અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુંદરજી બેટાઈ/લ્હેકંતા લીમડા હેઠે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> સાંજરે લ્હેકંતા લીમડા હેઠે કે આંખિયું પ્હેલેરી સંભરી; સાંભરે આ...")
 
No edit summary
Line 3: Line 3:
સાંભરે આ રે આંબલિયે પ્હેલેરી હૈયાની ફોરી’તી મંજરી.
સાંભરે આ રે આંબલિયે પ્હેલેરી હૈયાની ફોરી’તી મંજરી.

રૂપેરી રંગમાં,
{{space}}રૂપેરી રંગમાં,
રજની ઓછંગમાં,
{{space}}રજની ઓછંગમાં,
સાંભરે પ્હેલેરી કોઈ નવે પાણી અજાણી આ છલકી’તી છાતડી;
સાંભરે પ્હેલેરી કોઈ નવે પાણી અજાણી આ છલકી’તી છાતડી;
કાંક રે બોલી ને ઝાઝી અબોલી અમોલી એ વરતી’તી વાતડી.
કાંક રે બોલી ને ઝાઝી અબોલી અમોલી એ વરતી’તી વાતડી.

ચૂતી’તી ચૂંદડી
{{space}}{{space}}ચૂતી’તી ચૂંદડી
લીલી રતુંબડી.
{{space}}{{space}}લીલી રતુંબડી.
સાંભરે લ્હેરાતી કોક નવી લ્હેરે,
{{space}}સાંભરે લ્હેરાતી કોક નવી લ્હેરે,
ને રંગ નવે ઘેરે આ ઊઘડી’તી આંખડી;
{{space}}ને રંગ નવે ઘેરે આ ઊઘડી’તી આંખડી;
અંતરે અદબીડી નવલા પરાગે,
{{space}}અંતરે અદબીડી નવલા પરાગે,
અનેરા કો રાગે એ ખીલી’તી પાંખડી.
{{space}}અનેરા કો રાગે એ ખીલી’તી પાંખડી.
સાંજરે લ્હેકંતા લીમડા હેઠે કે આંખિયું પ્હેલેરી સંભરી;
સાંજરે લ્હેકંતા લીમડા હેઠે કે આંખિયું પ્હેલેરી સંભરી;
સાંભરે આ રે આંબલિયે પ્હેલેરી હૈયાની ફોરી’તી મંજરી.
સાંભરે આ રે આંબલિયે પ્હેલેરી હૈયાની ફોરી’તી મંજરી.
887

edits

Navigation menu