અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ગીત ગોત્યું ગોત્યું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું, કે ગીત અમે ગોત્યુ...")
 
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
અમે સૂતા ઝરણાને જગાડ્યું,
અમે સૂતા ઝરણાને જગાડ્યું,
ઉછીનું ગીત માગ્યું,
{{space}}ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
{{space}}કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વન વનનાં પારણાંની દોરે,
અમે વન વનનાં પારણાંની દોરે,
શોધ્યું ફૂલોની ફોરે,
{{space}}શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
{{space}}કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે,
અમે ગોત્યું વસંતની પાંખે,
ને વીજળીની આંખે,
{{space}}ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
{{space}}કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે,
અમે શોધ્યું સાગરની છોળે,
887

edits

Navigation menu