સરસ્વતીચંદ્ર ભાગ ૩/નવાં પ્રકરણ અને નવા ઇતિહાસ.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નવાં પ્રકરણ અને નવા ઇતિહાસ.|}} {{Poem2Open}} “But no ! the imperial theorist will live and die a martyr...")
 
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
“But no ! the imperial theorist will live and die a martyr to his theory.”
“But no ! the imperial theorist will live and die a martyr to his theory.”
{{Right|–Merivale on, Aurelius.}}

–Merivale on, Aurelius.
પ૨રાજ્યનો પ્રથમ ધક્‌કો વાગ્યો તેની અસર મલ્લરાજના સર્વ તન્ત્રમાં લાગી ગઈ. એનાં ભાયાતો, એની સેના, એનો મિત્ર, એનું અંતઃપુર, એનો સ્નેહ; સર્વ સ્થળમાં છિન્નભિન્નતા થઈ ગયા જેવું થયું. પોતાનાં સર્વ સગાંવ્હાલાં પરાયાં થઈ ગયાં જણાયાં. અભિપ્રાયના ભેદને અંતે પ્રીતિમાં ભેદ પડ્યો. ઈંગ્રેજનો સંબંધ સ્વીકારતાં ક્ષત્રિય બન્ધુઓ નકામા થઈ ગયા, તેની લાગણી તેમને સ્વાભાવિક રીતે થઈ અને સામંતને કરેલી શિક્ષાથી ભાયાતો અત્યંત તપી ગયા. મલ્લરાજ એકલો પડ્યો. એના કાનનો મંત્રી પ્રધાન સર્વને મન શત્રુ થયો. “ખટપટ” – અંતર્ભેદ-નાં મૂલ ઉડાં રોપાયાં. રાજયમાં સર્વનો પરસ્પર વિશ્વાસ અચલ હતો તે સંસારનાં નિયમોને અનુસરી પાણીના રેલા પેઠે સરી ગયો. પલંગમાં એકલો સુતો મલ્લરાજ આ ચિત્રનું પ્રત્યક્ષ દર્શન અનુભવવા લાગ્યો – તે છેક રાત્રિને પાછલે પ્રહરે નિદ્રાનો પ્રથમ સંચાર અનુભવતાં બોલી ઉઠ્યો:–​

"एकोऽहमसहायोऽहमेकाकी विजने वने ।
"एकोऽहमसहायोऽहमेकाकी विजने वने ।
इत्येवंविविधा चिन्ता मृगेन्द्रस्य न जायते ।"[૧]
इत्येवंविविधा चिन्ता मृगेन्द्रस्य न जायते ।"<ref>આ વિજય વનમાં હું એક છું, અસહાય છું; એકલો છું – એવી ચિંતા સિંહરાજને થતી નથી.</ref>
પળવાર નિદ્રામાં પડી જ બોલ્યો:-
પળવાર નિદ્રામાં પડી જ બોલ્યો:-

Line 17: Line 17:
રાજાના મનની ભોમીયણ રાણીએ, આજ્ઞાનો ભંગ ન ગણી બારીમાં છાની દૃષ્ટિ કરી, રાજાને જોઈ લીધો. તેને નિદ્રાવસ્થ જોઈ પોતે પોતાને કૃતકૃત્ય સમજતી ચોકમાં પૃથ્વીપર ગાઢ નિદ્રાને વશ થઈ.
રાજાના મનની ભોમીયણ રાણીએ, આજ્ઞાનો ભંગ ન ગણી બારીમાં છાની દૃષ્ટિ કરી, રાજાને જોઈ લીધો. તેને નિદ્રાવસ્થ જોઈ પોતે પોતાને કૃતકૃત્ય સમજતી ચોકમાં પૃથ્વીપર ગાઢ નિદ્રાને વશ થઈ.

આ પ્રસંગ પછી એક વર્ષ વીતી ગયું. રત્નનગરીની પાડોશમાં વીરપુરનો વૃદ્ધ રાણો ગુજરી ગયો અને તેની ગાદી ઉપર તેનો યુવાન પુત્ર ખાચર બેઠો. ખાચરના પિતાને મલ્લરાજ સાથે મિત્રતા હતી, અને ઉભયના સામાન્ય શત્રુઓ સામે ટક્કર ઝીલવામાં રત્નનગરીની અને વીરપુરનાં રાજ્ય ભેગાં ર્‌હેતાં. આ પ્રસંગોમાં રત્નગરીના રાજાઓ પોતાનું સંસ્થાન સુસંબદ્ધ સમીપ અને સુઘટિત રાખવામાં અને દૂરનો પ્રદેશ ઉપર લોભ ન રાખવામાં સંતોષ માનતા અને પોતાના ભાયાતો તથા ગ્રાસીયા દૂર દેશમાં પરાક્રમ દર્શાવી જુદા ગ્રાસ મેળવવા પ્રયત્ન કરે તેમને સાહાય્ય આપતા અને તેમની વૃત્તિઓને બહિર્મુખ કરવામાં સાધનભૂત થતા ત્યારે વીરપુરના રાજાઓ પોતાના રાજ્યને ભાયાતોની તૃષ્ણાને વશ ર્‌હેવા દેઈ દૂરના પ્રદેશો ઉપર જાતે ફાળ ભરવામાં આનંદ માનતા. ઈંગ્રેજી રાજ્યનો હાથ આ તૃષ્ણાનાં સાધનભૂત યુદ્ધોની આડે આવ્યો અને તૃષ્ણા શમી નહી. ભાયાતોનો ઉન્માદ શત્રુઓનાં શિર ઉપરથી અસ્ત થઈ રાજ્યની ગાદી આગળ ઉદય પામવા લાગ્યો. આ સર્વનું ફળ એ થયું કે પૃથ્વીની તૃષાથી કુદી રહેલા યુવાન અને ઉત્કટ ખાચરે આજ સુધી બન્ધુજન પેઠે રહેલાં પાડોશનાં રાજ્યોની પૃથ્વી વગરયુદ્દે પચાવી પાડવાના માર્ગ શોધ્યા અને તેમ કરવામાં પોતાને કનડતા ભાયાતોને સાધનભૂત કરી પોતાને ખાવા આવતાં કુતરાનાં ટોળાં પડોશીઓ ઉપર છોડ્યાં. વીરપુરના ગ્રાસીયા લોક પોતાના રાજાને નામે ચારે પાસની જમીન પચાવી પાડવા લાગ્યા, અને તેમના તથા તેમના રાજા ખાચર સામે નવા પોલીટીકલ એજંટને ત્યાં આસપાસ રાજ્યોમાં ફરીયાદીઓ થવા માંડી. પોતે જ સર્વને હેરાન
આ પ્રસંગ પછી એક વર્ષ વીતી ગયું. રત્નનગરીની પાડોશમાં વીરપુરનો વૃદ્ધ રાણો ગુજરી ગયો અને તેની ગાદી ઉપર તેનો યુવાન પુત્ર ખાચર બેઠો. ખાચરના પિતાને મલ્લરાજ સાથે મિત્રતા હતી, અને ઉભયના સામાન્ય શત્રુઓ સામે ટક્કર ઝીલવામાં રત્નનગરીની અને વીરપુરનાં રાજ્ય ભેગાં ર્‌હેતાં. આ પ્રસંગોમાં રત્નગરીના રાજાઓ પોતાનું સંસ્થાન સુસંબદ્ધ સમીપ અને સુઘટિત રાખવામાં અને દૂરનો પ્રદેશ ઉપર લોભ ન રાખવામાં સંતોષ માનતા અને પોતાના ભાયાતો તથા ગ્રાસીયા દૂર દેશમાં પરાક્રમ દર્શાવી જુદા ગ્રાસ મેળવવા પ્રયત્ન કરે તેમને સાહાય્ય આપતા અને તેમની વૃત્તિઓને બહિર્મુખ કરવામાં સાધનભૂત થતા ત્યારે વીરપુરના રાજાઓ પોતાના રાજ્યને ભાયાતોની તૃષ્ણાને વશ ર્‌હેવા દેઈ દૂરના પ્રદેશો ઉપર જાતે ફાળ ભરવામાં આનંદ માનતા. ઈંગ્રેજી રાજ્યનો હાથ આ તૃષ્ણાનાં સાધનભૂત યુદ્ધોની આડે આવ્યો અને તૃષ્ણા શમી નહી. ભાયાતોનો ઉન્માદ શત્રુઓનાં શિર ઉપરથી અસ્ત થઈ રાજ્યની ગાદી આગળ ઉદય પામવા લાગ્યો. આ સર્વનું ફળ એ થયું કે પૃથ્વીની તૃષાથી કુદી રહેલા યુવાન અને ઉત્કટ ખાચરે આજ સુધી બન્ધુજન પેઠે રહેલાં પાડોશનાં રાજ્યોની પૃથ્વી વગરયુદ્દે પચાવી પાડવાના માર્ગ શોધ્યા અને તેમ કરવામાં પોતાને કનડતા ભાયાતોને સાધનભૂત કરી પોતાને ખાવા આવતાં કુતરાનાં ટોળાં પડોશીઓ ઉપર છોડ્યાં. વીરપુરના ગ્રાસીયા લોક પોતાના રાજાને નામે ચારે પાસની જમીન પચાવી પાડવા લાગ્યા, અને તેમના તથા તેમના રાજા ખાચર સામે નવા પોલીટીકલ એજંટને ત્યાં આસપાસ રાજ્યોમાં ફરીયાદીઓ થવા માંડી. પોતે જ સર્વને હેરાન​કરતો નથી એવો આભાસ એજંટના મનમાં ઉત્પન્ન કરવા તેમ ન્યાય
 
