18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 126: | Line 126: | ||
અજાણ એવી પ્રીત કોઈ એના પ્રાણને કરી જાય! | અજાણ એવી પ્રીત કોઈ એના પ્રાણને કરી જાય! | ||
:::મારું સપનું સરી જાય! | :::મારું સપનું સરી જાય! | ||
{{સ-મ|૧૯૪૮}}
| {{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== કોને? == | |||
<poem> | |||
તને કે સ્વપ્નોને, | |||
કહે, હું તે કોને | |||
ચહું – સ્વપ્ને તું ને સ્વપન તુજમાં જોઈ રહું ત્યાં? | |||
{{સ-મ|૧૯૪૩}}

</poem> | |||
== પરિચય == | |||
<poem> | |||
અહો, આ તે કોના પરિચય વિનાના વદનને, | |||
હસીને હેરંતા, | |||
કટાક્ષો વેરંતા, | |||
નિહાળું છું? આ તે મદભર વસંતે મદનને | |||
નિહાળું વર્ષંતો મૃદુલ શર, જે મગ્ન રતિમાં? | |||
અહો, આ તો નાની, | |||
નિહાળું છું છાની, | |||
પ્રિયાની કીકીમાં પ્રતિછવિત મારી જ પ્રતિમા! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== સજ્જા == | |||
<poem> | |||
રે શી સજ્જા! પ્રિય, શિર પરે સિન્દૂરે રમ્ય રેખા | |||
ને અંબોડે અલકલટમાં પુષ્પવેણીય ઝૂલે, | |||
તારે કાને અધિકતર શોભા ધરી કર્ણફૂલે | |||
ને ભાલે શી ટમક ટીલડી, ચન્દ્રની બીજલેખા; | |||
તારે આંજ્યાં અતલ નયનો અંજને, તોય નીલાં; | |||
ગાલે લાલી, અધર પર શો રાગ, શી રૂપલીલા! | |||
ને તોયે આ સકલ અધૂરી પ્રેમની પૂર્ણ સજ્જા, | |||
એની સંગે સખી જો તવ મુખ પરે હોય ના સ્હેજ લજ્જા! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | </poem> |
edits