18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} યામિનીએ કૅલેન્ડરમાં જોયું. આઠમી માર્ચ. રાઉન્ડ કરેલો છે. કાળા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''આઠમી માર્ચ'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
યામિનીએ કૅલેન્ડરમાં જોયું. આઠમી માર્ચ. રાઉન્ડ કરેલો છે. કાળા રંગથી. વકીલનો અને કોર્ટનો કાળો રંગ! આજે એક વધુ મુદત. એણે બગાસું ખાધું. સહેજ આળસ મરડી. નાહવા જવાનું વિચારી થોડી અટકી. ગિઝરની સ્વિચ ઑન કરીને પાછી વળી. ડાઇનિંગ ટેબલ પર પડેલાં છાપાં પર નજર ગઈ. | યામિનીએ કૅલેન્ડરમાં જોયું. આઠમી માર્ચ. રાઉન્ડ કરેલો છે. કાળા રંગથી. વકીલનો અને કોર્ટનો કાળો રંગ! આજે એક વધુ મુદત. એણે બગાસું ખાધું. સહેજ આળસ મરડી. નાહવા જવાનું વિચારી થોડી અટકી. ગિઝરની સ્વિચ ઑન કરીને પાછી વળી. ડાઇનિંગ ટેબલ પર પડેલાં છાપાં પર નજર ગઈ. |
edits