સરસ્વતીચંદ્ર ભાગ ૪/સરસ્વતીચંદ્રની અલખદીક્ષા.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સરસ્વતીચંદ્રની અલખદીક્ષા.|}} {{Poem2Open}} विगतमानमदा मुदिताशयाः...")
 
No edit summary
 
Line 3: Line 3:
{{Heading|સરસ્વતીચંદ્રની અલખદીક્ષા.|}}
{{Heading|સરસ્વતીચંદ્રની અલખદીક્ષા.|}}

{{Poem2Open}}
<poem>
विगतमानमदा मुदिताशयाः
विगतमानमदा मुदिताशयाः
शरदुपोढशशाङ्कसमत्विषः ।
शरदुपोढशशाङ्कसमत्विषः ।
प्रकॄतसंव्यवहारविहारिणस्
प्रकॄतसंव्यवहारविहारिणस्
त्विह सुखं विहरन्ति महाधियः ॥
त्विह सुखं विहरन्ति महाधियः ॥
</poem>
{{Poem2Open}}
(જેના માન અને મદ જતાં રહ્યાં છે; જેના આશયનું લોક મોદન કરે છે, શરદના પૂર્ણ ચંદ્રના જેવી જેની મનઃકાન્તિ છે, અને પ્રકૃતિથી પ્રવાહ- પતિત થઈ આવેલા શુભ વ્યવહારમાં જેઓ વિહાર કરે છે, એવા મહાબુધ્ધિવાળાઓ તો આ લોકમાં સુખે વિહરે છે –યાગવાસિષ્ઠ. )​સસ્વતીચંદ્રે જાગૃત અવસ્થામાં વધારે વિચાર કરી, ઉપકારવશ થઈ, વિરક્તિના રંગનો રાગી થઈ પોતાના જીવનના દાતા વિષ્ણુદાસ બાવાને પૂર્ણ પ્રસન્ન કરવા આખે શરીરે ભગવો વેષ – ધોતીયું, અંચળો અને માથે ફેંટો સર્વે – ભગવાં ધર્યાં. તે કાળે બાવાના મઠોમાં અને ત્યાંથી આખા યદુશૃંગ ઉપર અલખની ગર્જના જાગી રહી, અને તે ગર્જનાવચ્ચે વિષ્ણુદાસે સરસ્વતીચંદ્રના કાનમાં અતિપ્રસન્ન વદનથી યોગવાસિષ્ટનો ઉપલો મંત્ર મુકયો અને એ મંત્રોચ્ચારનું શ્રવણ કરાવી એના પોતાના ઉત્તમોત્તમ અધિકારીની દીક્ષા આપી. એ દિવસ સર્વ જટાધરોએ અનધ્યાય અને અભિક્ષાનો પાળ્યો અને સર્વ પોતાને મનગમતે સ્થાને ફરવા નીકળી પડ્યા. સરસ્વતીચંદ્રને લેઈ વિહારપુરી અને રાધેદાસ તેને પર્વતનાં શૃંગો દેખાડવા નીકળી પડ્યા.

Line 95: Line 97:
“ જગ ત્યજી જનારાતણો પંથ–સંતોને સસ્તો.
“ જગ ત્યજી જનારાતણો પંથ–સંતોને સસ્તો.
“ તુજ ઇન્દ્રપુરીની ભભકભરી નથી માયા ત્યાં તો;

“ નથી ચંદ્રવિકાસિ કમળ[૧] સૂક્ષ્મસુગન્ધિ ત્યાં તો.
“ નથી ચંદ્રવિકાસિ કમળ<ref>ચંદ્રવિકાસિ કમળ=કુમુદ.</ref> સૂક્ષ્મસુગન્ધિ ત્યાં તો.
“ તુજ વૃદ્ધ વૃદ્ધ પૂર્વજો ચિરંજીવ વસતા ત્યાં તો,

“ હજી સુધી શ્રુતિને પ્રત્યક્ષ કરે સઉ અવનવી ત્યાં તો.

Line 105: Line 107:
" ધીમી ધીમી ઉઘડે મુજ અાંખ, સૂર્યમંડળ ઉંચું આવે.

“ આ ગિરિશૃંગ પ્રભાતહોમ થાતો તે કાળે
“ આ ગિરિશૃંગ પ્રભાતહોમ થાતો તે કાળે
“ નહીં મળે મિત્ર અધ્વર્યુ[૨], યજ્ઞમાં વિશ્વ જ આવે. ”
“ નહીં મળે મિત્ર અધ્વર્યુ<ref> યજ્ઞ કરનાર કરાવનાર 'ગેાર' તે ઋત્વિજ્; "ऋस्विग्यग्ज्ञकृत्." તેના ચાર વર્ગ. (૧.) હોતા ઋગ્વેદના મંત્ર ગાય, ર, ઉદ્વાતા - જે સામવેદનું ગાન કરે. ૩, અધ્વર્યું. ૪. બ્રહ્મન્. આમાં અધ્વર્યુ યજુર્વેદ ભણે, તેમાં होता प्रथमं शंसति तमध्वर्युः प्रोत्साहयनि. યજ્ઞની સામગ્રી તત્પર કરવી અને હોતાનું પ્રોત્સાહન કરવું એ અધ્વર્યુનું કામ.</ref> યજ્ઞમાં વિશ્વ જ આવે. ”
સરસ્વતીચંદ્રે અાંખ ઉઘાડી. વિહારપુરીએ ઉઘાડી, પણ આટલાં બધાં પદ એને અવધાનવશ થઈ ન શક્યાં તેનો અસંતોષ તેના મુખ ઉપર પ્રકટ્યો. સરસ્વતીચંદ્ર તે સમજી ગયો અને બોલ્યો.

