18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કુસુમની કોટડી.|}} {{Poem2Open}} તાપિતાની વિશ્રમ્ભકથા કુસુમે સાંભળ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 90: | Line 90: | ||
આ ગુણીયલ અમસ્તાં દુઃખ પામે છે. એ એક પાસનુંજ જુવે છે ! એ કોણ જાણે શું હશે ! પણ કંઈ નહી. ધારેલે રસ્તે - જાર, બાજરી, ને જાડાં લુગડાંની ટેવ પાડવી ને જંગલમાં કે ગરીબ ઘરમાં ચાકર વગરની હઉ તેમ કામ કરવાની ટેવ પાડવી. એ ટેવ સઉને એક કારણથી ગમશે, મને બીજા કારણથી ગમશે" | આ ગુણીયલ અમસ્તાં દુઃખ પામે છે. એ એક પાસનુંજ જુવે છે ! એ કોણ જાણે શું હશે ! પણ કંઈ નહી. ધારેલે રસ્તે - જાર, બાજરી, ને જાડાં લુગડાંની ટેવ પાડવી ને જંગલમાં કે ગરીબ ઘરમાં ચાકર વગરની હઉ તેમ કામ કરવાની ટેવ પાડવી. એ ટેવ સઉને એક કારણથી ગમશે, મને બીજા કારણથી ગમશે" | ||
પ્રથમ કાળમાં આપણા બેનાં શરીર મળી આ એક શરીર હતું. ત્યાર પછી તમે પ્રિય થયા અને હું માત્ર બીચારી આશાભંગ ભરી તમારી પ્રિયતમા જ થઈ ગઈ. અને હવે આજના કાળમાં તમે મ્હારા નાથ છો અને હું માત્ર તમારી સ્ત્રી જ છું. હવે બીજુ શું? આ હતપ્રાણ વજ્રજેવા કઠણ થઈ દેહને છોડતા નથી તેનું આ ફળ ચાખવાનું જેટલું બાકી છે તેટલું ચાખું છું. (પ્રાચીન) | |||
| | ||
"હિમાચલ અને મેનકાએ ઘણીયે એક વાત ધારી, પણ પાર્વતીનો વિચાર સિદ્ધ થયો અને સર્વેયે સંમતિ આપી." | "હિમાચલ અને મેનકાએ ઘણીયે એક વાત ધારી, પણ પાર્વતીનો વિચાર સિદ્ધ થયો અને સર્વેયે સંમતિ આપી." |
edits