજો અને તેમના અધિકારીયો અને પ્રજાઓ કદી ઝાંખ લગાડે નહી એવું ત્હારું સદ્‍ભાગ્ય હો અને એ સદ્‍ભાગ્ય સિદ્ધ કરવા આજનાં ત્હારાં નર-૨ત્ન યુદ્ધમાં ચ્હડશે ત્યાં ઈશ્વર સહાય થાવ !”

Line 203: Line 200:
“હા - હવે હું હાર્યો ને તમે તમારો અધિકાર સિદ્ધ કર્યો ખરો, તો લ્યો કહું છું – આપણી સેના લઈ સામંત ચ્હડી ગયો છે ને મ્હારે ચ્હડવા વારો આવશે કે નહી તે નક્કી થશે ત્યારે તમને કહીશ - જવું પડે તો રાત્રિયે ગમે તે કાળે જવું પડે. લ્યો, વધામણીમાં આ ​"દુધભાતનો સાકરકોળીયો” – રાજાએ રાણીને કોળીયો ભરાવ્યો, રાણીએ લજજાવનત મુખે ભર્યો, કોળીયો ભરાવતાં ભરાવતાં સ્વામીએ અચીંત્યો કપીલદેશે હસ્ત ફેરવ્યો. પતિના દાક્ષિણ્યથી આનંદપ્રકુલ્લ રોમાંચિત રાણીએ સામો કોળીયો ભરાવ્યો. ભોજન કરી શૃંગારવીર રાજાએ રાણીને હાથ ઝાલી અગાશીમાં લીધી. ત્યાં મધ્યાકાશમાં ચંદ્રાર્ધબિમ્બ, રાજાના હસ્તભાગપર અઠીંગાયેલાં ઢંકાયલા વાંકા પડેલા મેનોરાણીના મુખ પેઠે, એકાંતરમ્ય વિહારવડે વિલસતું હતું, રાણીના નેત્રમાંથી જલપ્રવાહ જતો જતો રાજાના હાથપર પડતો ગયો તેમ તેમ રાજા તેને છાતી સરસો ડાબતો ગયો. વધારે વધારે રોતી રોતી રાણી પતિ વિના બીજું કોઈ ન સાંભળે એમ નીચે પ્રમાણે ગાવા લાગી, અને પોતાની ધડકતી છાતી ડાબી રાખવા રાજાના બલવાન ભુજમંડળને ભાનશૂન્ય ખેંચવા લાગી.

“રજપુતાણી જાતની રે ! થારુ[૧] કઠણ કાળજું થાય,
“રજપુતાણી જાતની રે ! થારુ<ref>ત્હારું</ref> કઠણ કાળજું થાય,
“રણશૂરો થોરો [૨] રણ ચ્હડે ત્યારે આંખડી ભીની ન થાય !
“રણશૂરો થોરો <ref>ત્હારું</ref>રણ ચ્હડે ત્યારે આંખડી ભીની ન થાય !
– રજ ૦
{{space}}– રજ ૦
“ભેટી લે નાથને બાથમાં, વીરરત્ન ચ્હડે પરદેશ,
“ભેટી લે નાથને બાથમાં, વીરરત્ન ચ્હડે પરદેશ,
“ત્હારે કંઠે છે આજની રાત એ, કાલ રણુભુંયનો ભુંડો વેશ.
“ત્હારે કંઠે છે આજની રાત એ, કાલ રણુભુંયનો ભુંડો વેશ.
– રજ ૦
{{space}}– રજ ૦
“ભૂમિ આંસુ પડે આજ, ઘેલડી ! તો તો માનશકુન થઈ જાય,
“ભૂમિ આંસુ પડે આજ, ઘેલડી ! તો તો માનશકુન થઈ જાય,
“કહ્યું ન કરે ભુંડી આખડી, એનાં આંસુ વડે કંથ ન્હાય,
“કહ્યું ન કરે ભુંડી આખડી, એનાં આંસુ વડે કંથ ન્હાય,
– રજ ૦
{{space}}– રજ ૦
“જીતીને આવજો, કંથજી ! વાટ જોતી સમારીશ સેજ,
“જીતીને આવજો, કંથજી ! વાટ જોતી સમારીશ સેજ,
“પાછે પગલે ન આવશો, નાથજી, કુળદેવીની આશિશ છે જ.
“પાછે પગલે ન આવશો, નાથજી, કુળદેવીની આશિશ છે જ.
– રજ ૦
{{space}}– રજ ૦
“રણે રાતી કરશો, પીયું, આંખડી, ઘેર રાતી આંખે રોશે નાર,
“રણે રાતી કરશો, પીયું, આંખડી, ઘેર રાતી આંખે રોશે નાર,
“રણજંગ ભણી જોશે વાટડી, ક્યારે, ખોંખારે ત્હારો તોખાર ?
“રણજંગ ભણી જોશે વાટડી, ક્યારે, ખોંખારે ત્હારો તોખાર ?
– રજ ૦
{{space}}– રજ ૦
“પળ મળે આજ જે ભેટવા તો તે આવરદાનો સાર;
“પળ મળે આજ જે ભેટવા તો તે આવરદાનો સાર;
“રણશુરો થારો[૩] રણ ચ્હડે ત્યારે કેવી તે પડશે સવાર ?
“રણશુરો થારો<ref>ત્હારું</ref> રણ ચ્હડે ત્યારે કેવી તે પડશે સવાર ?
– રજ ૦
{{space}}– રજ ૦
૧. ત્હારું.
૨. ત્હારો.
૨. ત્હારો.
“ બ્રાહ્મણી શમતી બ્રહ્મમાં રુવે વૈશ્યાણી-“પિયુ પરદેશ,”
“ બ્રાહ્મણી શમતી બ્રહ્મમાં રુવે વૈશ્યાણી-“પિયુ પરદેશ,”
“ રજપુતાણી જાણું ન - કંથ માહ્યરો રોતો કે હસતો વેશ?
“ રજપુતાણી જાણું ન - કંથ માહ્યરો રોતો કે હસતો વેશ?
–રજ૦
{{space}}–રજ૦
અંતે રાણી મન બળવાન કરી સામી ઉભી રહી અને હાથ જોડી બોલીઃ “મહારાજ, મળ્યાં તે ખરું ને મળીશું તે ખોટું, અવકાશ હોય તો દાસીયોગ્ય કાંઈ આજ્ઞા આપો તેને પુત્ર વિનાની હું પુત્રની પેઠે પાળીશ.”
અંતે રાણી મન બળવાન કરી સામી ઉભી રહી અને હાથ જોડી બોલીઃ “મહારાજ, મળ્યાં તે ખરું ને મળીશું તે ખોટું, અવકાશ હોય તો દાસીયોગ્ય કાંઈ આજ્ઞા આપો તેને પુત્ર વિનાની હું પુત્રની પેઠે પાળીશ.”

18,450

edits

Navigation menu