ચંદ્રવિકાસિ કમળ=કુમુદ.
યજ્ઞ કરનાર કરાવનાર 'ગેાર' તે ઋત્વિજ્; "ऋस्विग्यग्ज्ञकृत्." તેના ચાર વર્ગ. (૧.) હોતા ઋગ્વેદના મંત્ર ગાય, ર, ઉદ્વાતા - જે સામવેદનું ગાન કરે. ૩, અધ્વર્યું. ૪. બ્રહ્મન્. આમાં અધ્વર્યુ યજુર્વેદ ભણે, તેમાં होता प्रथमं शंसति तमध्वर्युः प्रोत्साहयनि. યજ્ઞની સામગ્રી તત્પર કરવી અને હોતાનું પ્રોત્સાહન કરવું એ અધ્વર્યુનું કામ.
​“વિહારપુરીજી, આ કવિતા હું મ્હારે અક્ષરે લખી આપીશ એટલે

વાંચનારને વિશેષ અભિજ્ઞાન થશે.”
વાંચનારને વિશેષ અભિજ્ઞાન થશે.”
Line 121: Line 121:
“Amidst such stores shall thankless pride repine?" વળી અટકી બોલ્યો.

“Creation's heir, the world the world is mine !”[૧]
“Creation's heir, the world the world is mine !”<ref>B. Goldsmith,</ref>

શેતરંજની બાજી જેવા પટ ઉપર પડેલાં મ્હોરાંઓ પછી મ્હારાંઓ ગણતાં ક્ષિતિજભાગમાં રત્નનગરીના મ્હેલો અને બુરજોના શિખરભાગ, સ્ત્રીની કંચુકીની બાંય ઉપર રંગેલાં અને ભરેલાં ટપકાં જેવા જણાવા લાગ્યા અને ત્યાં આગળ દૃષ્ટિ અટકી. દ્રષ્ટિ અટકતાં તર્કરાશિ વિશ્વકર્મા પેઠે સૃષ્ટિ રચવા ઉભો થયો.

Line 127: Line 127:
દક્ષિણમાંથી કુમુદસુંદરી અને ઉત્તરમાંથી વિષ્ણુદાસની પ્રતિમાઓ ચાલી આવી અને સરસ્વતીચંદ્રની બે પાસ વિહારપુરી અને રાધેદાસની પેઠે ઉભી રહી. તે પ્રતિમાઓનાં મુખમાંથી તેમના જેવા કંઠથી વારાફરતી સ્વર નીકળવા લાગ્યા.

B. Goldsmith,
​કુમુદસુંદરીની પાસથી સ્વર નીકળ્યો :
​કુમુદસુંદરીની પાસથી સ્વર નીકળ્યો :
[૧]"गेहे गेहे जंगमा हेमवल्ली"
"गेहे गेहे जंगमा हेमवल्ली"<ref>ઘેરે ઘેરે સોનાની વેલ જંગમં દીપેરે” શુંકરંભાસંવાદ.</ref>
વિષ્ણુદાસની પાસથી સ્વર નીકળ્યોઃ
વિષ્ણુદાસની પાસથી સ્વર નીકળ્યોઃ

[૨] "मार्गे मार्गे जायते साधुसङ्ग"
"मार्गे मार्गे जायते साधुसङ्ग"<ref>માર્ગ માગે સાધુનો સંગ સાધુને થાયરે.” શુકરંભાસંવાદ.</ref>
સરસ્વતીચંદ્ર સ્થિર થઈ ચિત્ર પેઠે ઉભો. પ્રતિમાઓ અદૃશ્ય થઈ માત્ર સ્વર સંભળાવા લાગ્યા.

[૩]"क्षणमपि सज्जनसंगतिरेका
"क्षणमपि सज्जनसंगतिरेका<ref>ક્ષણ પણ સજ જન-સંગતિ થાય,
ભવજળ તરવા નૌકા થાય - શંકરરવામી</ref>
"भवति भवार्णवतरणे नौका।"
"भवति भवार्णवतरणे नौका।"
આ પરસ્પરવિરુદ્ધ સ્વરો વચ્ચે ગુંચવાતાં સરસ્વતીચંદ્ર પાછો ફર્યો અને આશ્રમ ભણી ચાલવા લાગ્યો. થોડી વારમાં કુમુદસુંદરીની પ્રતિમા તેની પાસે આવી જોડે જોડે ધીમે પગલે ચાલવા લાગી, અને ઉપડતે પગલે ગાવા લાગી. ગાતી ગાતી સાથે ચાલી – પગ ઉપાડવા લાગી.

Line 151: Line 151:
ગાનમાં લીન થઈ, પ્રતિમાને હાથ ઝાલવા અને તેને પ્રશ્ન પુછવા જતો સરરવતીચંદ્ર છેતરાયો; કોઈ હાથમાં આવ્યું નહીં, પ્રતિમા અદૃશ્ય થઈ અને તેને સટે વચ્ચે આવતી મ્હોટી શિલાનો પડદો દૃષ્ટિ આગળ ઉભો.

૧. "ઘેરે ઘેરે સોનાની વેલ જંગમં દીપેરે” શુંકરંભાસંવાદ.
૨“માર્ગ માગે સાધુનો સંગ સાધુને થાયરે.” શુકરંભાસંવાદ.
૩ક્ષણ પણ સજ જન-સંગતિ થાય,
ભવજળ તરવા નૌકા થાય - શંકરરવામી
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu