ગુજરાતી નિબંધ-સંપદા/ચુનીલાલ મડિયા/મુષક અને મૂળાક્ષર: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''મુષક અને મૂળાક્ષર'''}} ---- {{Poem2Open}} માણસ નામના પ્રાણીને ભણતરની આવશ્યક...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''મુષક અને મૂળાક્ષર'''}}
{{SetTitle}}
----
{{Heading|મુષક અને મૂળાક્ષર | ચુનીલાલ મડિયા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
માણસ નામના પ્રાણીને ભણતરની આવશ્યકતા ખરી?
માણસ નામના પ્રાણીને ભણતરની આવશ્યકતા ખરી?
Line 24: Line 24:
અને ભણીગણીને પણ આખરે કરવાનું શું? આ વેધક પ્રશ્ન તો ગ્રામોફોનની એક જૂની રેકૉર્ડમાં ક્યારનો પુછાઈ ગયો છે:
અને ભણીગણીને પણ આખરે કરવાનું શું? આ વેધક પ્રશ્ન તો ગ્રામોફોનની એક જૂની રેકૉર્ડમાં ક્યારનો પુછાઈ ગયો છે:

ઓ પાંચા પટેલ
'''ઓ પાંચા પટેલ'''
તમારો હીરિયો…
'''તમારો હીરિયો…'''
ભણીગણીને શું થાશે?
'''ભણીગણીને શું થાશે?'''

પ્રશ્ન વિચારવા જેવો છે. મૂળાક્ષરનું જ્ઞાન પ્રાપ્ત કરીને પણ આખરે તો મૂષકો જ પકડવાના હોય તો તો પછી ‘ખોદ્યો ડુંગર ને પકડ્યો ઉંદર’ જેવો જ ખેલ ખાલ કે બીજું કાંઈ?
પ્રશ્ન વિચારવા જેવો છે. મૂળાક્ષરનું જ્ઞાન પ્રાપ્ત કરીને પણ આખરે તો મૂષકો જ પકડવાના હોય તો તો પછી ‘ખોદ્યો ડુંગર ને પકડ્યો ઉંદર’ જેવો જ ખેલ ખાલ કે બીજું કાંઈ?
Line 34: Line 34:
સમરસેટ મોમની વાર્તા ‘ધ વર્જર’માં પણ આબેહૂબ આવો જ કિસ્સો વાંચવા મળે છે. સંભવ છે કે એણે પણ ભારતીય સંસ્કૃતિમાંથી એ વાર્તાની પ્રેરણા લીધી હોય.
સમરસેટ મોમની વાર્તા ‘ધ વર્જર’માં પણ આબેહૂબ આવો જ કિસ્સો વાંચવા મળે છે. સંભવ છે કે એણે પણ ભારતીય સંસ્કૃતિમાંથી એ વાર્તાની પ્રેરણા લીધી હોય.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = મોહમયી મુંબઈ
|next = સત્યના શોધકો
}}
19,010

edits