ગુજરાતી નિબંધ-સંપદા/કિશોરસિંહ સોલંકી/મેળો: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''મેળો'''}} ---- {{Poem2Open}} ચોમાહું રેલમછેલ. ચોમાહું લીલુંછમ્મ. પોષણ છે ચોમ...")
 
No edit summary
Line 42: Line 42:
મોટિયાઈડા તો આખા મારગે એકબીજાના ખભે હાથ મૂકીને લલકારતા વોય:
મોટિયાઈડા તો આખા મારગે એકબીજાના ખભે હાથ મૂકીને લલકારતા વોય:

શેલ રમતૂડો… આયો પુનમિયો મેળો…
'''શેલ રમતૂડો… આયો પુનમિયો મેળો…'''
પૂનમના મેળે જાહું ને ભેળા થાહું રે…
'''પૂનમના મેળે જાહું ને ભેળા થાહું રે…'''
શેલ રમતૂડીઈઈઈ આયો પુનમિયો મેળો.
'''શેલ રમતૂડીઈઈઈ આયો પુનમિયો મેળો.'''
 
'''એકે કાઢ્યો અડધો ને બીજે કાઢી પાવલી'''
એકે કાઢ્યો અડધો ને બીજે કાઢી પાવલી
'''એમ કરીને ગાંઠિયા લીધા રે…'''
એમ કરીને ગાંઠિયા લીધા રે…
'''શેલ રમતૂડીઈઈઈ આયો પુનમિયો મેળો.'''
શેલ રમતૂડીઈઈઈ આયો પુનમિયો મેળો.

આખો વગડો ભરીને ગવાતાં વોય ગાણાં. કાનોમાં આંગળીઓ નાખીને ગાતા વોય જુવાનિયા કોઈને હંભળાવવા માટે. જુવાનડીઓ પણ પાછી ના પડે. એ પણ ગાવાના તાનમાં આવી ગઈ વોય અને લાંબા લાંબા લ્હેકાથી ગાતી વોય ત્યારે તો આખો વગડો ડોલતો વોય હાલકડોલક! જુવાનડીઓની છાતીનાં છૂંદણાં હડપ દૈને આવતા વોય બ્હાર! કાજળ આંજેલી મારકણી આંખોમાં ગોરંભાયું વોય આખું આભલું. ઈયાંના હિયામાં તો બારે મેઘ ખાંગા થૈને ત્રમઝટ મચાવતા વોય, એ રાહ જોતા વોય કોઈ કાંનુડાની — જે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ઊંચકીને બચાવી લે ગોકુળિયું. ચેટચેટલું ધરબાયેલું વોય ઈયાંના હિયામાં? એટલે તો ઊડાઊડ થાતી વોય મેળામાં જાવાની. ભોંય ઉપર પગ પણ અડતો ના વોય ઈમનો. ઈયાંને હંભળાતા વોય મેળામાં વાગતા વાવા. ઈયાંને જણાતા વોય નાચતા મોરલા કે પછી ઉપર-નેંચે ફરતું ચગડોળ!

Line 54: Line 53:
દૂર દૂરથી સંભળાતા વોય તીણા સૂર:
દૂર દૂરથી સંભળાતા વોય તીણા સૂર:

કાકાનો કાબરિયો
'''કાકાનો કાબરિયો'''
મામાનો મુઝડિયો
'''મામાનો મુઝડિયો'''
વીરાના ધોળીડા
'''વીરાના ધોળીડા'''
વ્હેલે જોડિયા હો સેઈઈઈ.
'''વ્હેલે જોડિયા હો સેઈઈઈ.'''

વઢિયારી વાટે રે વ્હાણાં વાઈ ગયાં રે લોલ
વઢિયારી વાટે રે વ્હાણાં વાઈ ગયાં રે લોલ
Line 65: Line 64:
તો બીજી બાજુથી આવતી વોય મેળાની આનંદની લહેરો:
તો બીજી બાજુથી આવતી વોય મેળાની આનંદની લહેરો:

શામળાજીના મેળે રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે
'''શામળાજીના મેળે રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે'''
હાલ કટોરી હાલ રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે
'''હાલ કટોરી હાલ રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે'''
મોટિયાર મૂછો મરડે રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે
'''મોટિયાર મૂછો મરડે રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે'''
છોકરા સીટીઓ મારે રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે
'''છોકરા સીટીઓ મારે રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે'''
ડોહા ટોડો કાઢે રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે
'''ડોહા ટોડો કાઢે રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે'''
તારે મારે કાંય હે રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે
'''તારે મારે કાંય હે રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે'''

એટલામાં આવી જાય મેળાનો અણહારો, દૂર દૂરથી હંભળાતા વોય પિપૂડાના અવાજ, લોકોના હાકોટા-છાકોટા, થાળીવાજાંનાં ગીતોના ઘરરાટ, સરકસની અને બીડીઓવાળાઓની કાનના પડદા તોડી નાંખે એવી જાહેરાતોના ઘાંઘાટ, પછી તો આવતી વોય તળાતાં ભજિયાંની ગંધ, મુકટી, મોતીચૂરના લાડવા, ચવાણું — ઓહોહો! ચેટચેટલું વોય સે એ બધું? શું ખાઈએ અને શું ન ખાઈએ એ જ નક્કી ના થાય.

18,450

edits