છંદોલય ૧૯૪૯: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 69: Line 69:
ક્યારેય જે ના નોતરે એને ઘેર એ પ્હેલું જાય!
ક્યારેય જે ના નોતરે એને ઘેર એ પ્હેલું જાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
{{સ-મ|૧૯૪૮}} <br>
</poem>
== અગનગીત ==
<poem>
મારે એક અગનગીત ગાવું!
લાવાની લખધારે મારી લાગણીઓને ન્હાવું!
::: મૌન ગેબની ગુહા ગજાવું
:::: દીપકનો સૂર છેડી,
::: શૂન્ય તિમિરને પંથ સજાવું
:::: કનક તેજની કેડી,
સૂરજની શય્યા પર પોઢી રુદ્રસ્વપ્ન હું લાવું!
::: આજ પ્રગટવો એવો લય
:::: ને પ્રલયનૃત્યનો તાલ;
::: કે ભૂંસી ભાવિનો ભય
:::: ને ભૂલી જવો ભૂતકાલ;
ત્રણે કાળને હૈયે મારે ઝાળ બનીને છાવું!
મારે એક અગનગીત ગાવું!
{{સ-મ|૧૯૪૮}} <br>
{{સ-મ|૧૯૪૮}} <br>
</poem>
</poem>
18,450

edits

Navigation menu