સરસ્વતીચંદ્ર ભાગ ૪/સખીકૃત્ય.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સખીકૃત્ય|}} {{Poem2Open}} “ Silence in love bewrays more woe, “ Than words, though ne'er so witty.” – Sir W. Raleigh પ્ર...")
 
No edit summary
 
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
“ Silence in love bewrays more woe,
<ref>वैश्वासिकाज्जनाद्रहसि प्रयोगाञ्छास्त्रमेकदशं वा स्त्री गृह्नीयात् ॥ आचार्यास्तु कन्यानां प्रवृत्तपुरुषसंप्रयोग सहसंप्रवृद्धा धात्रेयिका तथाभूता वा सखी सवयाश्च मतृश्वसा विस्त्रव्धा तत्स्थानीया वृद्धदासी पूर्वसंसृष्टा वा भिक्षुकी स्वसा च । विश्वासप्रयोगात ॥</ref>“ Silence in love bewrays more woe,
“ Than words, though ne'er so witty.”
“ Than words, though ne'er so witty.”
– Sir W. Raleigh
{{Right|– Sir W. Raleigh}}<br>
પ્રાત:કાળ થયા પ્હેલાં પરિવ્રાજિકામઠનું સર્વ મંડળ જાગૃત થઈ ગયું હતું અને દંતધાવન (દાતણ) અને પ્રાતઃસ્નાન સર્વેયે સૂર્યોદય પ્હેલાં કરી લીધાં. ધોયેલાં ભગવાં વસ્ત્ર પ્હેરી સર્વ સાધુસ્ત્રીઓ પોતપોતાના પ્રાતઃ-કર્મમાં ભળી ગઈ. ભક્તિમૈયા વગેરે આપણું ઓળખીતું મંડળ “મધુરી”ને લેઈ વિહારમઠના કુન્જવનોમાં જવા

*वैश्वासिकाज्जनाद्रहसि प्रयोगाञ्छास्त्रमेकदशं वा स्त्री गृह्नीयात् ॥ आचार्यास्तु कन्यानां प्रवृत्तपुरुषसंप्रयोग सहसंप्रवृद्धा धात्रेयिका तथाभूता वा सखी सवयाश्च मतृश्वसा विस्त्रव्धा तत्स्थानीया वृद्धदासी पूर्वसंसृष्टा वा भिक्षुकी स्वसा च । विश्वासप्रयोगात ॥ કન્યાએ કામતંત્રનો ઉપદેશ કેવાકેવા ગુરુપાસે લેવો તેમને આમાં ગણાવ્યા છે, એવા ઉપદેશ કરવાનો “સખી ” ને અધિકાર એમાં અપાયો છે।
કન્યાએ કામતંત્રનો ઉપદેશ કેવાકેવા ગુરુપાસે લેવો તેમને આમાં ગણાવ્યા છે, એવા ઉપદેશ કરવાનો “સખી ” ને અધિકાર એમાં અપાયો છે।
​નીકળ્યું અને રાત્રે ત્યાં રચવા ધારેલી રાસલીલા વગેરેની પરિપાટી .[૧] ત્યાંનાં મંડળ પાસેથી જાણી લેવા લાગી અને કુમુદને સમજાવવા લાગી.
​નીકળ્યું અને રાત્રે ત્યાં રચવા ધારેલી રાસલીલા વગેરેની પરિપાટી<ref>કાર્યક્રમ. Programme.</ref> ત્યાંનાં મંડળ પાસેથી જાણી લેવા લાગી અને કુમુદને સમજાવવા લાગી.

