સરસ્વતીચંદ્ર ભાગ ૩/મલ્લરાજનો મણિ અને તેના રાજસંસ્કારનાં બીજ.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મલ્લરાજનો મણિ અને તેના રાજસંસ્કારનાં બીજ.|}} {{Poem2Open}} રાણીદ્વ...")
 
No edit summary
Line 106: Line 106:
મધુ૦ – “રાધાજી હરિ ઉપર રીસાયાં હતાં; તે એમ કહીને કે
મધુ૦ – “રાધાજી હરિ ઉપર રીસાયાં હતાં; તે એમ કહીને કે


'*[૧]"હાવાં નહી બોલું હરિ સાથે રે
<ref>કોઈ કવિની રચેલી કડી છે !</ref>હાવાં નહી બોલું હરિ સાથે રે
"“મને ચંદ્રમુખી કહી બોલાવી !”
"“મને ચંદ્રમુખી કહી બોલાવી !”
આપે પણ એમ જ કાંઈ કરવું.”
આપે પણ એમ જ કાંઈ કરવું.”
Line 113: Line 113:
મલ્લરાજ – “કેમ, મધુમક્ષિકા, મ્હારા ઘરમાં કલહ ઘાલે છે કે ?”
મલ્લરાજ – “કેમ, મધુમક્ષિકા, મ્હારા ઘરમાં કલહ ઘાલે છે કે ?”


* કોઈ કવિની રચેલી કડી છે !
​મધુ૦ - (હસીને) “મહારાજ, સ્ત્રીપુરુષના શાસ્ત્રમાં પ્રણયકલહ<ref>પ્રીતિને કલહ</ref>.
​મધુ૦ - (હસીને) “મહારાજ, સ્ત્રીપુરુષના શાસ્ત્રમાં પ્રણયકલહ[૧].
કહેલો છે તે ઉત્પન્ન કરવો એ મ્હારા જેવી રંક દાસીઓનું કામ છે.”
કહેલો છે તે ઉત્પન્ન કરવો એ મ્હારા જેવી રંક દાસીઓનું કામ છે.”


Line 163: Line 162:
મલ્લરાજ –“એ વિધિ હું સંપૂર્ણ રીતે પાળીશ.”
મલ્લરાજ –“એ વિધિ હું સંપૂર્ણ રીતે પાળીશ.”


મધુο – “મહારાજ, હલકી વર્ણમાં હલકાં દોહદ[૧] હલકા સહવાસથી થાય છે; આપના કુળમાં ઉચાં દોહદ ઉત્પન્ન કરવાના માર્ગ લેવાય છે. સુન્દરગિરિ ઉપરના મહાત્માઓનાં દર્શન ગર્ભવતીને વારંવાર કરાવવાથી ગર્ભનો આત્મા શુદ્ધ થાય છે; સુરગ્રામમાં રમણીય દેવસ્થાનોનાં દર્શન ગર્ભવતી કરે તેથી ગર્ભની બુદ્ધિ પવિત્ર સુન્દરતાથી સંસ્કારી થાય છે; મહારાજ, ગર્ભવતી સુન્દરગિરિનાં શિખર ભણી દૃષ્ટિ કરે ત્યારે ગર્ભની બુદ્ધિ અભિલાષ ઉંચા કરતાં શીખે છે. ગર્ભવતી શીતળ પવનવાળા રત્નાકર પાસે ઉભી ઉભી આનંદ પામે અને સામેના આકાશ ભણી જુવે તેમ તેમ ગર્ભની બુદ્ધિમાં શાન્તિ અને ગંભીરતા સ્ફુરે છે અને દૂર દૃષ્ટિની સ્થાપના થાય છે; આપના અરણ્યની શોભા ગર્ભવતીના નેત્રમાં જાય ને પુષ્પોનો સુવાસ તેના કાનમાં જાય તેમ તેમ ગર્ભનું પ્રફુલ્લ આનંદ–શરીર બંધાય છે; ત્યાંના સિંહ અને વાઘની ગર્જનાઓ શૂર હૃદયની ક્ષત્રિયાણી સાંભળે તેમ તેમ ક્ષત્રિય પુરુષોનાં જીવન જેવાં શૈાર્ય અને ધૈર્ય ગર્ભની નસોમાં માતાના રુધિરદ્વારા ચ્હડે છે. મહારાજ, ગર્ભવતીને આ સર્વ સંસ્કારનો સંપૂર્ણ સહવાસ થાય અને તેને અતિશ્રમ ન પડે એવી વ્યવસ્થા આપે જાતે કરવી, અને રાણાજી એ અર્થે યાત્રાઓ કરે ત્યાં, અવકાશે, આપે એમનું મન પ્રફુલ્લ રાખવા બને તેટલી વાર જવું.”
મધુο – “મહારાજ, હલકી વર્ણમાં હલકાં દોહદ<ref>અભાવા</ref> હલકા સહવાસથી થાય છે; આપના કુળમાં ઉચાં દોહદ ઉત્પન્ન કરવાના માર્ગ લેવાય છે. સુન્દરગિરિ ઉપરના મહાત્માઓનાં દર્શન ગર્ભવતીને વારંવાર કરાવવાથી ગર્ભનો આત્મા શુદ્ધ થાય છે; સુરગ્રામમાં રમણીય દેવસ્થાનોનાં દર્શન ગર્ભવતી કરે તેથી ગર્ભની બુદ્ધિ પવિત્ર સુન્દરતાથી સંસ્કારી થાય છે; મહારાજ, ગર્ભવતી સુન્દરગિરિનાં શિખર ભણી દૃષ્ટિ કરે ત્યારે ગર્ભની બુદ્ધિ અભિલાષ ઉંચા કરતાં શીખે છે. ગર્ભવતી શીતળ પવનવાળા રત્નાકર પાસે ઉભી ઉભી આનંદ પામે અને સામેના આકાશ ભણી જુવે તેમ તેમ ગર્ભની બુદ્ધિમાં શાન્તિ અને ગંભીરતા સ્ફુરે છે અને દૂર દૃષ્ટિની સ્થાપના થાય છે; આપના અરણ્યની શોભા ગર્ભવતીના નેત્રમાં જાય ને પુષ્પોનો સુવાસ તેના કાનમાં જાય તેમ તેમ ગર્ભનું પ્રફુલ્લ આનંદ–શરીર બંધાય છે; ત્યાંના સિંહ અને વાઘની ગર્જનાઓ શૂર હૃદયની ક્ષત્રિયાણી સાંભળે તેમ તેમ ક્ષત્રિય પુરુષોનાં જીવન જેવાં શૈાર્ય અને ધૈર્ય ગર્ભની નસોમાં માતાના રુધિરદ્વારા ચ્હડે છે. મહારાજ, ગર્ભવતીને આ સર્વ સંસ્કારનો સંપૂર્ણ સહવાસ થાય અને તેને અતિશ્રમ ન પડે એવી વ્યવસ્થા આપે જાતે કરવી, અને રાણાજી એ અર્થે યાત્રાઓ કરે ત્યાં, અવકાશે, આપે એમનું મન પ્રફુલ્લ રાખવા બને તેટલી વાર જવું.”


મલ્લરાજ – “મધુમક્ષિકા, માતાજીની આ આજ્ઞાઓ હું શુદ્ધ ભક્તિ અને આનંદથી પાળીશ, અને એ સર્વ કાળે બને તો તને રાણીસાથે રાખે આવી મ્હારી પ્રાર્થના માતાજીને વિદિત કરજે.”
મલ્લરાજ – “મધુમક્ષિકા, માતાજીની આ આજ્ઞાઓ હું શુદ્ધ ભક્તિ અને આનંદથી પાળીશ, અને એ સર્વ કાળે બને તો તને રાણીસાથે રાખે આવી મ્હારી પ્રાર્થના માતાજીને વિદિત કરજે.”
Line 172: Line 171:


