18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''શક્કરખોર તે ક્યાં ગયો'''}} ---- {{Poem2Open}} પ્રિય નીતિનભાઈ, તમે ફોન પર એક-દ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
આ ક્ષણે આ શબ્દોનું આમ ઊપસી આવવું પેલા મારા શક્કરખોરાને કારણે છે. તમને મોકલવા ધારેલા મારા ‘નિબંધ’માં હું જે પંક્તિઓ ટાંકવાનો હતો તે-એનો સંદર્ભ હવે બદલાઈ ગયો છે છતાં — તમે સાંભળોઃ | આ ક્ષણે આ શબ્દોનું આમ ઊપસી આવવું પેલા મારા શક્કરખોરાને કારણે છે. તમને મોકલવા ધારેલા મારા ‘નિબંધ’માં હું જે પંક્તિઓ ટાંકવાનો હતો તે-એનો સંદર્ભ હવે બદલાઈ ગયો છે છતાં — તમે સાંભળોઃ | ||
સાવ સૂની બપોરે ઘડી આવીને | '''સાવ સૂની બપોરે ઘડી આવીને''' | ||
એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી | '''એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી''' | ||
આંખમાં આંસુ આંજી અચાનક | '''આંખમાં આંસુ આંજી અચાનક''' | ||
શકરખોર તે ક્યાં ગયો… કોઈ કહેતું નથી… | '''શકરખોર તે ક્યાં ગયો… કોઈ કહેતું નથી…''' | ||
ત્યારે તો હું એમ કહેવાનો હતો કે ક્યાંય ગયો નથી. આ રહ્યો. આ ઊંડે મારી આસપાસ. હીંચકાની સામેના સરગવા પર, નીચે કરેણની હાંડીમાં, ગરમાળાનાં ઝુમ્મરો વચ્ચે આ રહ્યો. આ રહ્યો. અહીં જ છે. પણ હવે કવિના શબ્દો જ સાચા. ક્યાં ગયો? કોઈ કહેતું નથી. કવિએ તો એક જ ‘ક’ યોજવો પડ્યો. હું ગદ્ય લખું છું એટલે ‘ક્ક’ યોજી શકું છું. શક્કરખોર તે ક્યાં ગયો? કોઈ કહેતું નથી! | ત્યારે તો હું એમ કહેવાનો હતો કે ક્યાંય ગયો નથી. આ રહ્યો. આ ઊંડે મારી આસપાસ. હીંચકાની સામેના સરગવા પર, નીચે કરેણની હાંડીમાં, ગરમાળાનાં ઝુમ્મરો વચ્ચે આ રહ્યો. આ રહ્યો. અહીં જ છે. પણ હવે કવિના શબ્દો જ સાચા. ક્યાં ગયો? કોઈ કહેતું નથી. કવિએ તો એક જ ‘ક’ યોજવો પડ્યો. હું ગદ્ય લખું છું એટલે ‘ક્ક’ યોજી શકું છું. શક્કરખોર તે ક્યાં ગયો? કોઈ કહેતું નથી! |
edits