18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
યુરોપખંડની આ અતિ પ્રાચીન નગરીને અનેક હુલામણાં નામ છે. ટેગસ નદીના મુખ પર સાત ટેકરીઓ પર વસેલું હોવાથી એ સાત ટેકરીઓના શહેર તરીકે ઓળખાય છે. કોઈ એને એકમાં વસેલાં અનેક શહેરોનું શહેર કહે છે, તો કોઈ એને હજાર ચહેરાઓવાળું શહેર કહે છે. વીસમી સદીના સૌથી ધ્યાનાકર્ષક પોર્ટુગીઝ કવિ પેસોઆ કહે છે: | યુરોપખંડની આ અતિ પ્રાચીન નગરીને અનેક હુલામણાં નામ છે. ટેગસ નદીના મુખ પર સાત ટેકરીઓ પર વસેલું હોવાથી એ સાત ટેકરીઓના શહેર તરીકે ઓળખાય છે. કોઈ એને એકમાં વસેલાં અનેક શહેરોનું શહેર કહે છે, તો કોઈ એને હજાર ચહેરાઓવાળું શહેર કહે છે. વીસમી સદીના સૌથી ધ્યાનાકર્ષક પોર્ટુગીઝ કવિ પેસોઆ કહે છે: | ||
'''મારે માત્ર એક જ નહીં અનેક આત્મા છે,''' | '''મારે માત્ર એક જ નહીં અનેક આત્મા છે,'''<br> | ||
'''હું પોતે છું એના કરતાં કેટલાયે અધિક ‘હું’ મારામાં વસે છે;''' | '''હું પોતે છું એના કરતાં કેટલાયે અધિક ‘હું’ મારામાં વસે છે;''' | ||
'''છતાંય એ સૌથી અનોખું મારું એક અસ્તિત્વ છે :''' | '''છતાંય એ સૌથી અનોખું મારું એક અસ્તિત્વ છે :''' |
edits