પર્વતના એક મહાન શૈલને મથાળે પૂર્વરાત્રે ચન્દ્ર પરિપૂર્ણ પ્રકાશ નાંખી શકે અને દક્ષિણના અને પશ્ચિમના પવન આવી શકે એવે સ્થાને એક ખુલો ચોક હતો. ત્રણે મઠ કરતાં એ સ્થાન ઉંચું હતું. ત્રણે મઠોઉપર ત્યાંથી દૃષ્ટિ પડતી અને મઠોમાંથી આ સ્થાન દેખાતું. તેની વચ્ચોવચ એક મહાન્ કદમ્બ વૃક્ષ રોપેલો હતો અને ચારેપાસ છેટે છેટે ન્હાના પણ રમણીય સુવાસિત પુષ્પના રોપાઓ પોષીને ઉછેર્યા હતા. ચોકની ચારે પાસ મનુષ્ય જઈ શકે નહી એવાં ન્હાનાં પણ ઉંચાં ઉભાં શૈલાગ્ર હતાં અને પૃથ્વીઉપર અપ્રસિદ્ધ પણ અનેકરંગી સુન્દર પક્ષિયો ત્યાં બેસતાં, માળા બાંધતાં, અને મધુર કોમળ ગાન કરી ર્‌હેતાં. આ ચોક ઉપર મધ્યે યમુનાકુંડ હતો ત્યાં આગળ રાત્રે રાસલીલાની યોજના હતી. સમુદ્રનો પટ ત્યાંથી શુદ્ધ દેખાતો અને એના તરંગની લેખાઓ અને તેમાંના ફીણના ચળકાટ કોઈ ગૌર યુવતિના ઉદરભાગની રોમાવલીઓ જેવા આટલે છેટેથી લાગતા હતા. એ ભાગ ઉપર દૃષ્ટિ નાંખી સઉ ઉભાં અને એ સૃષ્ટિની સુન્દરતાની સ્તુતિ કરવી તે એ સુન્દરતાના ઉપભોગમાં વિધ્ન જેવી લાગી. સર્વ બોલ્યાચાલ્યા વિના, હાલ્યા વિના, કેટલીક વાર માત્ર સમુદ્રનાં અને આકાશનાં દર્શન કરી રહ્યાં અને શાંત આનંદ તેમનાં હૃદયમાં પવનની પેઠે પેસવા લાગ્યો.

Line 20: Line 20:
કુમુદ – એ સમુદ્ર મ્હારા ભૂતકાળનું સ્મરણ કરાવે છે. મ્હારા હૃદયના સ્વામીએ મને ચન્દ્રિકાની ઉપમા આપી અને પોતાને સમુદ્રની ઉપમા આપી જુઠું જુઠું લખ્યું હતું કે સમુદ્રના તરંગ ઉછાળવાની શક્તિવાળી

૧. કાર્યક્રમ. Programme.
​ચન્દ્રિકાને ધન્ય છે. ચન્દ્રિકા દેખાતી નથી અને સમુદ્ર તો જાતે જ

ઉછળ્યાં કરે છે.
ઉછળ્યાં કરે છે.
Line 38: Line 37:
વામની – “શા માટે લજવાય છે? શા માટે કર્તવ્યસિદ્ધિમાં શંકિત ર્‌હે છે? અમે ત્હારું સખીકૃત્ય કરવા તૈયાર છીએ. અમે ત્હારું દૂતીકૃત્ય કરવા તૈયાર છીયે. ત્હારા ઇષ્ટજનના હૃદયવીશે તો રજ પણ શંકા રાખીશ નહીં. મ્હેં તેનાં નયન ધ્યાનથી જોયાં છે. આ ગિરિરાજઉપર ત્હારાં ચરણ ચ્હડતા જોઈ તેને નક્કી નવી આશા આવી છે તે મ્હેં જાણી. શાથી જાણી ? મ્હેં તે જનને જોયો તેથી જાણી. તેને કેવો જોયો ?

[૧]राधावदनविलोचनविकसितविविधविकारवुभंगम्
<ref>“ખળભળી ર્‌હે જ્યમ ઊર્મિ અનંકથી સાગર શશી ઝળકંતાં,
ત્યમ પ્રિયવદનની અળપઝળપથીજ વિધવિધ ભાવ ભજતાં
નીરખ્યા રસમય હરિને રતિ તલસંતા. ”</ref>राधावदनविलोचनविकसितविविधविकारवुभंगम्
जलनिधिमिव विधुमंडलदर्शनतरलिततुङ्गतरङ्गम्

*“ખળભળી ર્‌હે જ્યમ ઊર્મિ અનંકથી સાગર શશી ઝળકંતાં,
ત્યમ પ્રિયવદનની અળપઝળપથીજ વિધવિધ ભાવ ભજતાં
નીરખ્યા રસમય હરિને રતિ તલસંતા. ”
ગીતગોવિન્દ (રા. કે. હ. ધ્રુવના ભાષાંતર) ઉપરથી.

