18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
આ કંઈ આપણા સમયની વાત નથી! આ તો… મહાભારતના સમયની વાત છે! પાંડવ-કૌરવ કુમારોને ધનુષ્યવિદ્યા શીખવવા ગુરુ દ્રોણને સોંપાયા હતા તે સમયની જ આ કથા છે! એક વાર એવું બન્યું કે… શું બન્યું! | આ કંઈ આપણા સમયની વાત નથી! આ તો… મહાભારતના સમયની વાત છે! પાંડવ-કૌરવ કુમારોને ધનુષ્યવિદ્યા શીખવવા ગુરુ દ્રોણને સોંપાયા હતા તે સમયની જ આ કથા છે! એક વાર એવું બન્યું કે… શું બન્યું! | ||
{{Center|'''(૧)'''}} | {{Center|'''(૧)'''}} | ||
{{Center|'''ભીષ્મ અને દ્રોણગુરુ'''}} | {{Center|'''ભીષ્મ અને દ્રોણગુરુ'''}} | ||
ભીષ્મ: પધારો પધારો દ્રોણગુરુ… અરે… આ શું? …આપની આ પોથી ફાટી ગઈ છે… અને… આ… | ભીષ્મ: પધારો પધારો દ્રોણગુરુ… અરે… આ શું? …આપની આ પોથી ફાટી ગઈ છે… અને… આ… | ||
Line 46: | Line 46: | ||
દ્રોણ: મારું… સિંહાસન તોડી નાંખ્યું! | દ્રોણ: મારું… સિંહાસન તોડી નાંખ્યું! | ||
{{Center|'''(૨)'''}} | {{Center|'''(૨)'''}} | ||
{{Center|'''ધૃતરાષ્ટ્ર અને સંજય'''}} | {{Center|'''ધૃતરાષ્ટ્ર અને સંજય'''}} | ||
ધૃતરાષ્ટ્ર: પણ પછી આગળ શું થયું એ કહે ને સંજય… | ધૃતરાષ્ટ્ર: પણ પછી આગળ શું થયું એ કહે ને સંજય… |
edits