ગુજરાતી નિબંધ-સંપદા/ભાગ્યેશ જહા/આકાશ ધરે આમંત્રણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''આકાશ ધરે આમંત્રણ'''}} ---- {{Poem2Open}} જાન્યુઆરીનું આકાશ જિજ્ઞાસુનું આકા...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''આકાશ ધરે આમંત્રણ'''}}
{{SetTitle}}
----
{{Heading|આકાશ ધરે આમંત્રણ | ભાગ્યેશ જહા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જાન્યુઆરીનું આકાશ જિજ્ઞાસુનું આકાશ છે, જાણતલનું આકાશ છે. આમ આકાશ પોતે જ શબ્દોનું અને શ્વાસનું સરનામું છે. આજે ૨૦૧૪ના આકાશ સાથે વાત માંડવી છે. આકાશમાં સંતાયેલા શબ્દો અને ભાષા અને શૈલીની શોધ કરવી છે. તેમાં જાન્યુઆરીની તાજગી હશે. નવું વર્ષ શરૂ થાય એટલે જૂના વર્ષની એક કાળડાળની ગીતપંક્તિનું તોરણ ઝૂલ્યા કરે. હવામાં લટકતી કવિતાઓ અને શબ્દો કો’ક લપસણી પરથી સરકીને આવી પડે આપણી રગરેતમાં.

Line 14: Line 14:
આપણે આકાશમાં છીએ, આપણામાં આકાશ છે. આકાશમાં આપણા શબ્દો ઓગળી ગયા છે. આપણા શબ્દોમાં આકાશ મેળવીએ અને ભેળવીએ એટલે શબ્દોને કવિતા ફૂટે છે. આકાશ વિશે પૂરું જાણતા નથી છતાં આકાશ પારકું નથી લાગતું.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/હરનિશ જાની/રૂપ તેરા મસ્તાના|રૂપ તેરા મસ્તાના]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ભાગ્યેશ જહા/ઉનાળાનું બારણું|ઉનાળાનું બારણું]]
}}
19,010

edits

Navigation menu