18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘ઇવનિંગ ઇન પૅરિસ’|}} {{Poem2Open}} શરણાઈ વધારે ને વધારે ઘૂંટાતી હતી અને તેની સાથે સાથે તેનું દરદ પણ વધારે ને વધારે ઘૂંટાતું જતું હતું. વસંત પુરબહારમાં ખીલી હતી. ડોલરની માદક મીઠી મહેક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
શરણાઈએ બિહાગ ઉપાડ્યો હતો. વિલંબિત લયમાં ગતિ કરતા તેના સૂરી પોતાનું રૂપ પૂર્ણપણે વિસ્તારથી પ્રગટ કરતા હતા. એક જ છોડના એક પુષ્પથી બીજા પુષ્પ ઉપર ગતિ કરતી મધુમક્ષિકા પેઠે મકરંદ બિહાગના રસને પીવા લાગ્યો. | શરણાઈએ બિહાગ ઉપાડ્યો હતો. વિલંબિત લયમાં ગતિ કરતા તેના સૂરી પોતાનું રૂપ પૂર્ણપણે વિસ્તારથી પ્રગટ કરતા હતા. એક જ છોડના એક પુષ્પથી બીજા પુષ્પ ઉપર ગતિ કરતી મધુમક્ષિકા પેઠે મકરંદ બિહાગના રસને પીવા લાગ્યો. | ||
અને એ રસમાંથી તરસ જન્મી. બિહાગ ખીલતો ગયો. તેની તરસ વધતી ગઈ. બિહાગ ઘૂંટાતો ગયો, તેની વ્યથા ઘૂંટાતી ગઈ. | અને એ રસમાંથી તરસ જન્મી. બિહાગ ખીલતો ગયો. તેની તરસ વધતી ગઈ. બિહાગ ઘૂંટાતો ગયો, તેની વ્યથા ઘૂંટાતી ગઈ. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
રતિયાં અંધેરી, | |||
રતિયાં સુનહરી, રતિયાં રૂપથરી, | |||
રતિયાં અંધેરી, | |||
તુમ બિન મેરી રતિયાં અંધેરી. | |||
</poem> | |||
* | * | ||
{{Poem2Open}} | |||
‘ઇવનિંગ ઇન પૅરિસ.’ એ સન્ધ્યા અને એ ખુશબો. મકરન્દે ત્યારે પ્રથમ વાર પોતાની પ્રિયતમાનું મુખ ચૂમેલું. એ વર્ણવી ન શકાય તેવો અનુભવ હતો. જીવન આટલું બધું મધુર હોઈ શકે તે તેણે ત્યારે જ અનુભવ્યું. | ‘ઇવનિંગ ઇન પૅરિસ.’ એ સન્ધ્યા અને એ ખુશબો. મકરન્દે ત્યારે પ્રથમ વાર પોતાની પ્રિયતમાનું મુખ ચૂમેલું. એ વર્ણવી ન શકાય તેવો અનુભવ હતો. જીવન આટલું બધું મધુર હોઈ શકે તે તેણે ત્યારે જ અનુભવ્યું. | ||
કશુંક એને ખેંચતું હતું. એના અણુએ અણુને, એના ઊર્મિતંત્રના ઊંડામાં ઊંડા મર્મને જાણે બહાર ખેંચીને લઈ જતું હતું; પણ તે ક્યાં? તેની ખબર તેણે અંજનાના મુખની બે હથેળીઓમાં લઈ ચૂમ્યું ત્યારે તેને પડી. | કશુંક એને ખેંચતું હતું. એના અણુએ અણુને, એના ઊર્મિતંત્રના ઊંડામાં ઊંડા મર્મને જાણે બહાર ખેંચીને લઈ જતું હતું; પણ તે ક્યાં? તેની ખબર તેણે અંજનાના મુખની બે હથેળીઓમાં લઈ ચૂમ્યું ત્યારે તેને પડી. | ||
Line 108: | Line 115: | ||
* | * | ||
અને આખી રાતની મજલિસની સમાપ્તિ કરતી શરણાઈએ મધુર ભૈરવી ઉપાડી, એના કોમળ મધુર સૂરો ફૂલની માળા પેઠે ગૂંથાવા લાગ્યા | અને આખી રાતની મજલિસની સમાપ્તિ કરતી શરણાઈએ મધુર ભૈરવી ઉપાડી, એના કોમળ મધુર સૂરો ફૂલની માળા પેઠે ગૂંથાવા લાગ્યા | ||
પિયા ઘર આયે, પિયા ઘર આયે, | {{Poem2Close}} | ||
<poem> | |||
પિયા ઘર આયે, પિયા ઘર આયે, | |||
ફલનકો હાર, મોતિયનકી માલા | |||
પિયા લેઈ આયે, પિયા ઘર આયે. | |||
{{Right|[‘તારિણી']}} | {{Right|[‘તારિણી']}} | ||
</poem> | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દુનિયાનું મોં | ||
|next = | |next = ઊભી રહીશ | ||
}} | }} |
edits