સરસ્વતીચંદ્ર ભાગ ૩/સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી પાછળ નંખાતા દૃષ્ટિપાત.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી પાછળ નંખાતા દૃષ્ટિપાત.| }} {{Po...")
 
No edit summary
 
Line 215: Line 215:
“પણ – પણ – એ કાળ ગયો – સામંતરાજ અને મૂળરાજ ! મામા ઉપર તમને ક્રોધ છે - તે હોલાતો નથી તેનું કારણ શું? – તમારા
“પણ – પણ – એ કાળ ગયો – સામંતરાજ અને મૂળરાજ ! મામા ઉપર તમને ક્રોધ છે - તે હોલાતો નથી તેનું કારણ શું? – તમારા

मनोरथानामतटप्रपाता: । *[૧]
मनोरथानामतटप्रपाता: ।<ref>મનોરથો વગર તટે પડ્યા !</ref>
મનોરથો વગર તટે પડ્યા !
 
​તમારા જેવી વૃત્તિ મ્હારા મનમાં ઉત્પન્ન થાય છે એવે કાળે
​તમારા જેવી વૃત્તિ મ્હારા મનમાં ઉત્પન્ન થાય છે એવે કાળે
સુભાજીરાવ જેવાઓને જેણે જેણે આશ્રય ન આપ્યો તેને આજ પોતાની ભુલ માલમ પડતાં કેવું લાગવું જોઈયે તેનો વિચાર કરું છું. અને તે ભુલ કરનાર મામાનો હું ભાણેજ છું અને તેમની ભુલનો પશ્ચાત્તાપ હું કેવે રૂપે કરું તેની કલ્પના કરું છું ત્યારે લાગે છે કે

Line 223: Line 223:
तस्मिन्नतिक्रामति संशयः स्यात
तस्मिन्नतिक्रामति संशयः स्यात
पदानि दृष्ट्वा तु भवेत्प्रतीतिस्
पदानि दृष्ट्वा तु भवेत्प्रतीतिस्
तथाविधो मे मनसो विकारः ॥ [૧]
तथाविधो मे मनसो विकारः ॥ <ref>શાકુંતલ.</ref>
"દેશોદ્ધારના મહાન પ્રસંગરૂપ હાથી જાતે પાસે થઈને ચાલ્યો ગયો ત્યારે એ હાથી છે એવું અમે જાણ્યું નહી – તે જતાં જતાં હાથી જ હશે એની શંકા થઈ – અને આજ એનાં પગલાં જોઈ નક્કી થાય છે કે મૂર્ખાઈમાં પાસે આવેલા હાથીને જવા દીધો, અને હવે એ ગયેલો પ્રસંગ ગયો ! – તે પાછો દેખાડે એવી શક્તિ ચોખંડ પૃથ્વીમાં કોઈ આણે એમ નથી ! મૂળરાજ ! તને તેનું દુઃખ કેમ ન લાગે ? તું સિંહ છે.”

“પણ – પણ - મહારાજ મલ્લરાજ પણ સિંહ જ હતા અને પુરુષસિંહ હતા. તેમનો બુદ્ધિપ્રભાવ કેવળ સિંહની પેઠે વર્તમાન પૃથ્વી ઉપર ફરનાર ન હતો, પણ ગરુડ પેઠે ભૂતરસાતળના ઉંડામાં ઉંડા અને ભવિષ્યાકાશના ઉંચામાં ઉંચા ભાગમાં ચ્હડી, સાત્વિક વૃત્તિ, ઉદાર અને ઉદાત્ત બુદ્ધિથી, સદ્ગુણ અને સદ્ધર્મના શોધનથી, સર્વ આકાશ અને પૃથ્વી ઉભયને દૃષ્ટિગોચર કરી પોતાનો શીકાર શોધી ક્‌હાડતો. એ મહારાજે ઘડેલો ઈંગ્રેજ ચક્રવર્તીનો સંબંધ મહાન્ અકબરના સંબંધ જેવો† [૨] ઉદાર અને આવશ્યક મને લાગે છે તેમ મૂળરાજને ન લાગે તો નવાઈ નથી. મૂળરાજ મલ્લરાજનું મહાશય હૃદય કેમ સમજી શકે ?”
“પણ – પણ - મહારાજ મલ્લરાજ પણ સિંહ જ હતા અને પુરુષસિંહ હતા. તેમનો બુદ્ધિપ્રભાવ કેવળ સિંહની પેઠે વર્તમાન પૃથ્વી ઉપર ફરનાર ન હતો, પણ ગરુડ પેઠે ભૂતરસાતળના ઉંડામાં ઉંડા અને ભવિષ્યાકાશના ઉંચામાં ઉંચા ભાગમાં ચ્હડી, સાત્વિક વૃત્તિ, ઉદાર અને ઉદાત્ત બુદ્ધિથી, સદ્ગુણ અને સદ્ધર્મના શોધનથી, સર્વ આકાશ અને પૃથ્વી ઉભયને દૃષ્ટિગોચર કરી પોતાનો શીકાર શોધી ક્‌હાડતો. એ મહારાજે ઘડેલો ઈંગ્રેજ ચક્રવર્તીનો સંબંધ મહાન્ અકબરના સંબંધ જેવો <ref>He ( Akbar ) had lived long enough to convince the diverse races of Hindustan that their safety, their practical independence, their enjoyment of the religion and the customs of their forefathers, depended upon their recognition of the paramount authority which could secure to them their inestimable blessings, To them he was a man above prejudices. -Malleson.</ref>ઉદાર અને આવશ્યક મને લાગે છે તેમ મૂળરાજને ન લાગે તો નવાઈ નથી. મૂળરાજ મલ્લરાજનું મહાશય હૃદય કેમ સમજી શકે ?”