Line 66: Line 64:
છે, પણ સત્ય વાત સાંભળી લે. અંતર્માં કોપેલી ચંડી ! સાંભળી લે ને કોપ ઉતારી શાણી થા.

[૧]"अधिगतमखिलसखीभिरिदं तव वपुरपि रतिरणसज्जम्
"अधिगतमखिलसखीभिरिदं तव वपुरपि रतिरणसज्जम्
चण्डि रसितरशनारवडिण्डिममभिसर सरसमलज्जम् ॥

स्मरशरसुभगनखेन सखीमवलम्ब्य करेण सलीलम्
स्मरशरसुभगनखेन सखीमवलम्ब्य करेण सलीलम्
Line 78: Line 76:
"स्निग्धे यत्परुषासि यत्प्रणमति स्तब्धासि यद्रागिणि

द्वेषस्थासि यदुन्मुखे विमुखतां यातासि तस्मिन् प्रिये ।।

૧. ચણ્ડી ! તું રતિરણધીર ધુરંધર ધાયડમલ્લ ગવાયે ;
ચણ્ડી ! તું રતિરણધીર ધુરંધર ધાયડમલ્લ ગવાયે ;
માટે રશનાદુંદુભિ દમકવી, ચલ, ત્યજી લાજ, ત્રિયા હે !

મન્મથમદમીણા મનમોહનને રસીલી ! રસભેરે
મન્મથમદમીણા મનમોહનને રસીલી ! રસભેરે
Line 134: Line 132:
એની પાછળથી બિન્દુમતી આગળ આવી બોલી. “મધુરીમૈયા, તું ગભરાઈશ નહી. ત્હારી અનેક પડવાળી પ્રીતિ જેવી સૂક્ષ્મ તેવી પવિત્ર છે ને તેવીજ રમણીય ઐન્દ્રજાલિક છે.

[]"तटस्थं नैराश्‍यादपि च कलुषं विप्रियवशात्
<ref>છે આશ તજી બનીયું ઉદાસી, રોષ ભર્યું તજવા થકી,
ટમટમી રહ્યું આ દીર્ધ કાળ વિયોગમાં મળવા મથી,
સૌજન્યથી સુપ્રસન્ન, બળી પ્રિયજનદુખે અનુકમ્પથી,
આ ક્ષણ ગળ્યું રસમય હૃદય તુજ પ્રેમ ઉદય થયા થકી.
ઉત્તરરામ “રા. મણિલાલના ભાષાંતર ઉપરથી. વળી જુવો આ
ગ્રંથ ભાગ. પૃષ્ઠ ૩૦૯</ref>"तटस्थं नैराश्‍यादपि च कलुषं विप्रियवशात्
वियोगे दीर्घेऽस्मिन् झटिति घटनोत्तम्भितमिव ।।

प्रसन्नं सौजन्यादपि च करुणैर्गाढकरुणम्
प्रसन्नं सौजन्यादपि च करुणैर्गाढकरुणम्
Line 141: Line 144:

બંસરી - ત્હારી મેધાના તર્ક આગળ અમારા અનુભવનાં અનુમાન પાછાં પડે છે. માટે ત્હારી વાત સાંભળીશું પણ ઔષધકાળે તે અનુભવને જ આગળ આણવો પડશે.

૧. છે આશ તજી બનીયું ઉદાસી, રોષ ભર્યું તજવા થકી,
ટમટમી રહ્યું આ દીર્ધ કાળ વિયોગમાં મળવા મથી,
સૌજન્યથી સુપ્રસન્ન, બળી પ્રિયજનદુખે અનુકમ્પથી,
આ ક્ષણ ગળ્યું રસમય હૃદય તુજ પ્રેમ ઉદય થયા થકી.
ઉત્તરરામ “રા. મણિલાલના ભાષાંતર ઉપરથી. વળી જુવો આ
ગ્રંથ ભાગ. ૧ પૃષ્ઠ ૩૦૯
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu