કવિની ચોકી/1: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 141: Line 141:
હિંદ સ્વરાજ જાતને ઓળખવામાં, નીતિપરાયણ અને ફરજપાલનમાં અને તે દ્વારા સ્વયં ઉપર પોતાનું રાજ કરવાની શક્યતામાં મુક્તિ અને સ્વરાજ બંને જુએ છે. ગાંધીજી માટે આધુનિકતા માનવઅસ્તિત્વની અનેક શક્યતાઓમાંની એક શક્યતા છે; એવી શક્યતા કે જે પોતે પેટાવેલા અગ્નિમાં ભસ્મીભૂત થઈ જશે. આધુનિકતા નાશકારી અને નાશવંત બંને છે.
હિંદ સ્વરાજ જાતને ઓળખવામાં, નીતિપરાયણ અને ફરજપાલનમાં અને તે દ્વારા સ્વયં ઉપર પોતાનું રાજ કરવાની શક્યતામાં મુક્તિ અને સ્વરાજ બંને જુએ છે. ગાંધીજી માટે આધુનિકતા માનવઅસ્તિત્વની અનેક શક્યતાઓમાંની એક શક્યતા છે; એવી શક્યતા કે જે પોતે પેટાવેલા અગ્નિમાં ભસ્મીભૂત થઈ જશે. આધુનિકતા નાશકારી અને નાશવંત બંને છે.
તે દિવસે સાંજે ગાંધીજીએ લાલદરવાજાના મેદાનમાં ‘‘સમાજની દૃષ્ટિએ સાહિત્ય વિષય પર જાહેર વ્યાખ્યાન આપ્યું.’’<ref>આ વ્યાખ્યાનના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-3</ref>
તે દિવસે સાંજે ગાંધીજીએ લાલદરવાજાના મેદાનમાં ‘‘સમાજની દૃષ્ટિએ સાહિત્ય વિષય પર જાહેર વ્યાખ્યાન આપ્યું.’’<ref>આ વ્યાખ્યાનના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-3</ref>
‘‘સાહિત્યરસિકોને હું પૂછું છું કે તમે તમારી કૃતિ મારફત મને પ્રભુની પાસે જલદી મૂક્યો કે કેમ ? જો તેઓ ‘હા’માં જવાબ આપશે તો તેઓની કૃતિમાં હું ગિરફતાર થઈ જઈશ... આપણું સાહિત્ય અત્યારે એવું છે કે જનસમાજ તેમાંથી એક્દ વસ્તુ પણ લઈ શકે એમ નથી. આપણા સાહિત્યમાં એક પણ એવી વસ્તુ નથી કે જે એક અઠવાડિયાને સારુ, એક વરસને સારુ કે એક જમાનાને સારુ નભી શકે.’’59 તેમણે કહ્યું કે પ્રજા જ્યારે ભયભીત હોય ત્યારે ન તો કવિત્વની ધારા છૂટે, સત્ય પણ નહીં તરે. ‘‘હું જ્યારે કોચરબમાં રહેતો હતો ત્યારે કોસ હાંકનારને જોતો, સાંભળતો; પરંતુ તેના મોંમા તો બિભત્સ શબ્દો હતા. આનું કારણ શું ? આનો જવાબ હું અહીં બેઠેલા રા. નરસિંહરાવ પાસે તેમજ આપણા પ્રમુખ સાહેબ પાસે માંગું છું.’’60 પ્રજા અને એથી સાહિત્ય પાસે તેમને એક જ અપેક્ષા હતી; ‘‘આપણી પ્રજા સત્ય લખતી, સત્ય બોલતી અને સત્ય આચરતી થાય એ મારી અંત:કરણની પ્રાર્થના છે.’’61 તેમણે કવિવરનો સંદેશો પણ જન સમક્ષ મૂક્યો. ‘‘આધુનિક સંસ્કૃતિની નીપજ તરીકેનો એમણે કરેલો કલકત્તાનો ઉલ્લેખ એમની સ્વાભાવિક ખાનદાની અને નમ્રતાની સુંદર નિશાની છે. સાઠથી વધારે મિલોવાળા અને વેપારી બુદ્ધિવાળા અમદાવાદમાં આ સત્ય ઉચ્ચારવાનું એમના માટે જરૂરી હતું. એમણે અમદાવાદના લોકોને એટલું કહેવું પડે એમ હતું કે ઈશ્વરની સાધનાને લક્ષ્મીની સાધના કરતાં મોટી ગણવી જોઈએ. એમણે કલકત્તા સ્થિતિનું વર્ણન કરીને આ કાર્ય અત્યંત કુશળતાપૂર્વક કરી બતાવ્યું. અમે આશા રાખીએ છીએ કે ગુજરાતના લોકો કવિનો આ સંદેશો પોતાના હૃદયમાં ઉતારશે. એની સાચી કદર એ રીતે જ થશે.’’62
‘‘સાહિત્યરસિકોને હું પૂછું છું કે તમે તમારી કૃતિ મારફત મને પ્રભુની પાસે જલદી મૂક્યો કે કેમ ? જો તેઓ ‘હા’માં જવાબ આપશે તો તેઓની કૃતિમાં હું ગિરફતાર થઈ જઈશ... આપણું સાહિત્ય અત્યારે એવું છે કે જનસમાજ તેમાંથી એક્દ વસ્તુ પણ લઈ શકે એમ નથી. આપણા સાહિત્યમાં એક પણ એવી વસ્તુ નથી કે જે એક અઠવાડિયાને સારુ, એક વરસને સારુ કે એક જમાનાને સારુ નભી શકે.’’<ref>અ. દે., Vol. 17, P. 287</ref> તેમણે કહ્યું કે પ્રજા જ્યારે ભયભીત હોય ત્યારે ન તો કવિત્વની ધારા છૂટે, સત્ય પણ નહીં તરે. ‘‘હું જ્યારે કોચરબમાં રહેતો હતો ત્યારે કોસ હાંકનારને જોતો, સાંભળતો; પરંતુ તેના મોંમા તો બિભત્સ શબ્દો હતા. આનું કારણ શું ? આનો જવાબ હું અહીં બેઠેલા રા. નરસિંહરાવ પાસે તેમજ આપણા પ્રમુખ સાહેબ પાસે માંગું છું.’’<ref>એજન.</ref> પ્રજા અને એથી સાહિત્ય પાસે તેમને એક જ અપેક્ષા હતી; ‘‘આપણી પ્રજા સત્ય લખતી, સત્ય બોલતી અને સત્ય આચરતી થાય એ મારી અંત:કરણની પ્રાર્થના છે.’’<ref>એજન, P. 290</ref>તેમણે કવિવરનો સંદેશો પણ જન સમક્ષ મૂક્યો. ‘‘આધુનિક સંસ્કૃતિની નીપજ તરીકેનો એમણે કરેલો કલકત્તાનો ઉલ્લેખ એમની સ્વાભાવિક ખાનદાની અને નમ્રતાની સુંદર નિશાની છે. સાઠથી વધારે મિલોવાળા અને વેપારી બુદ્ધિવાળા અમદાવાદમાં આ સત્ય ઉચ્ચારવાનું એમના માટે જરૂરી હતું. એમણે અમદાવાદના લોકોને એટલું કહેવું પડે એમ હતું કે ઈશ્વરની સાધનાને લક્ષ્મીની સાધના કરતાં મોટી ગણવી જોઈએ. એમણે કલકત્તા સ્થિતિનું વર્ણન કરીને આ કાર્ય અત્યંત કુશળતાપૂર્વક કરી બતાવ્યું. અમે આશા રાખીએ છીએ કે ગુજરાતના લોકો કવિનો આ સંદેશો પોતાના હૃદયમાં ઉતારશે. એની સાચી કદર એ રીતે જ થશે.’’<ref>એજન, P. 294</ref>
તારીખ 2 એપ્રિલે ગાંધીજીના જાહેર ભાષણ પછી કવિવર એક રાત્રિ માટે આશ્રમના મહેમાન બન્યા. 9 મે અને 16 મે, 1920ના ‘નવજીવન’માં ‘સત્યાગ્રહ આશ્રમમાં એક રાત્રિ’ નામે શ્રી પરમાનંદના લેખમાં આ મુલાકાતનું વર્ણન છે. કવિવર રાતના નવ વાગ્યાની આસપાસ આશ્રમ આવવાના હતા તેથી; ‘‘સડક ઉપર ચંદ્રની ઉજ્જ્વળતાના ઉપહાસ કરતાં શ્વેત વસ્ત્રધારી આશ્રમવાસીઓનું ટોળું એકઠું થયું હતું, અને માનવંતા મહેમાનોની બહુ આતુરતાથી રાહ જોતું હતું... આમાં આશ્રમનિવાસી બાળકોનું કુતૂહલ બહુ જ આશ્ચર્ય પમાડે તેવું હતું... દૂરથી દીપયુગ્મ દેખાયું; મોટરના અવાજ સંભળાયા; આશ્રમવાસીઓમાં અને મારા જેવા અનામંત્રિત અતિથિઓનાં ચિત્ત આમંત્રિત મહાપુરુષો માટે સવિશેષ ઉત્કંઠિત થયાં; બાળકો ઉદગ્રીવ થઈને દૃષ્ટિ દોડાવવા લાગ્યાં અને થોડીવારમાં જેની આટલી આતુરતાથી રાહ જોવાતી હતી તે દેશદીપક નરરત્ન અમારી સન્મુખ આવી પહોંચ્યા. યજમાન મહાત્મા ગાંધીજી મોટરમાંથી નીચે ઊતર્યા અને તેમને અનુસરીને મહેમાન કવિ કુલાવતંસ રવીન્દ્રનાથ પણ નીચે આવ્યા. આશ્રમમાં દાખલ થવાને એક સાદો છતાં સુંદર આશ્રમવસ્ત્ર નિર્મિત દરવાજો ઊભો કરવામાં આવ્યો હતો. ત્યાં થઈને પ્રવેશ કરતા કવિવરને ત્યાંના સંગીત શિક્ષક તથા બાળવિદ્યાર્થીઓએ નીચેના મનોહર કાવ્યથી સત્કાર કીધો : "ઓ હૃદયરવ રેલાવનારા સંત કવિ અમ દેશના, આવો અમારે આંગણે કરીએ પૂજન વાગીશના.’’63
તારીખ 2 એપ્રિલે ગાંધીજીના જાહેર ભાષણ પછી કવિવર એક રાત્રિ માટે આશ્રમના મહેમાન બન્યા. 9 મે અને 16 મે, 1920ના ‘નવજીવન’માં ‘સત્યાગ્રહ આશ્રમમાં એક રાત્રિ’ નામે શ્રી પરમાનંદના લેખમાં આ મુલાકાતનું વર્ણન છે. કવિવર રાતના નવ વાગ્યાની આસપાસ આશ્રમ આવવાના હતા તેથી; ‘‘સડક ઉપર ચંદ્રની ઉજ્જ્વળતાના ઉપહાસ કરતાં શ્વેત વસ્ત્રધારી આશ્રમવાસીઓનું ટોળું એકઠું થયું હતું, અને માનવંતા મહેમાનોની બહુ આતુરતાથી રાહ જોતું હતું... આમાં આશ્રમનિવાસી બાળકોનું કુતૂહલ બહુ જ આશ્ચર્ય પમાડે તેવું હતું... દૂરથી દીપયુગ્મ દેખાયું; મોટરના અવાજ સંભળાયા; આશ્રમવાસીઓમાં અને મારા જેવા અનામંત્રિત અતિથિઓનાં ચિત્ત આમંત્રિત મહાપુરુષો માટે સવિશેષ ઉત્કંઠિત થયાં; બાળકો ઉદગ્રીવ થઈને દૃષ્ટિ દોડાવવા લાગ્યાં અને થોડીવારમાં જેની આટલી આતુરતાથી રાહ જોવાતી હતી તે દેશદીપક નરરત્ન અમારી સન્મુખ આવી પહોંચ્યા. યજમાન મહાત્મા ગાંધીજી મોટરમાંથી નીચે ઊતર્યા અને તેમને અનુસરીને મહેમાન કવિ કુલાવતંસ રવીન્દ્રનાથ પણ નીચે આવ્યા. આશ્રમમાં દાખલ થવાને એક સાદો છતાં સુંદર આશ્રમવસ્ત્ર નિર્મિત દરવાજો ઊભો કરવામાં આવ્યો હતો. ત્યાં થઈને પ્રવેશ કરતા કવિવરને ત્યાંના સંગીત શિક્ષક તથા બાળવિદ્યાર્થીઓએ નીચેના મનોહર કાવ્યથી સત્કાર કીધો : "ઓ હૃદયરવ રેલાવનારા સંત કવિ અમ દેશના, આવો અમારે આંગણે કરીએ પૂજન વાગીશના.’’<ref>નવજીવન, 9 મે, 1920, એજન, P. 510 કાવ્યની અન્ય પંક્તિઓ નીચે પ્રમાણે હતી.
સંગીત પૂરું થતાં કવિવર ટાગોર, ગાંધીજી અને સર્વ આશ્રમવાસીઓ અને અન્ય આમંત્રિત-અનામંત્રિત મંડળ આશ્રમમાં દાખલ થયું. "સાબરમતીના જળપ્રવાહમાં ડોકિયાં કરતાં, બેઠી બાંધણીના મકાનમાં સમગ્ર મંડળ દાખલ થયું. તે મકાનની અંદર સાબરમતીના નીરમાં સંક્રાન્ત થતો એક ચોક છે, તેની મયમાં આશ્રમની સમૃદ્ધિને અનુરૂપ એક માંડવો નાખવામાં આવ્યો હતો અને તેની વચમાં એક ઊંચું ચોરસ આસન ગોઠવવામાં આવ્યું હતું જેની ઉપર સ્વસ્તિકના આલેખનવાળો એક ચાકળો બિછાવેલો હતો. આ આસન ઉપર કવિવરની પધરામણી કરવામાં આવી... આ દિવસોમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ચાલતી હતી, પણ આજ આ સમયે અહીં મળેલી પરિષદ તેથી અન્ય અને અલૌકિક હતી... કવિવરે આસન અંગીકાર કર્યું કે બાજુએ પડેલી સાત શિખાવાળી દીવી પ્રગટાવવામાં આવી. સુગંધી પુષ્પોની માળા કંઠે આરોપવામાં આવી. અને આશ્રમની સાળ પર વણાયેલાં થોડાંક વસ્ત્રોની તેમને ભેટ ધરવામાં આવી.’’64 આ સમયે ‘‘સામે જરાક દૂર બેઠેલા કૃશ છતાં તપતેજસ્વી મહાત્મા ગાંધીજી કવિવરને પોતાના મહેમાન બનાવવાનો ઘણા વખતનો અભિલાષ પરિપૂર્ણ થતો જોઈ પોતાની જાતને અહોભાગ્ય માનતા. કવિવરની સ્મિતભરી મુદ્રા શાંત વદને નિહાળી રહ્યા હતા.’’65 પંડિત નારાયણ મોરેશ્વર ખરેએ ગાન ઉપાડ્યું : ‘‘ठाकुर तव शरणाई आयो’’ ગાન પૂરું થયા પછી કવિવર બંગાળીમાં બોલ્યાં.’’66 ‘‘જે મહાત્માએ આ આશ્રમ સ્થાપન કર્યો છે તેમની સામે (મારી ક્ષુદ્રતા જોઈને) મને આપવામાં આવેલું સન્માન ગ્રહણ કરતાં સંકોચ થાય છે. મારે જે કાંઈ કહેવું છે તે હું વિદેશી ભાષામાં બોલવા નથી ઇચ્છતો. હું બંગાળીમાં જ બોલીશ અને ખૂબ ધીમેથી બોલીશ. આશા કરું છું કે આપ સૌને તે સમજાશે.  
‘‘ઓ હૃદય... પૂજન વાગીશના. (ટેક)
તમ વેણુ ને વીણા તણો સૂર જીવનમાં ઉતારજો;
દ્રવી દિવ્ય પૂજન અમી રસે અમ અંતરો અજવાળજો. (1) ઓ.
પ્રગટો હૃદય રશ્મિ તમે વિકસો વિમળ ઉદ્યતિ ત્યાં,
બંધન તણી બેડી હણી વિલસાવજો ચિત્ત મહીનાં;
પળવાર તમ સ્વર લીન હૃદ તલ્લીન તન્મય થઈ અમે;
આશા નિરાશા દુ:ખ સુખને જય પરાજય ભૂલીએ. (2) ઓ.
ગતિમાન ગાન વિમાન તમ ઊંચા ઊડે ગગનાંગણે,
સ્વર્ગીય કવિતા આપની લઈ જાય છે પ્રભુ બારણે;
રસ પ્રેમ કોકિલ બુલબુલો શ્રુતિ મધુર ગાયન જ્યાં ભણે,
અમ આત્મપંખી ત્યાં વહાવો પથ ચઢાવો તમ તણે. (3) ઓ
</ref>
સંગીત પૂરું થતાં કવિવર ટાગોર, ગાંધીજી અને સર્વ આશ્રમવાસીઓ અને અન્ય આમંત્રિત-અનામંત્રિત મંડળ આશ્રમમાં દાખલ થયું. "સાબરમતીના જળપ્રવાહમાં ડોકિયાં કરતાં, બેઠી બાંધણીના મકાનમાં સમગ્ર મંડળ દાખલ થયું. તે મકાનની અંદર સાબરમતીના નીરમાં સંક્રાન્ત થતો એક ચોક છે, તેની મયમાં આશ્રમની સમૃદ્ધિને અનુરૂપ એક માંડવો નાખવામાં આવ્યો હતો અને તેની વચમાં એક ઊંચું ચોરસ આસન ગોઠવવામાં આવ્યું હતું જેની ઉપર સ્વસ્તિકના આલેખનવાળો એક ચાકળો બિછાવેલો હતો. આ આસન ઉપર કવિવરની પધરામણી કરવામાં આવી... આ દિવસોમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ચાલતી હતી, પણ આજ આ સમયે અહીં મળેલી પરિષદ તેથી અન્ય અને અલૌકિક હતી... કવિવરે આસન અંગીકાર કર્યું કે બાજુએ પડેલી સાત શિખાવાળી દીવી પ્રગટાવવામાં આવી. સુગંધી પુષ્પોની માળા કંઠે આરોપવામાં આવી. અને આશ્રમની સાળ પર વણાયેલાં થોડાંક વસ્ત્રોની તેમને ભેટ ધરવામાં આવી.’’<ref>એજન</ref> આ સમયે ‘‘સામે જરાક દૂર બેઠેલા કૃશ છતાં તપતેજસ્વી મહાત્મા ગાંધીજી કવિવરને પોતાના મહેમાન બનાવવાનો ઘણા વખતનો અભિલાષ પરિપૂર્ણ થતો જોઈ પોતાની જાતને અહોભાગ્ય માનતા. કવિવરની સ્મિતભરી મુદ્રા શાંત વદને નિહાળી રહ્યા હતા.’’<ref>એજન</ref> પંડિત નારાયણ મોરેશ્વર ખરેએ ગાન ઉપાડ્યું : ‘‘ठाकुर तव शरणाई आयो’’ ગાન પૂરું થયા પછી કવિવર બંગાળીમાં બોલ્યાં.’’66 ‘‘જે મહાત્માએ આ આશ્રમ સ્થાપન કર્યો છે તેમની સામે (મારી ક્ષુદ્રતા જોઈને) મને આપવામાં આવેલું સન્માન ગ્રહણ કરતાં સંકોચ થાય છે. મારે જે કાંઈ કહેવું છે તે હું વિદેશી ભાષામાં બોલવા નથી ઇચ્છતો. હું બંગાળીમાં જ બોલીશ અને ખૂબ ધીમેથી બોલીશ. આશા કરું છું કે આપ સૌને તે સમજાશે.  
‘‘આપણા દેશને મોટામાં મોટું દુ:ખ એ છે કે આપણે દુનિયામાં કોઈ પણ વિચારનો પ્રચાર કરી શકતા નથી. આપણે કોઈ રાષ્ટ્રીય અધિકાર મેળવીએ કે ન મેળવીએ, બીજી કોઈ પણ પ્રકારની સંપદ આપણને ભલે મળે કે ન મળે, પણ આપણી સૌથી ઉત્કટ આકાંક્ષા તો એ કે આપણી પોતાની વાણી પ્રકાશિત થાય... કોઈ પણ જાતિને પોતાની વાણી પ્રકાશ કરવાનો ઉપાય નહિ રહે તો ભારે વેદના થાય છે.
‘‘આપણા દેશને મોટામાં મોટું દુ:ખ એ છે કે આપણે દુનિયામાં કોઈ પણ વિચારનો પ્રચાર કરી શકતા નથી. આપણે કોઈ રાષ્ટ્રીય અધિકાર મેળવીએ કે ન મેળવીએ, બીજી કોઈ પણ પ્રકારની સંપદ આપણને ભલે મળે કે ન મળે, પણ આપણી સૌથી ઉત્કટ આકાંક્ષા તો એ કે આપણી પોતાની વાણી પ્રકાશિત થાય... કોઈ પણ જાતિને પોતાની વાણી પ્રકાશ કરવાનો ઉપાય નહિ રહે તો ભારે વેદના થાય છે.
"આપણું ભારતવર્ષ વર્તમાન કાળમાં પોતાને પ્રગટ કરી શક્તું નથી  પોતાને જાણી શકે છે. પારકા વિચારો અને પારકી ભાષા વડે આપણું મન ઢંકાઈ ગયું છે. આ દારિદ્ર્યએ એક મહાન દરિદ્ર છે. આપણો સંદેશો દુનિયાને આપ્યાના અધિકારથી આપણે વંચિત થયા છીએ. આપણા અસ્તિત્વનો પરિચય આપણે ક્યાંય આપી શકતા નથી. આપણે જાણે બીજાના અનુગ્રહથી જીવીએ છીએ.
"આપણું ભારતવર્ષ વર્તમાન કાળમાં પોતાને પ્રગટ કરી શક્તું નથી  પોતાને જાણી શકે છે. પારકા વિચારો અને પારકી ભાષા વડે આપણું મન ઢંકાઈ ગયું છે. આ દારિદ્ર્યએ એક મહાન દરિદ્ર છે. આપણો સંદેશો દુનિયાને આપ્યાના અધિકારથી આપણે વંચિત થયા છીએ. આપણા અસ્તિત્વનો પરિચય આપણે ક્યાંય આપી શકતા નથી. આપણે જાણે બીજાના અનુગ્રહથી જીવીએ છીએ.
18,450

edits

Navigation menu