* શાકુંતલ.
† He ( Akbar ) had lived long enough to convince the diverse races of Hindustan that their safety, their practical independence, their enjoyment of the religion and the customs of their forefathers, depended upon their recognition of the paramount authority which could secure to them their inestimable blessings, To them he was a man above prejudices. -Malleson.
​મૂળરાજે આણેલા કુમુદના સમાચાર સાંભર્યા.
​મૂળરાજે આણેલા કુમુદના સમાચાર સાંભર્યા.
“કુમુદ ! કુમુદ ! ત્હારું ભાગ્ય વિચારું છું ત્યારે લોકની પેઠે છઠ્ઠીના લેખ માનવા ઉપર શ્રદ્ધા થાય છે. તું સુખને માટે સરજાયલી જ નથી. વિદ્વાન વર શોધ્યો તે નકામું પડ્યું; કુલીન અને સુશીલ વર શોધ્યો તેણે ભુંડું કર્યું. તું જ્યાં ગઈ ત્યાં ત્હારા મ્હોંમાં આવેલી સાકર દૈવે ઝુંટી લીધી, અને આખરે બ્હારવટીયામાંથી બચેલી તે નદીમાં ગઈ.”

Line 288: Line 286:
“સરસ્વતીચંદ્ર એ પ્રદેશમાં કેમ ન ગયા હોય ? બ્હારવટીઆઓમાંથી છુટ્યા હોય તો એમનો એક માર્ગ મનોહરપુરીનો ને બીજો સુન્દરગિરિનો. કાલે વિદ્યાચતુરને ઘેર નકશો જોયો. સુભદ્રાના મુખ આગળ એ પર્વત છે. વિધાતાની સૂત્રધારતા વિચિત્ર છે. કુમુદસુંદરીને એણી પાસ તાણ્યાં છે – સરસ્વતીચંદ્રને પણ એ જ સૂત્રધારે એણી પાસે કેમ ન તાણ્યા હોય ? મિત્ર !

“परिणतिरमणीयाः प्रीतयस्त्त्वद्विधानाम्" ॥[૧]
“परिणतिरमणीयाः प्रीतयस्त्त्वद्विधानाम्" ॥<ref>ત્હારા જેવાઓના પ્રેમ પરિણામે રમણીય હેાય છે.” ભવભૂતિ.</ref>
તેના મુખ ઉપર ખેદ દેખાયો. “હવે ચંદ્ર અને કુમુદની પ્રીતિ શી ? એ પ્રીતિમાં જ પાપ અને એ પાપમાંથી છુટાવાને જ મ્હારો પ્રિય પવિત્ર ચંદ્ર કુમુદને અસ્પર્શ રાખી અદૃશ્ય સ્થળે ભ્રમણ કરે એ જ કલ્પના સંભવિત છે. સરસ્વતીચંદ્ર, તને ન્હાનપણમાંથી વૈરાગ્ય વ્હાલો હતો ને તે વ્હાલી વસ્તુના ઉપર ત્હારો કેટલો આગ્રહ છે તે હું જાણું છું. તો ત્હારે માથે અયોગ્ય આરોપ નહીં મુકું.”

થોડીક વાર શાંત થઈ સુન્દરગિરિની છાયા જોઈ રહ્યો અને તેને શિખરે આકાશમાં સૂર્યતેજે સળગતાં વાદળમાં સ્ત્રીપુરુષની છાયા જેવું લાગતાં તેને ચંદ્ર અને કુમુદ કલ્પી પગ ઠબકારતો ઠબકારતો ચંદ્રકાંત ગણગણવા લાગ્યો.. “ સરસ્વતીચંદ્ર ! તને ગમતી કવિતા અને તેમાં જ કલ્પેલાં સ્થાનમાં !

[૨] “The path by which that lovely twain,
<ref>Shelly's Prometheus Unbound.</ref>“The path by which that lovely twain,
“Have passed by cedar, pine, and yew,
“Have passed by cedar, pine, and yew,
“And each dark tree that ever grew,
“And each dark tree that ever grew,
“Is curtained out from heaven's wide blue.”
“Is curtained out from heaven's wide blue.”
૧“ત્હારા જેવાઓના પ્રેમ પરિણામે રમણીય હેાય છે.” ભવભૂતિ.
* Shelly's Prometheus Unbound.
“અમારી ને ત્હારી વચ્ચે કોઈ મ્હોટો પડદો છે ! પણ તું જ્યાં હશે ત્યાં રમ્ય સ્થાને જ હશે. મિત્રરત્ન ! મ્હારા જેવાં અનેક ચિત્તોમાં ત્હેં અધિકાર કર્યો છે ને તેને શિરે ત્હારો વિચાર એક સુંદર તારા પેઠે પ્રકાશે છે - તે તારો શું કરે છે ?"

[૧]“It scatters drops of golden light,
<ref>Shelly's Prometheus Unbound.</ref>“It scatters drops of golden light,
“Like lines of rain that ne'er unite,
“Like lines of rain that ne'er unite,
“And the gloom divine is all around,
“And the gloom divine is all around,
18,450

edits

Navigation menu