મધુο -“માતાજીની વિજ્ઞાપના આટલાથી જ સંપૂર્ણ થાય છે. તે ઉપરાંત એમણે પોતે જે વ્યવસ્થા કરેલી છે તે આપની સંમતિ અર્થે આપને વિદિત કરવા મને કહેલું છે.”
મધુο -“માતાજીની વિજ્ઞાપના આટલાથી જ સંપૂર્ણ થાય છે. તે ઉપરાંત એમણે પોતે જે વ્યવસ્થા કરેલી છે તે આપની સંમતિ અર્થે આપને વિદિત કરવા મને કહેલું છે.”
૧.અભાવા
મલ્લરાજ – “માતાજીની કરેલી સર્વ ચિન્તાઓ કૃપારૂપ જ હશે માટે હું તે જાણ્યા પ્હેલાં સ્વીકારું છું. એ ચિન્તાઓનો સારાંશ સત્વર કહી દે કે તેનો આનંદ મ્હારાથી વધારે વાર દૂર ન ર્‌હે.”
મલ્લરાજ – “માતાજીની કરેલી સર્વ ચિન્તાઓ કૃપારૂપ જ હશે માટે હું તે જાણ્યા પ્હેલાં સ્વીકારું છું. એ ચિન્તાઓનો સારાંશ સત્વર કહી દે કે તેનો આનંદ મ્હારાથી વધારે વાર દૂર ન ર્‌હે.”
Line 185: Line 182:
મધુο - “મહારાજ ! આપના મહાન હૃદયની કોમળતા આપના ​જીવને આ દશામાં નાંખે એ રત્નગરીના રાજકુટુંબના સત્પુરુષોની જગપ્રસિદ્ધ વત્સલતાને ઉચિત જ છે. મહારાજ, આપ જેવા વિરલ સજજનનું જ લક્ષણ કહેતાં કહેલું છે કે,
મધુο - “મહારાજ ! આપના મહાન હૃદયની કોમળતા આપના ​જીવને આ દશામાં નાંખે એ રત્નગરીના રાજકુટુંબના સત્પુરુષોની જગપ્રસિદ્ધ વત્સલતાને ઉચિત જ છે. મહારાજ, આપ જેવા વિરલ સજજનનું જ લક્ષણ કહેતાં કહેલું છે કે,


[૧]"मनसि वचसि काये पुण्यपीयूषपूर्णा:।
<ref>ભર્તૃહરિ</ref>"मनसि वचसि काये पुण्यपीयूषपूर्णा:।
"त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः॥
"त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः॥
"परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यम् ।
"परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यम् ।
Line 191: Line 188:
"મન, વાણી ને કર્મ ત્રણે સ્થાને પુણ્ય અમૃતથી ભરેલા,ઉપકારમાલાથી ત્રિભુવનને પ્રસન્ન કરતા, પરમાણુ જેટલા પારકા ગુણને પર્વતનું રૂપ આપી નિત્ય પોતાના હૃદયમાં વિકાસ પામનારા સજ્જન કેટલા છે? તો ક્‌હે વિરલા છે.”
"મન, વાણી ને કર્મ ત્રણે સ્થાને પુણ્ય અમૃતથી ભરેલા,ઉપકારમાલાથી ત્રિભુવનને પ્રસન્ન કરતા, પરમાણુ જેટલા પારકા ગુણને પર્વતનું રૂપ આપી નિત્ય પોતાના હૃદયમાં વિકાસ પામનારા સજ્જન કેટલા છે? તો ક્‌હે વિરલા છે.”


“મહારાજ ! માતાજી આમાં આપના ઉપર કાંઈ ઉપકાર કરતાં નથી - જે ગર્ભરત્નમાં રત્નનગરીના ભાગ્યબીજનો સમાસ રહેલો છે તે રત્નની સંભાળ રાખવી એ તો રાજમાતાનું પ્રથમ કર્તવ્ય છે. મહારાજ ! આ રાજમંદિરમાં પગ મુકયા પછી તે આજ સુધી રાણીજી માતાજીની અહોનિશ ચિંતા રાખે છે, અને કલ્પવૃક્ષ તો ચિંતવેલી વસ્તુ આપે છે પણ માતાજી જેની ચિંતા સરખી કરતાં નથી તેની ચિંતાઓ કરી રાણીજી તો માતાજીની પાસે કલ્પવૃક્ષથી પણ અધિક કામ કરે છે તે સર્વ – સેવા ક્‌હો કે ઉપકાર ક્‌હો - માતાજીના હૃદયને સર્વ કાળ નદી પેઠે દ્રવતું રાખે છે તેની આ આંખો સાક્ષી છે. મહારાજ, રાણીજીને માટે માતાજી આજ જે ચિંતા કરે છે તે આજ નદીના શીતળ જળના શીકર[૨] પાછા નદીમાં પડે છે."
“મહારાજ ! માતાજી આમાં આપના ઉપર કાંઈ ઉપકાર કરતાં નથી - જે ગર્ભરત્નમાં રત્નનગરીના ભાગ્યબીજનો સમાસ રહેલો છે તે રત્નની સંભાળ રાખવી એ તો રાજમાતાનું પ્રથમ કર્તવ્ય છે. મહારાજ ! આ રાજમંદિરમાં પગ મુકયા પછી તે આજ સુધી રાણીજી માતાજીની અહોનિશ ચિંતા રાખે છે, અને કલ્પવૃક્ષ તો ચિંતવેલી વસ્તુ આપે છે પણ માતાજી જેની ચિંતા સરખી કરતાં નથી તેની ચિંતાઓ કરી રાણીજી તો માતાજીની પાસે કલ્પવૃક્ષથી પણ અધિક કામ કરે છે તે સર્વ – સેવા ક્‌હો કે ઉપકાર ક્‌હો - માતાજીના હૃદયને સર્વ કાળ નદી પેઠે દ્રવતું રાખે છે તેની આ આંખો સાક્ષી છે. મહારાજ, રાણીજીને માટે માતાજી આજ જે ચિંતા કરે છે તે આજ નદીના શીતળ જળના શીકર<ref>છાંટા</ref> પાછા નદીમાં પડે છે."


આવી વાર્તાઓને અંતે રાજાની આજ્ઞા લઈ મધુમક્ષિકા, રાજાને આનંદ-દંશ દેઈ, ગઈ. માતાજીની ચિંતાઓ અને આજ્ઞાઓ ઈશ્વરે સફલ કરી. ગર્ભ-સંસ્કારી પુત્રરત્ન મણિરાજ મલ્લરાજનાં મંદિરમાં રમવા લાગ્યો અને તેની અમૃત-ચિંતાઓનું મંગલચક્ર સ્ત્રીવર્ગને માથેથી ઉતરી પુરુષના શિરપર ફરવા લાગ્યું. માતાજી અને રાણીને મુક્ત કરી મલ્લરાજ એ નવા ભારનો [૩]ભારવાહી થયો. પોતાના હાથમાંથી રાજાના હાથમાં બાળકને આપવા પ્રસંગે માતાજીએ રાજાને મધુમક્ષિકામુખે સંદેશો ક્‌હાવ્યોઃ
આવી વાર્તાઓને અંતે રાજાની આજ્ઞા લઈ મધુમક્ષિકા, રાજાને આનંદ-દંશ દેઈ, ગઈ. માતાજીની ચિંતાઓ અને આજ્ઞાઓ ઈશ્વરે સફલ કરી. ગર્ભ-સંસ્કારી પુત્રરત્ન મણિરાજ મલ્લરાજનાં મંદિરમાં રમવા લાગ્યો અને તેની અમૃત-ચિંતાઓનું મંગલચક્ર સ્ત્રીવર્ગને માથેથી ઉતરી પુરુષના શિરપર ફરવા લાગ્યું. માતાજી અને રાણીને મુક્ત કરી મલ્લરાજ એ નવા ભારનો <ref>ભાર ઉચકનાર મજુર, હેલકરી.</ref>ભારવાહી થયો. પોતાના હાથમાંથી રાજાના હાથમાં બાળકને આપવા પ્રસંગે માતાજીએ રાજાને મધુમક્ષિકામુખે સંદેશો ક્‌હાવ્યોઃ


*ભર્તૃહરિ
​“ મહારાજ, માતાજીએ આ રાજવૃક્ષની સ્તનંધય<ref>ધાવનાર</ref> અવસ્થામાં તેના
૧. છાંટા.
કોમળ દેહનું પોષણ કેવી રીતે કરેલું છે તે આપને જણાવવા ઈચ્છે છે કે તે જ ન્યાયે હવેની બાલ્યાવસ્થામાં તેનો <ref>વૃદ્ધિનું ગ્રહણ, Development.</ref>વૃદ્ધિગ્રાહ કરવામાં આવે. આ <ref>સિંહનું બચ્ચું</ref>સિંહશાવકને સિંહી માતાનું જ <ref>ધાવણ.</ref>સ્તન્ય પાવામાં આવેલું છે અને ઈતર વર્ણના હલકા દેહના <ref>દુધનો</ref>ક્ષીરનો સ્વાદ આપી એના તેજને ભ્રષ્ટ કર્યું નથી. મહારાજ, સિંહનું એક વાર ઉદર તજ્યું તેમ હવે સ્તન્ય તજી આપની પાસે બાળક આવે છે. સિંહના પૌરુષતેજનું બીજ આ બાળકમાં છે તેને વધારી, પોષી, આપના તેજથી અધિક તેજનું ધામ બનાવી દેવું એ હવે આપનું કર્તવ્ય છે તેમાં કોઈ રીતે ન્યૂનતા ન રાખવી એવી માતાજી આપને વિજ્ઞાપન કરે છે.”
૨. ભાર ઉચકનાર મજુર, હેલકરી.
​“ મહારાજ, માતાજીએ આ રાજવૃક્ષની સ્તનંધય[૧] અવસ્થામાં તેના
કોમળ દેહનું પોષણ કેવી રીતે કરેલું છે તે આપને જણાવવા ઈચ્છે છે કે તે જ ન્યાયે હવેની બાલ્યાવસ્થામાં તેનો [૨]વૃદ્ધિગ્રાહ કરવામાં આવે. આ [૩]સિંહશાવકને સિંહી માતાનું જ [૪]સ્તન્ય પાવામાં આવેલું છે અને ઈતર વર્ણના હલકા દેહના [૫]ક્ષીરનો સ્વાદ આપી એના તેજને ભ્રષ્ટ કર્યું નથી. મહારાજ, સિંહનું એક વાર ઉદર તજ્યું તેમ હવે સ્તન્ય તજી આપની પાસે બાળક આવે છે. સિંહના પૌરુષતેજનું બીજ આ બાળકમાં છે તેને વધારી, પોષી, આપના તેજથી અધિક તેજનું ધામ બનાવી દેવું એ હવે આપનું કર્તવ્ય છે તેમાં કોઈ રીતે ન્યૂનતા ન રાખવી એવી માતાજી આપને વિજ્ઞાપન કરે છે.”


“મહારાજ, સંસારમાં પડેલા માનવીને માથે હર્ષશોકના અનેક પ્રસંગો લખેલા હોય છે, તેમાં શોકચક્ર અનિવાર્ય છે અને તેની સાથે પ્રબળ યુદ્ધ કરવામાં યુવાવસ્થાનો ઉત્કર્ષ છે. મહારાજ, કાલના દિવસે ઉદ્યોગનો ઉત્કર્ષ અનુભવવાના ઉત્સાહીએ આજની રાત્રિયે અસ્વપ્ન[૬] નિદ્રા લેવા પ્રયત્ન કરવો જોઈએ, તેમ યૌવનમાં શોકચક્રની સાથે સફલ યુદ્ધ કરવા જેને તત્પર કરવાનું આપ ધારો છો તે રત્નને બાલ્યાવસ્થામાં આનંદવિના બીજા કોઈ મનોવિકારનું દર્શન કરાવશો માં. મહારાજ, આ બાળકના ક્ષત્રિય નેત્રમાં અશ્રુનું બિન્દુ સરખું આવે નહી અને એના મન્દિરમાં આમ સ્ત્રીજાતિની પેઠે તે રોવાનો પરિચિત થાય નહીં તે વીશે માતાજીએ આજસુધી અહોનિશ ચિંતા રાખી છે અને રાણીજીની તથા [૭]ધાત્રી-મંડળ પાસે પણ એ જ ચિંતા રખાવી છે. મહારાજ, એથી અધિક ચિંતા રાખી, રખાવી, એ બાલ–વૃક્ષના મુખ-પલ્લવને કરમાવા દેશો નહી. મહારાજ, ચિંતાના સ્વપ્ન વગરનો આનંદ એ બાલકનું ચક્રવર્તી રાજ્ય છે તે રાજ્યની આણ તોડશો નહી.”
“મહારાજ, સંસારમાં પડેલા માનવીને માથે હર્ષશોકના અનેક પ્રસંગો લખેલા હોય છે, તેમાં શોકચક્ર અનિવાર્ય છે અને તેની સાથે પ્રબળ યુદ્ધ કરવામાં યુવાવસ્થાનો ઉત્કર્ષ છે. મહારાજ, કાલના દિવસે ઉદ્યોગનો ઉત્કર્ષ અનુભવવાના ઉત્સાહીએ આજની રાત્રિયે અસ્વપ્ન<ref>સ્વપ્નરહિત.</ref> નિદ્રા લેવા પ્રયત્ન કરવો જોઈએ, તેમ યૌવનમાં શોકચક્રની સાથે સફલ યુદ્ધ કરવા જેને તત્પર કરવાનું આપ ધારો છો તે રત્નને બાલ્યાવસ્થામાં આનંદવિના બીજા કોઈ મનોવિકારનું દર્શન કરાવશો માં. મહારાજ, આ બાળકના ક્ષત્રિય નેત્રમાં અશ્રુનું બિન્દુ સરખું આવે નહી અને એના મન્દિરમાં આમ સ્ત્રીજાતિની પેઠે તે રોવાનો પરિચિત થાય નહીં તે વીશે માતાજીએ આજસુધી અહોનિશ ચિંતા રાખી છે અને રાણીજીની તથા <ref>દાઈ, આયા.</ref>ધાત્રી-મંડળ પાસે પણ એ જ ચિંતા રખાવી છે. મહારાજ, એથી અધિક ચિંતા રાખી, રખાવી, એ બાલ–વૃક્ષના મુખ-પલ્લવને કરમાવા દેશો નહી. મહારાજ, ચિંતાના સ્વપ્ન વગરનો આનંદ એ બાલકનું ચક્રવર્તી રાજ્ય છે તે રાજ્યની આણ તોડશો નહી.”


“મહારાજ, આ બાલક-ઉદ્યાનના[૮] માળીનો સુંદર અધિકાર માતાજીએ પોતાના અને રાણીજીના હાથમાં આજ સુધી રાખ્યો હતો. અનેક માળીઓના હાથમાં રહેલો ઉદ્યાન બગડે છે, અને અનેક મનુષ્યોની આજ્ઞાનું ધારણ કરનાર બાળક કોઈની આજ્ઞા ધારી શકતું નથી અને
“મહારાજ, આ બાલક-ઉદ્યાનના<ref>બાળકરુપી વાડી-બાગ</ref> માળીનો સુંદર અધિકાર માતાજીએ પોતાના અને રાણીજીના હાથમાં આજ સુધી રાખ્યો હતો. અનેક માળીઓના હાથમાં રહેલો ઉદ્યાન બગડે છે, અને અનેક મનુષ્યોની આજ્ઞાનું ધારણ કરનાર બાળક કોઈની આજ્ઞા ધારી શકતું નથી અને


૧.ધાવનાર.
૨. વૃદ્ધિનું ગ્રહણ, Development.
૩. સિંહનું બચ્ચું
૪. ધાવણ.
૫. દુધનો.
૬. સ્વપ્નરહિત.
૭. દાઈ, આયા.
૮. બાળકરુપી વાડી-બાગ
​તેનું હૃદય છિન્નભિન્ન થાય છે. મહારાજ, આ૫ પિતા છો અને આપની
​તેનું હૃદય છિન્નભિન્ન થાય છે. મહારાજ, આ૫ પિતા છો અને આપની
ઈચ્છાને અનુસરનાર કોઈ પ્રવીણ વત્સલ પુરુષ શોધી ક્‌હાડશો અને તે ઉભય મળી આ બાલકના માળી થજો. મહારાજ, પારકી મા જ કાન વીંધે માટે એ કામ ઉપર આવા અપર પુરુષને રાખજો અને તેનો અધિકાર પૂર્ણ નથી એવી કલ્પના પણ બાલકને થવા દેશો નહીં. પરંતુ માર્જારવર્ગમાં દેખીએ છીએ કે માતા જ બાલકને દાંત વચ્ચે રાખી શકે છે તેમ અન્યથી થવાનું નથી; માટે ગુરુની મુખ-વિદ્યામાં મુકેલા કોમળ બાલક ઉપર ભુલ્યે ચુક્યે ગુરુના દાંત બીડાઈ જાય અથવા બેસી જાય નહી એટલી વાત જાળવજો. તે ઈંડું સેવવા બેઠેલી પક્ષિણી માતાના જેવા જાગૃત રહી જાળવજો. રાજ-બાલકને ગુરુથી પણ ભય છે.”
ઈચ્છાને અનુસરનાર કોઈ પ્રવીણ વત્સલ પુરુષ શોધી ક્‌હાડશો અને તે ઉભય મળી આ બાલકના માળી થજો. મહારાજ, પારકી મા જ કાન વીંધે માટે એ કામ ઉપર આવા અપર પુરુષને રાખજો અને તેનો અધિકાર પૂર્ણ નથી એવી કલ્પના પણ બાલકને થવા દેશો નહીં. પરંતુ માર્જારવર્ગમાં દેખીએ છીએ કે માતા જ બાલકને દાંત વચ્ચે રાખી શકે છે તેમ અન્યથી થવાનું નથી; માટે ગુરુની મુખ-વિદ્યામાં મુકેલા કોમળ બાલક ઉપર ભુલ્યે ચુક્યે ગુરુના દાંત બીડાઈ જાય અથવા બેસી જાય નહી એટલી વાત જાળવજો. તે ઈંડું સેવવા બેઠેલી પક્ષિણી માતાના જેવા જાગૃત રહી જાળવજો. રાજ-બાલકને ગુરુથી પણ ભય છે.”
18,450

edits

Navigation menu