સરસ્વતીચંદ્ર ભાગ ૪/નવરાત્રિ.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નવરાત્રિ|}} {{Poem2Open}} किमिव हि मधुराणां मण्डनं नाकृतीनाम् ॥ મધ...")
 
No edit summary
 
Line 36: Line 36:
"मयि निमज्जतु नीमसुतामनः।
"मयि निमज्जतु नीमसुतामनः।
"ममं किल श्रुतिमाह तदर्थिकाम्
"ममं किल श्रुतिमाह तदर्थिकाम्
"नलपरामपरो विबुधः स्मरः॥[૧]
"नलपरामपरो विबुधः स्मरः॥<ref>नैषघ</ref>
બોલતાં બોલતાં એના મુખ ઉપર લજ્જાનો રંગ ચ્હડ્યો. શાંત પડી પાછી બોલી: “ચંદ્રાવલી બ્હેન ! નળનું મન ઉછાળવાની શક્તિને માટે દમયંતીની દેવતાઓએ સ્તુતિ કરી હતી તેવી જ પોતાનું મન ઉછાળવાની શક્તિને માટે આ પુરુષે મ્હારી સ્તુતિ કરી હતી. આવું છતાં એણે મને મ્હારા હિતને માટે છોડી. ક્‌હો વારુ એ તે સંસારી કે જોગી ? હું પણ હવે એના હૃદયની પવિત્રતાને અનુસરી, એના વિચારને છોડી, માજીના ચરણ-સ્પર્શમાં ચિત્ત પરોવીશ.”

Line 45: Line 45:
“બેટા, હાલ માજીનાં નવરાત્રિ ચાલે છે અને થોડીક વાર પછી સુરગ્રામની સ્ત્રીયો ગરબાનાં દર્શન કરવા આવશે. આપણે ગરબો પ્રકટી મુકેલો છે તેની પાસે બેસી સઉ માજીનો ગરબો ગાઈશું, અને તેમાં એના શુદ્ધ સ્વરૂપને પ્રતીત કરીશું.”

नैषघ
“ચંદ્રાવલી બ્હેન, હું તે પ્રસંગે જરુર અંદર આવીશ. ત્યા સુધીમાં બ્હાર આ સમુદ્રનાં મોજાંમાં નાચતી ચંદનીથી અને તેમાં થઈને આવતા પવનથી મ્હારું મન જરી શાંત કરી લેઈશ. એ ગરબે આવનારાં પાસે હું ઉપદ્રવરૂપ થાઉં નહી. ઓ બ્હેન, હું તમને બહુજ કનડું છું–ખરી ?” દયામણે મુખે કુમુદ પાછું જોઈ બોલી.

Line 81: Line 79:
“કોઈને નામે કોઈ તરે છે, કોઈ ડુબે ને ડુબાડે !
“કોઈને નામે કોઈ તરે છે, કોઈ ડુબે ને ડુબાડે !
“હું ચાણ્ડાલિની ડુબું ડુબાડું ! જ્યાં જઉં ત્યાં હાડે હાડે !
“હું ચાણ્ડાલિની ડુબું ડુબાડું ! જ્યાં જઉં ત્યાં હાડે હાડે !
"લક્ષણવતીનાં ચરણ અડકતાં નવપલ્લવ કોઈ વેલી થતી,”*[૧]
"લક્ષણવતીનાં ચરણ અડકતાં નવપલ્લવ કોઈ વેલી થતી,”<ref>લક્ષણવતીનાં પાદપ્રહારાદિથી અશોક વગેરે સપુષ્પ થાય છે એવી જુના કવિઓની કલ્પના છે.</ref>
“હું જ અમંગળ શ્વાસ લઉં ત્યાં લીલી વેલીયો બળી જતી !
“હું જ અમંગળ શ્વાસ લઉં ત્યાં લીલી વેલીયો બળી જતી !
“શાને જન્મ દીધો મુજને? પત્થર હું નહીં પેટ પડી !
“શાને જન્મ દીધો મુજને? પત્થર હું નહીં પેટ પડી !
Line 87: Line 85:

અત્યારે અર્ધચંદ્ર મધ્યાકાશમાં આવ્યો હતો. ઘોળી ઘોળી વાદળીયો ક્વચિત તેની આશપાસ તો ક્વચિત તેના ઉપર થઈને ચાલી
અત્યારે અર્ધચંદ્ર મધ્યાકાશમાં આવ્યો હતો. ઘોળી ઘોળી વાદળીયો ક્વચિત તેની આશપાસ તો ક્વચિત તેના ઉપર થઈને ચાલી
 
