19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મણિરાજનો શોક અને પિતૃદર્શન. |}} {{Poem2Open}} O star of strength ! I see thee stand And smile upon my pa...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Heading|મણિરાજનો શોક અને પિતૃદર્શન. |}} | {{Heading|મણિરાજનો શોક અને પિતૃદર્શન. |}} | ||
<poem> | |||
O star of strength ! I see thee stand | O star of strength ! I see thee stand | ||
And smile upon my pain; | :::And smile upon my pain; | ||
Thou beckonest with thy mailed hand, | Thou beckonest with thy mailed hand, | ||
And I am strong again. | :::And I am strong again. | ||
-Longfellow. | {{Right|-Longfellow.}} | ||
{{Poem2Open}} | |||
પોતાની પાછળ સિંહાસન ઉપર બેસવાના કરતાં ત્યાં પિતાની પાદુકાઓ મુકી પોતે હજી યુવરાજ જ હોય તેમ રાજય કરવાનો પિતૃભક્ત મણિરાજને વિચાર થયોઃ અને એ વિચાર સર્વને જણાવી દીધો. સૂતકનો કાળ વીતવા આવ્યો પણ તેના મુખ ઉપરથી શોકની છાયા ઉતરી નહી, અને સિંહાસનપર ચ્હડવાનું મુહૂર્ત એણે જોવડાવ્યું નહી. નવા આવેલા બસ્કિન્ સાહેબને એણે પિતાના સમાચાર લખ્યા પણ પોતાના સમાચારમાં કાંઈ લખ્યું નહીં. સામંત, જરાશંકર, વિદ્યાચતુર, અને કમળા રાણી – કોઈની વાતને એણે ઉત્તર દીધો નહી. જુના રાજાનો શોક નવાના અભિષેક સાથે ઉતરે એ વાણી એના મંદિરમાં, અસિદ્ધ થઈ પોતાને “મહારાજ” શબ્દથી સંબોધન કરવા આવનારનું એ અપમાન જ કરતો આ સર્વ સમાચાર બસ્કિન્ સાહેબને પ્હોંચ્યા. એ સાહેબે મણિરાજને હેતભરેલું પત્ર લખ્યું અને ભૂતકાળ ભુલી વર્તમાન ધર્મ પાળવા માર્ગ દર્શાવ્યો અને સર્વ પિતાનો પિતા અમર છે તેના ચરણમાં દૃષ્ટિ રાખી, ઐહિક પિતાના સિંહાસનને એ ઉભય પિતાઓનો પ્રસાદ ગણી સ્વીકારવામાં જ તે બેની આજ્ઞાનું અનુલ્લંઘન છે એમ જણાવ્યું. અભિષેક કરવા સાહેબ પોતે સત્વર આવવાના છે તે પણ તેમાં હતું.આ પત્ર વાંચી મણિરાજે ખીસામાં મુkયો ત્યારે તે પોતાના આરામાસન ઉપર એકલો હતો અને રાત્રિના સાત વાગ્યા હતા. તેની અાંખમાંથી એકાંત અશ્રુધારા ટપકતી હતી અને એ દશામાં તે બેઠો બેઠો નિદ્રાવશ થઈ ગયો ત્યાં સ્વપ્નોદય થયો. | પોતાની પાછળ સિંહાસન ઉપર બેસવાના કરતાં ત્યાં પિતાની પાદુકાઓ મુકી પોતે હજી યુવરાજ જ હોય તેમ રાજય કરવાનો પિતૃભક્ત મણિરાજને વિચાર થયોઃ અને એ વિચાર સર્વને જણાવી દીધો. સૂતકનો કાળ વીતવા આવ્યો પણ તેના મુખ ઉપરથી શોકની છાયા ઉતરી નહી, અને સિંહાસનપર ચ્હડવાનું મુહૂર્ત એણે જોવડાવ્યું નહી. નવા આવેલા બસ્કિન્ સાહેબને એણે પિતાના સમાચાર લખ્યા પણ પોતાના સમાચારમાં કાંઈ લખ્યું નહીં. સામંત, જરાશંકર, વિદ્યાચતુર, અને કમળા રાણી – કોઈની વાતને એણે ઉત્તર દીધો નહી. જુના રાજાનો શોક નવાના અભિષેક સાથે ઉતરે એ વાણી એના મંદિરમાં, અસિદ્ધ થઈ પોતાને “મહારાજ” શબ્દથી સંબોધન કરવા આવનારનું એ અપમાન જ કરતો આ સર્વ સમાચાર બસ્કિન્ સાહેબને પ્હોંચ્યા. એ સાહેબે મણિરાજને હેતભરેલું પત્ર લખ્યું અને ભૂતકાળ ભુલી વર્તમાન ધર્મ પાળવા માર્ગ દર્શાવ્યો અને સર્વ પિતાનો પિતા અમર છે તેના ચરણમાં દૃષ્ટિ રાખી, ઐહિક પિતાના સિંહાસનને એ ઉભય પિતાઓનો પ્રસાદ ગણી સ્વીકારવામાં જ તે બેની આજ્ઞાનું અનુલ્લંઘન છે એમ જણાવ્યું. અભિષેક કરવા સાહેબ પોતે સત્વર આવવાના છે તે પણ તેમાં હતું.