18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 31: | Line 31: | ||
{{space}} (એ બેની આંખમાં સ્મિત હતું.) | {{space}} (એ બેની આંખમાં સ્મિત હતું.) | ||
{{સ-મ|૨૦૦૪}} <br> | |||
</poem> | |||
== રસ્તો == | |||
<poem> | |||
સ્ત્રી : હવે તમે અંદર આવવાનો રસ્તો જાણો છો. | |||
પુરુષ : અંદર આવવાનો રસ્તો હું જાણું તે પહેલાં | |||
મારે બહાર જવાનો રસ્તો જાણવો જોઈએ. | |||
સ્ત્રી : એમ કેમ ? | |||
પુરુષ : જ્યાં માયાવી ટાપુ હોય, | |||
ટાપુ પર સર્સી હોય, | |||
એના હાથમાં જાદુઈ પુષ્પો હોય, | |||
એના મહેલમાં માનવપશુ-પક્ષીઓ હોય, | |||
ત્યાં હું યુલીસિસ. | |||
હવે ન પૂછશો ‘એમ કેમ ?’ | |||
હવે તમે તો એમના એમ. | |||
{{સ-મ|૨૦૦૪}} <br> | {{સ-મ|૨૦૦૪}} <br> | ||
</poem> | </poem> |
edits