  * લક્ષણવતીનાં પાદપ્રહારાદિથી અશોક વગેરે સપુષ્પ થાય છે એવી જુના કવિઓની કલ્પના છે.
​જતી હતી અને તે પ્રસંગે વાદળીયો વચ્ચે થઈને ચંદ્ર સામે ધસતો
​જતી હતી અને તે પ્રસંગે વાદળીયો વચ્ચે થઈને ચંદ્ર સામે ધસતો
દેખાતો હતો. માત્ર તેના અને તારાઓના અને તેમના અંતરથી જણાતું હતું કે આ દેખાવમાં ખરો વેગ તો વાદળીયોનો છે – ચંદ્રનો નથી.
દેખાતો હતો. માત્ર તેના અને તારાઓના અને તેમના અંતરથી જણાતું હતું કે આ દેખાવમાં ખરો વેગ તો વાદળીયોનો છે – ચંદ્રનો નથી.
Line 164: Line 161:
“ભાર જીવવાનો ઉતરાવ !
“ભાર જીવવાનો ઉતરાવ !
“આ સંસારથી ઘસડી જાવ–
“આ સંસારથી ઘસડી જાવ–
“પછી ગમે ત્યાં જમ લઈ જાવ !*[૧]
“પછી ગમે ત્યાં જમ લઈ જાવ !<ref>Mad from life's history,
“લ્હાવો લેવો, ત્યજી સંસાર,
“તો શો સ્વર્ગનરકમાં ભાર ?”
*Mad from life's history,
Glad to death's mystery
Glad to death's mystery
Swift to be harl'd
Swift to be harl'd
Anywhere ! anywhere,
Anywhere ! anywhere,
Out of the world !
Out of the world !
Hood's Bridge of Sighs.
Hood's Bridge of Sighs.</ref>
“લ્હાવો લેવો, ત્યજી સંસાર,
“તો શો સ્વર્ગનરકમાં ભાર ?”
 
​“પ્રિય સરસ્વતીચંદ્ર ! મરણમાં તમારા હેમ્લેટ્ જેવી બ્હીક મને
​“પ્રિય સરસ્વતીચંદ્ર ! મરણમાં તમારા હેમ્લેટ્ જેવી બ્હીક મને
લાગતી નથી !
લાગતી નથી !
Line 214: Line 211:
“ સાયરને ત્યજી, માજીને મોંઘે ખેાળે તું, બેટા, બેશ;
“ સાયરને ત્યજી, માજીને મોંઘે ખેાળે તું, બેટા, બેશ;
“ખોટી રે કાયા, ખોટી માયા, માજી જ માજી હમેશ. ધીમીo ”
“ખોટી રે કાયા, ખોટી માયા, માજી જ માજી હમેશ. ધીમીo ”
ગાનનો આરંભ થયો ત્યાં કુમુદનો પગ જરીક અટકી પાછો ચાલવા લાગ્યો. ગાન વાધ્યું તેમ તેમ એ ચમકવા લાગી, અને ગાન પુરું થયું ત્યાં એના પગે આગળ ચાલવા સ્પષ્ટ ના કહી. આવે રાત્રિને સમયે સમુદ્ર ઉપર એકાંતમાં એ ગાન કોણ કરેછે તે સમજાયું નહી. ગાન કોણ કરે છે એ પ્રશ્નનું નિરાકરણ થતા પહેલાં તે ગાનની અસર એના હૃદયમાં વ્યાપી ગઈ અને સર્વ વિચારને અસ્ત કરી નાંખ્યા. કલમના ખેતરની રખવાળ યુવાન કણબણનો લલકાર સાંભળી ચમકેલી હરિણી ગાન સાંભળવાની લ્હેમાં ડાંગર ખાવાનું ભુલી જાય*[૧]તેમ અત્યારનું ગાન સાંભળી ચમકેલી કુમુદ પોતે આરંભેલો અર્થ પળવાર ભુલી અને હરિણીના જેવી આંખેથી ચારે પાસ દૃષ્ટિને ચપળ કરી ફેરવી એક ટશે સ્થિર કરવા લાગી. પળવાર ભુલાયલા વ્યવસાયનો સ્મરણમાં ફરી ચમકાર થતાં એ આગળ પગ ઉપાડવાનું કરે છે અને ઉંડાં પાણીમાં ધસવા ચંચળ થાય છે ત્યાં એની પાછળ પાણીમાં કંઈક પછડાયું અને તેની સાથે ચંદ્રાવલીનો હાથ કુમુદના શરીરની ચારે પાસ વીંટાઈ વળ્યા, અને એ માયાળુ સાધુજનનો કોમળ સ્વર કુમુદના કાનમાં સ્થિર ગતિથી આવ્યો.
ગાનનો આરંભ થયો ત્યાં કુમુદનો પગ જરીક અટકી પાછો ચાલવા લાગ્યો. ગાન વાધ્યું તેમ તેમ એ ચમકવા લાગી, અને ગાન પુરું થયું ત્યાં એના પગે આગળ ચાલવા સ્પષ્ટ ના કહી. આવે રાત્રિને સમયે સમુદ્ર ઉપર એકાંતમાં એ ગાન કોણ કરેછે તે સમજાયું નહી. ગાન કોણ કરે છે એ પ્રશ્નનું નિરાકરણ થતા પહેલાં તે ગાનની અસર એના હૃદયમાં વ્યાપી ગઈ અને સર્વ વિચારને અસ્ત કરી નાંખ્યા. કલમના ખેતરની રખવાળ યુવાન કણબણનો લલકાર સાંભળી ચમકેલી હરિણી ગાન સાંભળવાની લ્હેમાં ડાંગર ખાવાનું ભુલી જાય<ref>विगतशस्यजिधत्समघट्ट्यत्
 
*विगतशस्यजिधत्समघट्ट्यत्
कलमगोपवधूर्न म्रूंगव्रजम् ।
कलमगोपवधूर्न म्रूंगव्रजम् ।
श्रुततदीरितकोमलगीतक-
श्रुततदीरितकोमलगीतक-
ध्वनिमिषे ऽनिमिषेक्षणग्रत: ॥ માધ.
ध्वनिमिषे ऽनिमिषेक्षणग्रत: ॥ માધ.</ref>તેમ અત્યારનું ગાન સાંભળી ચમકેલી કુમુદ પોતે આરંભેલો અર્થ પળવાર ભુલી અને હરિણીના જેવી આંખેથી ચારે પાસ દૃષ્ટિને ચપળ કરી ફેરવી એક ટશે સ્થિર કરવા લાગી. પળવાર ભુલાયલા વ્યવસાયનો સ્મરણમાં ફરી ચમકાર થતાં એ આગળ પગ ઉપાડવાનું કરે છે અને ઉંડાં પાણીમાં ધસવા ચંચળ થાય છે ત્યાં એની પાછળ પાણીમાં કંઈક પછડાયું અને તેની સાથે ચંદ્રાવલીનો હાથ કુમુદના શરીરની ચારે પાસ વીંટાઈ વળ્યા, અને એ માયાળુ સાધુજનનો કોમળ સ્વર કુમુદના કાનમાં સ્થિર ગતિથી આવ્યો.
 
​“મધુરી મધુરી ! ત્હારો આટલો જ વિશ્વાસ ? બેટા, જો તું પાછી
​“મધુરી મધુરી ! ત્હારો આટલો જ વિશ્વાસ ? બેટા, જો તું પાછી
ન ફરે તો તને માજીની આણ છે.”
ન ફરે તો તને માજીની આણ છે.”
Line 271: Line 267:
“ હું સંતોષી દુખીયારીને ભુરકી એણે નાંખી, માજીo
“ હું સંતોષી દુખીયારીને ભુરકી એણે નાંખી, માજીo
“ માજી ! મને એ સ્વપ્ને આવે, લત ભુંડી બહુ લાગી,
“ માજી ! મને એ સ્વપ્ને આવે, લત ભુંડી બહુ લાગી,
“ ન મુકે પલ્લો૧.[૧], પ્હેરે ભલ્લો૨.[૨], શરમ વિનાનો ત્યાગી. માજીo
“ ન મુકે પલ્લો૧.<ref>પલ્લો = પલ્લવ =પાલવ.</ref>, પ્હેરે ભલ્લો૨.<ref>ભલ્લો પ્હેરવો= નફટ થવું.</ref>, શરમ વિનાનો ત્યાગી. માજીo
૧.પલ્લો = પલ્લવ =પાલવ.
 
