18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 862: | Line 862: | ||
{{સ-મ|૨૦૦૪}} <br> | {{સ-મ|૨૦૦૪}} <br> | ||
</poem> | |||
== મહોરાં == | |||
<poem> | |||
અચાનક બે મહોરાં વચ્ચે પ્રેમ થયો. | |||
હવે તમે પૂછશો નહિ કે કેમ થયો ? | |||
કેમકે એ તો બસ એમ ને એમ થયો. | |||
વરસોના વરસો લગી તો એ બે હસ્યાં, | |||
વચમાં વચમાં લડ્યાં, | |||
ક્યારેક તો વળી રડ્યાં; | |||
અંતે એકમેકના જીવનમાંથી ખસ્યાં. | |||
આમ ને આમ મહોરાં ન રહ્યાં મહોરાં, | |||
આમ ને આમ મહોરાં જ થયા ચહેરા; | |||
ને ચહેરા ? પ્રથમથી જ હતાં મહોરાં. | |||
{{સ-મ|૨૦૦૫}} <br> | |||
</poem> | </poem> |
edits