૧. આ વિજય વનમાં હું એક છું, અસહાય છું; એકલો છું – એવી ચિંતા સિંહરાજને થતી નથી.
​કરતો નથી એવો આભાસ એજંટના મનમાં ઉત્પન્ન કરવા તેમ ન્યાય
માગવાને નિમિત્તે, એજંટની મૂર્ખતાનો અથવા ધનવાસનાનો લાભ લેઈ એજંટના આપેલા ન્યાયદ્વારા, પારકી પૃથ્વી કમાવા ખાચરે પાડોશીઓ સામા દાવા કરવા કરાવવા માંડ્યા. આ ચેપ બીજાં રાજ્યોમાં પણ પેઠો. રાજાઓમાં શાંતિ રાખવાના અને તેમના પંચનો અધિકાર ધારણ કરવાના અભિલાષી પોલીટીકલ એજંટનો અભિલાષ સિદ્ધ થયો અને લ્હડવા પડેલી બીલાડીઓની ભાખરીઓ તેમનાથી વધારે બુદ્ધિમાન અને બળવાન વાનરના હાથમાંની તુલામાં પડવા માંડી. આ કાળપરિવર્તનનું નાટક મલ્લરાજ દૂરથી જોયાં કરતો હતો અને ખિન્ન થતો હતો, એટલામાં એ કાળચક્રનો ઘોષ એના કાનમાં પણ આવવા લાગ્યો – એના રાજ્યપર એ ચક્ર ફરતાં લાગ્યાં. પોતાના સ્વરાજ્યમાં અંતઃપુર સુધી સળગેલી આગ હોલવી રહ્યા પછી ઘણો કાળ થયો નહી એટલામાં પરરાજ્યોમાં લાગેલી આગના ભડકા આકાશમાં દેખાવા લાગ્યા અને તેના તનખા પોતાના છાપરા ઉપર પડવા લાગ્યા. જુની મિત્રતા ભુલી જઈ ખાચરે એક પાસથી રત્નનગરીના રાજ્ય સાથે સીમાડાની તકરાર ઉઠાવી અને બીજી પાસથી ખાચરના ગ્રાસીયાઓ ૨ત્નનગરીના રાજ્યની એક પાસની જમીન ખેડાવવા લાગ્યા. એજંટે મલ્લરાજ ઉપર પત્ર લખી ખાચરે ઉપાડેલી તકરારનો ઉત્તર માગ્યો. એક પાસથી આ ઉત્તર માગવાનો તેને અધિકાર મલ્લરાજે સ્વીકાર્યો નહી અને તે વિષયનું લેખયુદ્ધ ચાલ્યું અને બીજી પાસથી તેણે જરાશંકરને અને સામંતના ઉગતા પુત્ર મુળુભાને બોલાવી રાજાપ્રધાન વચ્ચે સિદ્ધ કરેલી આજ્ઞા આપી.