.ભલ્લો પ્હેરવો= નફટ થવું.
“ એ સંસાર વિસારે મુકવા મ્હેં માયા બધી છોડી,
“ એ સંસાર વિસારે મુકવા મ્હેં માયા બધી છોડી,
“ પડી નદીમાં, પડી જળનિધિમાં, પણ રતિ કર્મની થોડી; માજીo
“ પડી નદીમાં, પડી જળનિધિમાં, પણ રતિ કર્મની થોડી; માજીo
Line 297: Line 291:
“બેટા મધુરી, ત્હેં માજીના પ્રતાપનો ચમત્કાર અનુભવ્યો, માજીની આ પ્રતિમાના યોગનો અંશ ત્હેં સાધ્યો. હવે માજીના સાકાર મહત્સ્વરૂપનું અને નિરાકાર વ્યંગ્ય સત્વનું સત્કીર્તન કરીયે તે સાંભળ અને ત્હારા હૃદયમાં ઉતાર.”

હાથ જોડી, અાંગળાંમાં આંગળાં પરોવી, માતા સામી બેસી, ચંન્દ્રા​વળી ધીરે સ્વરે ગાવા લાગી; બેઠી બેઠી બીજી સ્ત્રીયો ધીમે ધીમે એક લયથી ઝીલવા અને વચ્ચે વચ્ચે હળવી તાળીયો પાડવા લાગી. [૧]::“ માજી! સાકાર ને નિરાકાર છો !
હાથ જોડી, અાંગળાંમાં આંગળાં પરોવી, માતા સામી બેસી, ચંન્દ્રા​વળી ધીરે સ્વરે ગાવા લાગી; બેઠી બેઠી બીજી સ્ત્રીયો ધીમે ધીમે એક લયથી ઝીલવા અને વચ્ચે વચ્ચે હળવી તાળીયો પાડવા લાગી. <ref>ચણ્ડીશતક ઉપરથી રાગ-“ સનખનપુર સાચી માં બહુચરા !
​</ref>::“ માજી! સાકાર ને નિરાકાર છો !

“ બધા ત્રિભુવનમાં એમ વ્યાપ્ત છો. માજી૦
“ બધા ત્રિભુવનમાં એમ વ્યાપ્ત છો. માજી૦
Line 327: Line 322:
" શાંતિ દ્યો છો સહસ્ત્ર એવા હાથથી ! માજી૦
" શાંતિ દ્યો છો સહસ્ત્ર એવા હાથથી ! માજી૦
“ સર્વ સત્ત્વમયી એવી આઈ તું !
“ સર્વ સત્ત્વમયી એવી આઈ તું !
**ચણ્ડીશતક ઉપરથી રાગ-“ સનખનપુર સાચી માં બહુચરા !
“ નિરાકાર અને સાકાર તું ! માજી૦
“ નિરાકાર અને સાકાર તું ! માજી૦
“ સ્વધા, સ્વાહા, વળી વષટ્‍કાર, તું !
“ સ્વધા, સ્વાહા, વળી વષટ્‍કાર, તું !
Line 374: Line 367:
“ જોતા જોતામાં, આશ ધરાવી, પાછો ગયો કેઈ પાસ ! બેડો
“ જોતા જોતામાં, આશ ધરાવી, પાછો ગયો કેઈ પાસ ! બેડો
“કંઈ કંઈ જનનો માલ છે એમાં, કાળજાં કંઈક કપાય !
“કંઈ કંઈ જનનો માલ છે એમાં, કાળજાં કંઈક કપાય !
“માજી ! તમારા બેડીયા*[૧] એમાં હારી હારી અકળાય ! બેડો૦
“માજી ! તમારા બેડીયા<ref>ખલાસીઓ</ref> એમાં હારી હારી અકળાય ! બેડો૦
“માજી ! તમારી બાધા રાખું, ભરીશ હું કુંકુમથાળ,
“માજી ! તમારી બાધા રાખું, ભરીશ હું કુંકુમથાળ,
“બેડલીઓ હેમ ક્ષેમ આવે તો ! નીકર થશે મુજ કાળ. બેડો૦”
“બેડલીઓ હેમ ક્ષેમ આવે તો ! નીકર થશે મુજ કાળ. બેડો૦”
* ખલાસીઓ
{{Poem2Close}}
{{Poem2Close}}

19,010

edits

Navigation menu