26,604
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું; એક રણ હતું, તે રણમાં સરો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|તૂટેલ મિનાર|‘સાબિર’ વટવા}} | |||
<poem> | <poem> | ||
ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું; | ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું; | ||
| Line 17: | Line 20: | ||
પૂછી મને મનસ્વી વલણથી કથા? સુણો! | પૂછી મને મનસ્વી વલણથી કથા? સુણો! | ||
‘મેં જે ચહ્યું તે આપથી અકસર ન થઈ શક્યું.’ | ‘મેં જે ચહ્યું તે આપથી અકસર ન થઈ શક્યું.’ | ||
‘સાબિર’ નજર ઝુકાવીને ચાલો કદમ કદમ; | ‘સાબિર’ નજર ઝુકાવીને ચાલો કદમ કદમ; | ||
આ માર્ગમાં પડેલ કો પગભર ન થઈ શક્યું | આ માર્ગમાં પડેલ કો પગભર ન થઈ શક્યું | ||
| Line 22: | Line 26: | ||
{{Right|(ધ્રૂજતી પ્યાલી, ૧૯૮૮, પૃ. ૨૬)}} | {{Right|(ધ્રૂજતી પ્યાલી, ૧૯૮૮, પૃ. ૨૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિશ્ચંદ્ર ભટ્ટ/વિલીનગત થાવ | વિલીનગત થાવ ]] | વિલીન ગત થાવ, ભાવિ! મુજ માર્ગ ]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સાબિર’ વટવા/ધ્રૂજતી પ્યાલી | ધ્રૂજતી પ્યાલી]] | વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી; જીભ ના...]] | |||
}} | |||
edits