Line 73: Line 70:
રાજાઓને માથે ન્યાયાસન બંધાયાં, પણ પ્રજાઓને ન્યાય આપવાને શાસ્ત્રીય ધારાઓ હોય છે તેવા ધારા રાજાઓને માટે બાંધવાનો અધિકાર સરકાર માથે લે તો રાજાઓ પોતાના અધિકારને ગયો સમજે એમ હતું. આથી રાજાઓએ ધારા માગ્યા નહી અને સરકારે કે કોઈયે બાંધ્યા નહીં. આટલા વિષયમાં “પંચ બોલે તે પરમેશ્વર” એટલો જ ધારો રહ્યો, અને રાજાઓના ન્યાયાધીશનું પંચ–સ્વરૂપ એ વિષયમાં કાયમ રહ્યું. રાજાઓના અધિકારનું રક્ષણ કરવાનું આ સાધન તેમને અનેકધા ઉપદ્રવકર થઈ પડ્યું. કીયા ધારાથી ન્યાય કરવો એ પંચની મનોવૃત્તિની વાત રહી, કીયા કારણથી ન્યાય કર્યો એનું સ્પષ્ટ કારણ દર્શાવવા પંચને માથે બંધન નહી. अन्धकारनर्त्तित જેવાં ​આ નિર્ણયશોધનમાં રાજાઓની આ દોડાદોડ તેમને અનેકધા ભમાવવા લાગી. સરકારની સેનાના યોદ્ધાઓ – military man - ના હાથમાં આ પંચપણું હોય ત્યારે તેમના ક્ષુદ્ર શીરસ્તેદારોના હાથમાં અધિકારસૂત્ર ર્‌હેવા લાગ્યાં તો પંડિત અધિકારીઓના હાથમાં આ પંચપણું આવે ત્યાં સરકાર સુધી ફરે નહી એવાં પ્રવીણ નિર્ણયપત્ર પરભારાં લખાવા લાગ્યાં અને એ પત્રમાંના પૂર્વપક્ષને ઉત્તરપક્ષ કરવા જેટલાં સાધનને સ્થાને બે ચાર સંક્ષિપ્ત વાક્યોમાં રાજાઓને વિધિનિષેધ થવા લાગ્યા. રાજાઓના વૈશ્યવિગ્રહનાં આ નાટકોની વાર્તાઓ, વધતી ઘટતી, ૨ત્નનગરીમાં દૂરની આગના ધુમાડાના ગોટાઓ પેઠે આવવા લાગી. આ ગોટાઓથી મલ્લરાજની આંખો ચોળાતાં, આ વૈશ્યવ્યવહારી રાજાઓને, એ વ્યવહારને પરિચિત પણ રાજાઓને અપરિચિત હાડેતુતુ ન્યાય અને માનાપમાન મળવા લાગ્યાં ત્યારે, બ્હાર દોડતી વૃત્તિઓને પાછી ખેંચી લેઈ અંતર્મુખ કરી, યોગી પોતાના નિત્ય અને સત્યસ્વરૂપમાં લીન થાય તેમ, આ અધિકારમંથનકાળે રત્નનગરીના ઉદાસીન રાજયોગીએ કરવા માંડ્યું. વિદ્યાચતુરે આ વિષયમાં એક દિવસ એવું સમાધાન કર્યું કે, “આપણા રાજાઓ જ્યારે જાતે ભ્રષ્ટ થાય છે ત્યારે પરદેશીઓ પણ તેવા ભ્રષ્ટ થતા હોય તો મોઘલાઈ પાછી આવે પણ આ પરદેશીઓની રાજનીતિના નિયમ તેમના સ્વાર્થ સાચવી અંતે પણ ન્યાય આપવાનું પ્રયોજન રાખે છે અને આપણા રાજાઓને એ ન્યાય મેળવતાં ક્લેશ પડે છે તેનાં કારણ ત્રણ છે. એક તો એ નિયમો સંપૂર્ણ ગુણવાળા, અથવા આપણા વ્યવહારને કેવળ અનુકૂળ નથી. બીજું એ કે એ નિયમો અમલમાં આણનાર અધિકારીઓમાં કંઈક ભાગ અપ્રવીણ અથવા દુષ્ટ લોકોનો છે અને સારાઓની સંખ્યા છે પણ જોઈએ તેથી થોડી છે. અને ત્રીજું એ કે આપણા રાજાઓ અને તેમનાં માણસોમાંથી દુષ્ટ પુરુષોને બાદ કરીએ તો પણ બાકીનાં માણસોમાં સદ્‍ગુણ સાથે નવા યુગની વેગવાળી ભરતી ઉપર તરવાની વૃત્તિ પણ નથી અને કળા પણ નથી. પરદેશીઓના સ્વાર્થનો ભાર તો ઝીલ્યા વિના છુટકો નથી. પણ આ ત્રણે કારણ દૂર થઈ શકે એવાં છે – જો આપણાંમાં આપણાપણું હશે તો. મહારાજ ! આપના જેવી અતૃષ્ણા અને ઉદારતા તેમ આપનો સંયમ બધાઓમાં ર્‌હેવો અશક્ય છે અને પાડોશીઓની લાતો ખાવા જેટલી સહનશક્તિ પણ ન્હાની સુની વાત નથી – તેવા ​રાજાઓને તો આ ત્રણ કારણ દૂર કરવા જ માર્ગ શોધવાનું છે. તેટલી કળા – તેટલો સંપ – તેમનામાં તરત આવે એમ નથી – કાળે કરીને આવે. જે વિદ્યા મહારાજ મણિરાજને અપાવો છો તેવી વિદ્યા રાજાઓમાં ઘેરઘેર જશે ત્યારે એ કાળ આવશે. માટે નિરાશ થવાનું કારણ નથી. બાકી મહારાજે સ્વીકારેલો માર્ગ તો આર્ય અને ઉદાત્ત રાજવંશીઓના હાથમાં રામબાણ થઈ પડે એવો છે એની ના કોનાથી ક્‌હેવાય એમ છે ? પણ મહારાજ, રામબાણ છોડનાર રામ તો આખા સત્યયુગમાં એક જ થઈ ગયા.”મલ્લરાજે આ યુવાનનું ભાષણ શાંત ચિત્તે સાંભળ્યું.