આ પત્ર વાંચી મણિરાજે ખીસામાં મુkયો ત્યારે તે પોતાના આરામાસન ઉપર એકલો હતો અને રાત્રિના સાત વાગ્યા હતા. તેની અાંખમાંથી એકાંત અશ્રુધારા ટપકતી હતી અને એ દશામાં તે બેઠો બેઠો નિદ્રાવશ થઈ ગયો ત્યાં સ્વપ્નોદય થયો. | ||
| Line 62: | Line 62: | ||
From out the sunset poured an alien race, | From out the sunset poured an alien race, | ||
Who fitted stone to stone again, and Truth, | Who fitted stone to stone again, and Truth, | ||
Peace, and Justice, came and dwelt therein. | Peace, and Justice, came and dwelt therein.<ref>Akbar's Dream: Tennyson</ref> | ||
“મહારાજના ચિત્તમાંનો ધર્મસેતુ તે આ જ પથરાઓનો ! એ | “મહારાજના ચિત્તમાંનો ધર્મસેતુ તે આ જ પથરાઓનો ! એ | ||
બાંધવામાં ભાગ લેવાનો આ સ્વપ્નોપદેશ!” આળસ મરડી જુવે છે તો એક પાસ કમળા રાણી છાતી ઉપર હાથ મુકી ઉભી હતી તે પાસે આવી. | બાંધવામાં ભાગ લેવાનો આ સ્વપ્નોપદેશ!” આળસ મરડી જુવે છે તો એક પાસ કમળા રાણી છાતી ઉપર હાથ મુકી ઉભી હતી તે પાસે આવી. | ||
| Line 93: | Line 93: | ||
“ઈશ્વરની માયા એવી જ છે ! આ જુઓ ! ” | “ઈશ્વરની માયા એવી જ છે ! આ જુઓ ! ” | ||
“હવે તો માથાં વગરનાં ધડ ચાલે છે ! | “હવે તો માથાં વગરનાં ધડ ચાલે છે !”<ref> His slanting ray | ||
Slides ineffectual down the snowy vale, | |||
And * * from every herb and every spiry blade | |||
Stretches a length of shadow over the field. | |||
Mine spindling longitude immense,* * * | |||
Provokes me to a smile. With eye askance | |||
I view the muscular proportion'd limb | |||
Transformed to a lean shank. The shapeless pair | |||
As they designed to mock me at my side, | |||
Take step for step; and, as I hear approach | |||
The cottage, walk along the plaster'd wall, | |||
Preposterous sight ! the legs without the man. | |||
---Cowper's 'Winter Morning Walk.'</ref> | |||
મણિરાજ તે જોઈ રહ્યો અને અટક્યો. | મણિરાજ તે જોઈ રહ્યો અને અટક્યો. | ||
| Line 110: | Line 122: | ||
મણિરાજ – “ભમરીઓના મધપુડા જેવું સ્વપ્ન બંધાય છે અને જાગીએ ત્યાં ભમરીઓ અને મધ ઉભય અદૃશ્ય થાય છે, અને થોડા ઘણાક સ્મરણનું ખોખું લટકેલું ર્હે છે.” | મણિરાજ – “ભમરીઓના મધપુડા જેવું સ્વપ્ન બંધાય છે અને જાગીએ ત્યાં ભમરીઓ અને મધ ઉભય અદૃશ્ય થાય છે, અને થોડા ઘણાક સ્મરણનું ખોખું લટકેલું ર્હે છે.” | ||
| | ||
કમળા – “કાલનો સંસાર આજ નથી દેખાતો અને આજનો કાલ નથી ર્હેવાનો.” | કમળા – “કાલનો સંસાર આજ નથી દેખાતો અને આજનો કાલ નથી ર્હેવાનો.” | ||
edits