ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગાદાસ-૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગંગાદાસ-૨'''</span> [ઈ.૧૬૦૩માં હયાત]; લોંકાગચ્છના જ...")
 
No edit summary
Line 2: Line 2:


{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">'''ગંગાદાસ-૨'''</span> [ઈ.૧૬૦૩માં હયાત]; લોંકાગચ્છના જૈન સાધુ. જશવંતમુનિના જીવનકાળ (ઈ.૧૫૭૮-ઈ.૧૬૩૨)માં રચાયેલ ‘જશવંત આચાર્યના બારમાસા’ (ર.ઈ.૧૬૦૩/સં. ૧૬૫૯, કારતક સુદ )ના કર્તા. આ કૃતિ ભૂલથી ખરતરગચ્છના જિનસિંહસૂરિની પરંપરામાં લબ્ધિકલ્લોલના શિષ્ય ગંગદાસને નામે નોંધાયેલી છે.
<span style="color:#0000ff">'''ગંગાદાસ-૨'''</span> [ઈ.૧૭૦૭માં હયાત] : અવટંકે ભવાની. ખાખરસરનો વતની. ઈ.૧૭૦૭માં ખંભાત પરગણાના પાદરા ગામના લોકોએ જમાબંધી ભરી નહીં તેથી નવાબ અલીખાનની ફોજ આવતાં તેની સામે લડીને તેને હાર આપનાર ભાણ વગેરે ગામલોકોની પ્રશસ્તિ કરતા ‘ભાણનો સલોકો’ના રચનાર આ કવિને ગામલોકોએ વીઘાં જમીન આપેલી.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.સો.]}}
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ:૧. {{Right|[ર.સો.]}}
{{Poem2Close}}
{{Poem2Close}}


26,604

edits

Navigation menu