આ અવલોકનમાં બે ત્રણ વર્ષ ગયાં નહીં એટલામાં નવું પ્રકરણ જાગ્યું અને ઈંગ્રેજ સરકારે મોકલેલા પંચનું નવું સ્વરૂપ પ્રકટાયું. રાજાઓ રાજાઓ વચ્ચે તકરાર થતાં એ સરકારના પંચે નિર્ણય કરવો એ વાત કંઈક સમજાય એવી હતી, પણ રાજાઓ અને તેમની પ્રજાની વચ્ચેની તકરારોનો નિર્ણય કરવાનો અધિકાર આ પંચને આપવાનો વિચાર સરકાર અને રાજાઓના સંધિકાળે સ્વપ્ન કિંવા ગર્ભિત પણ ન હતો, અને એવા અધિકારનું કોઈ રાજાને સ્વપ્ન પણ થયું ન હતું. મૂળ દેશી રાજાઓ ઘણાં વર્ષથી પરસ્પરવિગ્રહમાં પડેલા હતા ત્યારે પણ તેમની પ્રજા કાંઈ સુખી હોવાનું કારણ ન હતું. તે કાળના રાજાઓ, બ્હારના કોઈને તરવારના બળવિના નમ્યું આપતા નહીં એટલા સ્વતંત્ર હતા ત્યારે એ તરવાર ઉઘાડી રાખવાના નિરંતર પ્રયાસમાં પ્રજાના સુખનો વિચાર કરવા તેમને અવકાશ ર્‌હેતો નહીં; અને યુદ્ધકાળના રાજ્ય-સ્તંભ ક્ષત્રિયો મદોન્મત્ત થઈ પ્રજાને પીડતા તેના ઉપર અંકુશ રાખી તેમના કોપનું પાત્ર થવા જેટલી હીંમત રાજાઓમાં ન હતી. આ અત્યંત દુઃખને કાળે “હાથી હાથી લ્હેડે તેમાં ઝાડનો ક્ષય” એ ન્યાયે પ્રજા ત્રાસમાં ર્‌હેતી. પણ દુઃખનો અતિશય ભાર વેઠવો પડતાં રંક પ્રાણીઓ પણ સામાં થાય છે, કાયરને પણ શૌર્ય આવે છે, અને મૂર્ખને પણ બુદ્ધિ આવે છે, તે ન્યાયે प्रजापीडनसंतापથી ધુમાઈ રહેલો હુતાશન ભસ્મમાંથી પ્રગટ થતો અને રંક પણ બુદ્ધિશાલી વાણીયાઓનાં મહાજન રાજાઓને સતાવી શકતાં અને હડતાલો પાડી તથા બીજા અનેક સાધનોથી વ્યાપારના આકાશમાં ઉડવાની પાંખો વગરના રજપુતોને ઉંચા નીચા કરતાં અને રાજાઓના રાજમહેલના પાયાને કંપાવતાં, તે જ રીતે ધર્મની સાજી નહી તો ​કોહેલી કમળનાળ દ્વારા સ્ત્રીવર્ગરૂપ સરોવરનું પાણી કીનારે ઉભા ઉભા પીવાની અને તે જ નાળમાં કુંકો મારી મારી એ સરોવરના પાણીમાં વેગ અને પરપોટા પ્રવર્તાવવાની કળાવાળા બ્રાહ્મણો, રજપુતો અને રાજાઓનાં અંતઃપુરમાં ચક્રવાયુ (વંટોળીયા) ઉભા કરી, સ્ત્રી અને પુરુષોની આંખો આંધળી કરી મુકતા. ઉચ્ચથી તે નીચમાં સર્વે નાતો તથા જાતોમાં – દેશાચારે પાડેલી નાતોમાં અને ધંધા અર્થે પડેલી જાતોમાં – તેમ ન્હાની શેરીઓ અને મ્હોટા મ્હોલાઓમાં બ્રાહ્મણોની બ્રહ્મપુરીઓ, વાણીયાઓની ધર્મશાળાઓ, પટેલોના ચોતરાં, વૃદ્ધોનાં ઓટલા, સ્ત્રીઓના કુવાતળાવો, કાછીયાઓનાં ચઉટાં, સીપાઈઓના ચકલાં, અને હલકી વર્ણોનાં પરાંઓ : એ સર્વે સ્થલોમાં પ્રજાપોકારનો કોલાહલ ઉઠી ર્‌હેતો, અને રજપુતોના અને રાજાઓના કાન બ્હેરા કરી દેઈ, નિદ્રાદેવીનો પાલવ પકડી રાખી, રાજવંશીઓના મ્હેલોમાં તે દેવીને સંચરવા ન દેતો. આ સામ દામ અને ભેદનાં સાધનને પણ રાજા વશ થાય નહી ત્યારે પ્રજાઓ બંડ અને હુલડના વાવટા ઉરાડતી અને પ્રજાપીડક રાજાઓનાં સિંહાસનો ઉભાં ઉભાં ડોલતાં. તે ડોલાવનાર ધરતીકંપથી જગતમાં ત્રાસ વર્ષતો ત્યારે મહાદેવ ચંડી આગળ નૃત્ય કરે તેમ મહારાજો અને તેમના વિકરાળ ગણો અને ભૂતપ્રેતો, ઉગ્ર પ્રજાદેવી આગળ કિંકર જેવા બની, એ ચંડીની કોપજ્વાળા શમે એવી ગતિથી અને એવા સ્વરથી, નૃત્ય અને ગાન કરતા. ઈંગ્રેજના સામ્રાજયને ઉદયકાળે જ રાજાઓને ઈંગ્રેજે એવું અભયવચન આપ્યું કે તેથી દેશી રાજ્યોમાં પ્રજાદેવી નિર્માલ્ય થઈ ગઈ અને તે કોમળ કુસુમમાળાની નિર્માલ્ય અને પૃથ્વી ઉપર શબવત્ પડી રહેલી પાંખડીઓ ઉપર અને તેને સાંધનાર સૂત્રો ઉપર એ મહારાજાઓ, અને એ શ્મશાનની ભસ્મ ઉપર તેમના ગણો અને ભૂતપ્રેતો, નિરંકુશ અને ક્રૂર નૃત્ય કરી ર્‌હેવા લાગ્યા. આ સર્વ વ્યુત્ક્રમ જોનાર કેટલાક પ્રજોદ્ધારના રસિક ઈંગ્રેજનાં હૃદય દ્રવ્યાં. રાજાઓની પ્રજારૂપ સિંહણના દાંત અને નખ ઉભય આપણાં અભયવચનથી નષ્ટ થઈ ગયાં અને આ પ્રજાઓના પીડનનું કારણ આપણે થયા છીએ તો એ પીડન દૂર કરવાનો અને એ પ્રજાઓના બળનો ઉદ્ધાર કરવાનો ધર્મ પણ આપણે માથે છે એવું એ ઇંગ્રેજના મનમાં આવ્યું. બાકીના ઈંગ્રેજોના, સ્વાર્થી અને રાજ્યબળના લોભી, ભાગને આ દયા ગમી ગઈ – એ દયાને નિમિત્તે દેશી રાજાઓનું રાજત્વ હીન કરી પોતાનું રાજત્વ વધારવાનું ફાવશે, એ બુદ્ધિ તેમના ચિત્તમાં વજ્રલેપ ​થઈ સ્વાર્થ અને પરમાર્થ ઉભય ભળ્યાં. સારા અને નરસા ઈંગ્રેજોની બુદ્ધિ આ કાર્ય સાધવામાં એકમત થઈ. માત્ર સાધનનો પ્રશ્ન રહ્યો. પાંડવો જેવા મૂઢ રાજાઓનાં દેખતાં દુર્યોધન*[૧] સરકારની ઈચ્છાથી દુ:શાસન†[૨] એજંટો અનેક ક્ષુદ્ર વરને વરેલી રાજલક્ષ્મીનાં અસંખ્ય ચીર એક પછી એક આવી રીતે, અને બીજી અનેક રીતે ઉતારવા લાગ્યા; પાંચ પ્રકારની બુદ્ધિના પાંડવો પેઠે અનેક બુદ્ધિવાળા નિઃસત્વ, રાજાઓ પોતાની રાજલક્ષ્મીનાં ઉતરતાં ચીરનો ઢગલો પોતાની પાસેના રાજ્યદ્યૂતના ચોપટ આગળ એકઠો થતો બળતે ચિત્તે જોઈ ર્‌હેવા લાગ્યા; ભીષ્મપિતામહ, દ્રોણ, અને વિદુર જેવા નીચું જોઈ રહેલા વૃદ્ધોની ચિત્તવૃત્તિને પ્રત્યક્ષ પ્રતિકૂળ થતો, પોતાની ઝંઘા થાબડતો, રક્ષણ કરવા અસમર્થ નિ:સત્વ અનેક પતિઓને ત્યજી પોતાની એ એક સમર્થ ઝંઘા ઉપર બેસવા, ચીરહીન થતી રાજાઓની રાજલક્ષ્મીને, નેત્રવડે આજ્ઞા કરતો કરતો.
આ અવલોકનમાં બે ત્રણ વર્ષ ગયાં નહીં એટલામાં નવું પ્રકરણ જાગ્યું અને ઈંગ્રેજ સરકારે મોકલેલા પંચનું નવું સ્વરૂપ પ્રકટાયું. રાજાઓ રાજાઓ વચ્ચે તકરાર થતાં એ સરકારના પંચે નિર્ણય કરવો એ વાત કંઈક સમજાય એવી હતી, પણ રાજાઓ અને તેમની પ્રજાની વચ્ચેની તકરારોનો નિર્ણય કરવાનો અધિકાર આ પંચને આપવાનો વિચાર સરકાર અને રાજાઓના સંધિકાળે સ્વપ્ન કિંવા ગર્ભિત પણ ન હતો, અને એવા અધિકારનું કોઈ રાજાને સ્વપ્ન પણ થયું ન હતું. મૂળ દેશી રાજાઓ ઘણાં વર્ષથી પરસ્પરવિગ્રહમાં પડેલા હતા ત્યારે પણ તેમની પ્રજા કાંઈ સુખી હોવાનું કારણ ન હતું. તે કાળના રાજાઓ, બ્હારના કોઈને તરવારના બળવિના નમ્યું આપતા નહીં એટલા સ્વતંત્ર હતા ત્યારે એ તરવાર ઉઘાડી રાખવાના નિરંતર પ્રયાસમાં પ્રજાના સુખનો વિચાર કરવા તેમને અવકાશ ર્‌હેતો નહીં; અને યુદ્ધકાળના રાજ્ય-સ્તંભ ક્ષત્રિયો મદોન્મત્ત થઈ પ્રજાને પીડતા તેના ઉપર અંકુશ રાખી તેમના કોપનું પાત્ર થવા જેટલી હીંમત રાજાઓમાં ન હતી. આ અત્યંત દુઃખને કાળે “હાથી હાથી લ્હેડે તેમાં ઝાડનો ક્ષય” એ ન્યાયે પ્રજા ત્રાસમાં ર્‌હેતી. પણ દુઃખનો અતિશય ભાર વેઠવો પડતાં રંક પ્રાણીઓ પણ સામાં થાય છે, કાયરને પણ શૌર્ય આવે છે, અને મૂર્ખને પણ બુદ્ધિ આવે છે, તે ન્યાયે प्रजापीडनसंतापથી ધુમાઈ રહેલો હુતાશન ભસ્મમાંથી પ્રગટ થતો અને રંક પણ બુદ્ધિશાલી વાણીયાઓનાં મહાજન રાજાઓને સતાવી શકતાં અને હડતાલો પાડી તથા બીજા અનેક સાધનોથી વ્યાપારના આકાશમાં ઉડવાની પાંખો વગરના રજપુતોને ઉંચા નીચા કરતાં અને રાજાઓના રાજમહેલના પાયાને કંપાવતાં, તે જ રીતે ધર્મની સાજી નહી તો ​કોહેલી કમળનાળ દ્વારા સ્ત્રીવર્ગરૂપ સરોવરનું પાણી કીનારે ઉભા ઉભા પીવાની અને તે જ નાળમાં કુંકો મારી મારી એ સરોવરના પાણીમાં વેગ અને પરપોટા પ્રવર્તાવવાની કળાવાળા બ્રાહ્મણો, રજપુતો અને રાજાઓનાં અંતઃપુરમાં ચક્રવાયુ (વંટોળીયા) ઉભા કરી, સ્ત્રી અને પુરુષોની આંખો આંધળી કરી મુકતા. ઉચ્ચથી તે નીચમાં સર્વે નાતો તથા જાતોમાં – દેશાચારે પાડેલી નાતોમાં અને ધંધા અર્થે પડેલી જાતોમાં – તેમ ન્હાની શેરીઓ અને મ્હોટા મ્હોલાઓમાં બ્રાહ્મણોની બ્રહ્મપુરીઓ, વાણીયાઓની ધર્મશાળાઓ, પટેલોના ચોતરાં, વૃદ્ધોનાં ઓટલા, સ્ત્રીઓના કુવાતળાવો, કાછીયાઓનાં ચઉટાં, સીપાઈઓના ચકલાં, અને હલકી વર્ણોનાં પરાંઓ : એ સર્વે સ્થલોમાં પ્રજાપોકારનો કોલાહલ ઉઠી ર્‌હેતો, અને રજપુતોના અને રાજાઓના કાન બ્હેરા કરી દેઈ, નિદ્રાદેવીનો પાલવ પકડી રાખી, રાજવંશીઓના મ્હેલોમાં તે દેવીને સંચરવા ન દેતો. આ સામ દામ અને ભેદનાં સાધનને પણ રાજા વશ થાય નહી ત્યારે પ્રજાઓ બંડ અને હુલડના વાવટા ઉરાડતી અને પ્રજાપીડક રાજાઓનાં સિંહાસનો ઉભાં ઉભાં ડોલતાં. તે ડોલાવનાર ધરતીકંપથી જગતમાં ત્રાસ વર્ષતો ત્યારે મહાદેવ ચંડી આગળ નૃત્ય કરે તેમ મહારાજો અને તેમના વિકરાળ ગણો અને ભૂતપ્રેતો, ઉગ્ર પ્રજાદેવી આગળ કિંકર જેવા બની, એ ચંડીની કોપજ્વાળા શમે એવી ગતિથી અને એવા સ્વરથી, નૃત્ય અને ગાન કરતા. ઈંગ્રેજના સામ્રાજયને ઉદયકાળે જ રાજાઓને ઈંગ્રેજે એવું અભયવચન આપ્યું કે તેથી દેશી રાજ્યોમાં પ્રજાદેવી નિર્માલ્ય થઈ ગઈ અને તે કોમળ કુસુમમાળાની નિર્માલ્ય અને પૃથ્વી ઉપર શબવત્ પડી રહેલી પાંખડીઓ ઉપર અને તેને સાંધનાર સૂત્રો ઉપર એ મહારાજાઓ, અને એ શ્મશાનની ભસ્મ ઉપર તેમના ગણો અને ભૂતપ્રેતો, નિરંકુશ અને ક્રૂર નૃત્ય કરી ર્‌હેવા લાગ્યા. આ સર્વ વ્યુત્ક્રમ જોનાર કેટલાક પ્રજોદ્ધારના રસિક ઈંગ્રેજનાં હૃદય દ્રવ્યાં. રાજાઓની પ્રજારૂપ સિંહણના દાંત અને નખ ઉભય આપણાં અભયવચનથી નષ્ટ થઈ ગયાં અને આ પ્રજાઓના પીડનનું કારણ આપણે થયા છીએ તો એ પીડન દૂર કરવાનો અને એ પ્રજાઓના બળનો ઉદ્ધાર કરવાનો ધર્મ પણ આપણે માથે છે એવું એ ઇંગ્રેજના મનમાં આવ્યું. બાકીના ઈંગ્રેજોના, સ્વાર્થી અને રાજ્યબળના લોભી, ભાગને આ દયા ગમી ગઈ – એ દયાને નિમિત્તે દેશી રાજાઓનું રાજત્વ હીન કરી પોતાનું રાજત્વ વધારવાનું ફાવશે, એ બુદ્ધિ તેમના ચિત્તમાં વજ્રલેપ ​થઈ સ્વાર્થ અને પરમાર્થ ઉભય ભળ્યાં. સારા અને નરસા ઈંગ્રેજોની બુદ્ધિ આ કાર્ય સાધવામાં એકમત થઈ. માત્ર સાધનનો પ્રશ્ન રહ્યો. પાંડવો જેવા મૂઢ રાજાઓનાં દેખતાં દુર્યોધન<ref>જેની સાથે યુદ્ધ કરવું દુસ્તર રહે તેવા</ref> સરકારની ઈચ્છાથી દુ:શાસન<ref>જેનાં શાસન દુર્વાર છે તેવા.</ref> એજંટો અનેક ક્ષુદ્ર વરને વરેલી રાજલક્ષ્મીનાં અસંખ્ય ચીર એક પછી એક આવી રીતે, અને બીજી અનેક રીતે ઉતારવા લાગ્યા; પાંચ પ્રકારની બુદ્ધિના પાંડવો પેઠે અનેક બુદ્ધિવાળા નિઃસત્વ, રાજાઓ પોતાની રાજલક્ષ્મીનાં ઉતરતાં ચીરનો ઢગલો પોતાની પાસેના રાજ્યદ્યૂતના ચોપટ આગળ એકઠો થતો બળતે ચિત્તે જોઈ ર્‌હેવા લાગ્યા; ભીષ્મપિતામહ, દ્રોણ, અને વિદુર જેવા નીચું જોઈ રહેલા વૃદ્ધોની ચિત્તવૃત્તિને પ્રત્યક્ષ પ્રતિકૂળ થતો, પોતાની ઝંઘા થાબડતો, રક્ષણ કરવા અસમર્થ નિ:સત્વ અનેક પતિઓને ત્યજી પોતાની એ એક સમર્થ ઝંઘા ઉપર બેસવા, ચીરહીન થતી રાજાઓની રાજલક્ષ્મીને, નેત્રવડે આજ્ઞા કરતો કરતો.

‡[૩]“દુર્યોધન ક્‌હે દુ:શાસનને - કર કર ઉઘાડું એ ગાત્ર !”
<ref>લૌકિક પદમાંથી</ref>“દુર્યોધન ક્‌હે દુ:શાસનને - કર કર ઉઘાડું એ ગાત્ર !”
પણ પ્રજાપીડક રાજાઓને વરેલી રાજલક્ષ્મીમાં એટલો જીવ ન હતો કે આ કડીનું અનુસંધાન કરી બોલી શકે કે,
પણ પ્રજાપીડક રાજાઓને વરેલી રાજલક્ષ્મીમાં એટલો જીવ ન હતો કે આ કડીનું અનુસંધાન કરી બોલી શકે કે,

Line 104: Line 101:
"करिण्य कारुण्यास्पद्मसशीलाः खलु मृगाः ।
"करिण्य कारुण्यास्पद्मसशीलाः खलु मृगाः ।
"इदानीं लोकेऽस्मिन्ननुपमशिखानां पुनरयम्
"इदानीं लोकेऽस्मिन्ननुपमशिखानां पुनरयम्
"नखानां पाण्डित्यं प्रकटयतु कस्मिन् मृगपतिः ॥"*[૧]
"नखानां पाण्डित्यं प्रकटयतु कस्मिन् मृगपतिः ॥"<ref>ભામિનીવિલાસ</ref>
* ભામિનીવિલાસ.
 
​“આ અન્યોક્તિ મ્હારી પાસે શા વાસ્તે ક્‌હેવડાવી તે તો
​“આ અન્યોક્તિ મ્હારી પાસે શા વાસ્તે ક્‌હેવડાવી તે તો
ક્‌હેવડાવનાર મહારાજ જાણે। બાકી સામંતભા, પુત્રનું બળિદાન આપવા સજજ થઈ આપે બતાવેલી રાજભક્તિ આગળ અમે તો ક્ષુદ્ર જંતુ છીએ અને છોકરવાદીનું વય જતાં મુળુભા પણ આપના જેવા રાજ્યસ્તંભ થાવ એવો આ બ્રાહ્મણનો આશીર્વાદ છે. જરાશંકર જેવા કંઈક આવશે જશે પણ સામંતરાજ જેવા રાજભક્ત સિંહ તો એના જ વંશમાં થશે.”

Line 199: Line 196:

" पदे पदे साध्वसमावहन्ति ।
" पदे पदे साध्वसमावहन्ति ।
" प्रशान्तरम्याण्यपि मे वनानि ॥*[૧]
" प्रशान्तरम्याण्यपि मे वनानि ॥*<ref>આ વન અતિશય શાંત અને રમ્ય છે તો પણ પગલે પગલે મ્‍હારા હૃદયમાં ભય ઉત્પન્ન કરે છે.</ref>
સિંહ અને વાઘ જેવાં ક્રૂર પ્રાણીઓ પોતાની સામે એકટશે જોઈ રહેનારથી પાછાં ખસે છે. તો ગમે તેવો દુષ્ટ પણ ચતુર ઈંગ્રેજ આપના જેવાની પાસે પોતાના મુખથી અપવિત્ર ઉદ્ગાર ક્‌હાડતાં પાછો કેમ ન હઠે? મહારાજ, જો કોઈ રાજાની પાસે કોઈ ઈંગ્રેજ હલકી વાત ક્‌હાડે કે તેનું અપમાન કરે તો એટલું સિદ્ધ ગણજો કે એ ઇંગ્રેજ તો ગમે તેવો હશે પણ એ રાજાના રાજત્વમાં કોઈ મહાન દોષ હોવો જોઈએ.”

મલ્લરાજ અને જરાશંકર છુટા પડ્યા, સામંતને સોંપેલું કામ એણે શ્રદ્ધાથી અને ચતુરતાથી કર્યું. દિવસ ગયા, માસ ગયા. મુળુનો વિશ્વાસ સામંતે મેળવ્યો, તેના સાધનથી ખાચર અને એનાં માણસ રત્નનગરીના રાજાને વશ બની વર્ત્યા. ખાચર સાથે સન્ધી થયો, સરકારના એજંટે આ સન્ધિનું પ્રમાણભૂત સાક્ષિત્વ કર્યું, અને સરકાર સુધી સન્ધિ વજ્રલેપ થયો. મલ્લરાજના રાજ્યની ચારે પાસની સીમા દૃઢ નિર્ણીત થઈ ગઈ. યુવાન મુળુએ મનથી પરાક્રમ કર્યું માન્યું, તેની

* આ વન અતિશય શાંત અને રમ્ય છે તો પણ પગલે પગલે મ્‍હારા હૃદયમાં ભય ઉત્પન્ન કરે છે.
​બુદ્ધિ આગળ ખાચર હાર્યો ખરો. એજંટ, ખાચર, અને મુળુ,
​બુદ્ધિ આગળ ખાચર હાર્યો ખરો. એજંટ, ખાચર, અને મુળુ,
એ ત્રણ અને ચોથો મલ્લરાજ – એ ચાર જણ વચ્ચે રમાયેલા ચોપટમાં મલ્લરાજનાં સોકટાં પ્રથમ પાકી ગયાં. એ બાજીમાં એનો ભીરુ બનેલો બાલક મુળુ પણ મનમાં ફુલાયો. પ્રધાનપક્ષની હાર હવે સિદ્ધ થયા જેવી એની દૃષ્ટિએ પડી. પિતા અને મલ્લરાજ ઉપર આ વાતની ઉઘરાણી કરવાનો એણે હવે પોતાનો અધિકાર સિદ્ધ ગણ્યો.

Line 233: Line 229:

આણી પાસ વિદ્યાચતુરના ઘરમાં ન ફાવેલો મુળુ પોતાના ઉપર ખીજવાતો અને મનમાં બડબડતાં બડબડતો નગર બ્હાર પોતાનો બાગ હતો તે દિશામાં ચાલ્યો, ગુણસુંદરીએ પોતાના કરતાં વધારે ચકોરપણું બતાવ્યું જોઈ સ્ત્રીજાતિને હાથે પોતે હાર્યો તેનું એને ઘણું હીન પદ લાગ્યું. મ્હારું છિદ્ર વિદ્યાચતુર, જરાશંકર, અને મહારાજ જાણશે એ ભયથી તે કંપવા લાગ્યો. માનચતુર જેવા વૃદ્ધ બ્રાહ્મણને હાથે તિરસ્કાર ગળી જવો પડ્યો તે વિચારથી તે અસ્ત થયો. આ સર્વ વિચાર કરતો કરતો એ ચાલ્યો જાય છે એટલામાં માર્ગની એક પાસ એક હાટ આવ્યું. ત્યાં આગળ એક બ્રાહ્મણ રાગ ક્‌હાડી ગાતો હતો અને તેની આસપાસ લોક એકઠા થયા હતા, પોતાના મ્લાન ચિત્તને કંઈક વિનોદ મળે એ આશાથી મુળુ લોકના ટોળામાં ભળ્યો.

“પુરુષને અબળા ક્‌હેવાતી નચાવે,
“પુરુષને અબળા ક્‌હેવાતી નચાવે,
Line 259: Line 253:
વિચારમાં પડી ચાલ્યો. થોડે છેટે ગયા પછી નવો વિચાર સુઝતાં પૃથ્વી ઉપર એક હાથ કુદ્યો અને મુછે હાથ દેઈ હસ્યો. મહા ઉલ્લાસથી મનમાં બોલ્યો;
વિચારમાં પડી ચાલ્યો. થોડે છેટે ગયા પછી નવો વિચાર સુઝતાં પૃથ્વી ઉપર એક હાથ કુદ્યો અને મુછે હાથ દેઈ હસ્યો. મહા ઉલ્લાસથી મનમાં બોલ્યો;

“બ્રાહ્મણોએ કર્યો શાસ્ત્ર તે રજપુત તોડે, મ્હારા દાદા નાગરાજથી બે વરસ ન્હાના એટલે અમને ગાદી ન મળે ! એ પેલા ધુતારા બ્રાહ્મણોનું શાસ્ત્ર. દાદો બે વરસ મોડો જન્મ્યો તો પોતરો[૧] વ્હેલા જન્મેલાને ન જન્મેલા કરે એમ ક્યાં નથી ? આ નકામો બાયલો મણિયો જીવતો ન હોય તો મુળુ એને ઠેકાણે રાજા ! તરવારના એક ઘાનું કામ ! આ બ્રાહ્મણો સાથે નકામી માથાકુટ કરવા કરતાં રજપુત રજપુતાઈ કેમ નહી કરે ? રાજ્યને સુધારવા રજપુતાઈ કરતાં કોનો ડર છે ! રાજા થવાને યોગ્ય હોય તે રાજા થાય !”
“બ્રાહ્મણોએ કર્યો શાસ્ત્ર તે રજપુત તોડે, મ્હારા દાદા નાગરાજથી બે વરસ ન્હાના એટલે અમને ગાદી ન મળે ! એ પેલા ધુતારા બ્રાહ્મણોનું શાસ્ત્ર. દાદો બે વરસ મોડો જન્મ્યો તો પોતરો<ref>પૌત્ર</ref> વ્હેલા જન્મેલાને ન જન્મેલા કરે એમ ક્યાં નથી ? આ નકામો બાયલો મણિયો જીવતો ન હોય તો મુળુ એને ઠેકાણે રાજા ! તરવારના એક ઘાનું કામ ! આ બ્રાહ્મણો સાથે નકામી માથાકુટ કરવા કરતાં રજપુત રજપુતાઈ કેમ નહી કરે ? રાજ્યને સુધારવા રજપુતાઈ કરતાં કોનો ડર છે ! રાજા થવાને યોગ્ય હોય તે રાજા થાય !”
 
દુર્ભાગ્યની ઘડીમાં કરેલા એ વિચારે જુવાન મુળુનું મસ્તિક ફેરવ્યું અને વંટોળીયે ચ્હડાવ્યું. મણિરાજનું વય બાલ્યાવસ્થા ત્યજતું હતું અને તેને રત્નગરીનાં મહાન અરણ્યોમાં મૃગયાની દીક્ષા આપવામાં તરત જ આવી હતી. તેની સાથે બીજા રાજપુત્રોને મોકલવામાં આવતા હતા. આ પ્રસંગ અને સહવાસનો લાભ લઈ મુળુએ મણિરાજનું ખુન કરવાનો યત્ન આરંભ્યો, પુત્રનો વિશ્વાસ પામેલા પિતાને આ યત્ન જાણતાં - પકડતાં - વાર ન લાગી. સામંતે એકદમ મુળુને કેદ કરી, તેને બેડીએ જડી, પોતાના ઘરમાં એક ઓરડામાં પુર્યો. એને પાકા કબજામાં રાખી વચનબદ્ધ રાજા પાસે પોતાના પુત્રના નાશનું વરદાન લેવાનો પોતાનો નિશ્ચિત અધિકાર ગણી રાજભક્ત પિતા રાજમન્દિર ભણી ચાલ્યો. પુત્રની દુષ્ટતાની પરીક્ષા એણે પ્રથમથી કરી હતી એટલે આજ એને કાંઈ નવી શોધ કર્યા જેવું આશ્ચર્ય વસતું ન હતું પણ એ પરીક્ષાનું ફળ આજ સુધી રાજાએ ન આપ્યું તે હવે હાથમાં આવ્યું

પૌત્ર
દુર્ભાગ્યની ઘડીમાં કરેલા એ વિચારે જુવાન મુળુનું મસ્તિક ફેરવ્યું અને વંટોળીયે ચ્હડાવ્યું. મણિરાજનું વય બાલ્યાવસ્થા ત્યજતું હતું અને તેને રત્નગરીનાં મહાન અરણ્યોમાં મૃગયાની દીક્ષા આપવામાં તરત જ આવી હતી. તેની સાથે બીજા રાજપુત્રોને મોકલવામાં આવતા હતા. આ પ્રસંગ અને સહવાસનો લાભ લઈ મુળુએ મણિરાજનું ખુન કરવાનો યત્ન આરંભ્યો, પુત્રનો વિશ્વાસ પામેલા પિતાને આ યત્ન જાણતાં - પકડતાં - વાર ન લાગી. સામંતે એકદમ મુળુને કેદ કરી, તેને બેડીએ જડી, પોતાના ઘરમાં એક ઓરડામાં પુર્યો. એને પાકા કબજામાં રાખી વચનબદ્ધ રાજા પાસે પોતાના પુત્રના નાશનું વરદાન લેવાનો પોતાનો નિશ્ચિત અધિકાર ગણી રાજભક્ત પિતા રાજમન્દિર ભણી ચાલ્યો. પુત્રની દુષ્ટતાની પરીક્ષા એણે પ્રથમથી કરી હતી એટલે આજ એને કાંઈ નવી શોધ કર્યા જેવું આશ્ચર્ય વસતું ન હતું પણ એ પરીક્ષાનું ફળ આજ સુધી રાજાએ ન આપ્યું તે હવે હાથમાં આવ્યું સમજાયું. પોતાના ઘરમાં સળગેલા કુલાંગારનું આયુષ્ય ખુટ્યું સ્પષ્ટ થયું. પોતાના રાજાના શત્રુનો નાશ નક્કી ગણ્યો. બાળક મણિરાજને નિષ્કંટક કરવાનો અભિપ્રાય સિદ્ધ થશે જાણી સામંતને આનંદ વ્યાપી ગયો. પોતાનો અભિપ્રાય સત્ય થયો જાણી એને યોગ્ય ગર્વ ચ્હડ્યો. દુષ્ટ પુત્રને શત્રુ ગણી તેનો વધ ઈચ્છતાં પોતાના હૃદયમાં કાંઈ પણ ખેદ થાય કે મૃદુતા જણાય એવો અનુભવ કે આભાસ ક્ષત્રિય પિતાને રજ પણ થયો નહીં. પ્રાતઃકાળે ભૂ-નભની સંયોગરેખામાંથી નીકળી, પળવાર નગ્ન દેખાઈ પોતાનાથી જન્મ પામેલા મળસ્કાનો નાશ કરવા સૂર્ય જેમ ઉગ્ર તેજથી અને વેગથી ઉંચો ચ્હડતો ભભુકતો લાગે તેમ આ પ્રસંગે ઘર છોડી રાજમંદિર ભણી અત્યંત ઉત્સાહથી અને વેગથી સામંત પગલાં ભરવા લાગ્યો.
​સમજાયું. પોતાના ઘરમાં સળગેલા કુલાંગારનું આયુષ્ય ખુટ્યું સ્પષ્ટ
થયું. પોતાના રાજાના શત્રુનો નાશ નક્કી ગણ્યો. બાળક મણિરાજને નિષ્કંટક કરવાનો અભિપ્રાય સિદ્ધ થશે જાણી સામંતને આનંદ વ્યાપી ગયો. પોતાનો અભિપ્રાય સત્ય થયો જાણી એને યોગ્ય ગર્વ ચ્હડ્યો. દુષ્ટ પુત્રને શત્રુ ગણી તેનો વધ ઈચ્છતાં પોતાના હૃદયમાં કાંઈ પણ ખેદ થાય કે મૃદુતા જણાય એવો અનુભવ કે આભાસ ક્ષત્રિય પિતાને રજ પણ થયો નહીં. પ્રાતઃકાળે ભૂ-નભની સંયોગરેખામાંથી નીકળી, પળવાર નગ્ન દેખાઈ પોતાનાથી જન્મ પામેલા મળસ્કાનો નાશ કરવા સૂર્ય જેમ ઉગ્ર તેજથી અને વેગથી ઉંચો ચ્હડતો ભભુકતો લાગે તેમ આ પ્રસંગે ઘર છોડી રાજમંદિર ભણી અત્યંત ઉત્સાહથી અને વેગથી સામંત પગલાં ભરવા લાગ્યો.

સામંતે મલ્લરાજ પાસે ફરીયાદી કરી. મલ્લરાજે તે શાંત ચિત્તથી સાંભળી, સામંતે મુળુને શિક્ષા કરવાનું માગણું કર્યું. મલ્લરાજે કહ્યું કે તેનો વિચાર થશે. “આવો સ્પષ્ટ વાતમાં વિચાર શો ?– આથી મ્હોટો અપરાધ શો? – આપે મને આપેલું વચન સત્ય કરો,” એમ સામંતે ઉત્તર આપ્યો. મલ્લરાજે વિચાર કરી જરાશંકરને આજ્ઞા કરી કે “આ વાતનો નિર્ણય કરવાને ભાયાતોની પંચાયત નીમવા મ્હારો કરેલો ઠરાવ છે તે તને અને સામંતને ખબર છે – તે વાંચી ક્‌હાડો, તે પ્રમાણે પંચ નીમો, અને તેની પાસે મુળુનો ન્યાય કરાવો.”

18,450

edits

Navigation menu