18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રૂડકી|}} <poem> <center>:ભૂંડી:</center> વાઘરીવાડની રૂડકી એના લટિયે લટિયે લીંખ, અંગે અંગે ઓઘરાળા, એનાં લૂંગડાં પીંખાપીંખ. :::: ભૂંડી ભઠ્ઠ રૂડકી રે. એક કાખે એક છોકરું, બીજું હાથે ટીંગાતું જા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
નાગરવાડે નાત મળી ને ગૌરી ગીતો ગાય, | નાગરવાડે નાત મળી ને ગૌરી ગીતો ગાય, | ||
ધીંકડ વાગે ઢોલ પિપૂડી, ગામ આખું લહેરાય. | ધીંકડ વાગે ઢોલ પિપૂડી, ગામ આખું લહેરાય. | ||
::::ભૂખી ડાંસ રૂડકી રે. | |||
ધાવણી છોડીને તાવ ચડ્યો ને નાનકી ભૂખી થાય, | ધાવણી છોડીને તાવ ચડ્યો ને નાનકી ભૂખી થાય, | ||
છોકરાં લઈને રૂડકી બંને નાગરવાડે જાય. | છોકરાં લઈને રૂડકી બંને નાગરવાડે જાય. | ||
:::: ભૂખી ડાંસ રૂડકી રે. | |||
શેરીમાં બેસી નાત જમે ને ચૂરમાં ઘી પીરસાય, | શેરીમાં બેસી નાત જમે ને ચૂરમાં ઘી પીરસાય, | ||
શેરીનાકે ભંગિયા, ઢેડાં, વાઘરાં ભેગાં થાય. | શેરીનાકે ભંગિયા, ઢેડાં, વાઘરાં ભેગાં થાય. | ||
:::: ભૂખી ડાંસ રૂડકી રે. | |||
રૂડકી ઊભે એક ખૂણામાં છોકરાં બઝાડી હાથ, | રૂડકી ઊભે એક ખૂણામાં છોકરાં બઝાડી હાથ, | ||
વાઘરાં કેરા થાય કોલાહલ, ખોલકાં ભૂંકે સાથ. | વાઘરાં કેરા થાય કોલાહલ, ખોલકાં ભૂંકે સાથ. | ||
:::: ભૂંખી ડાંસ રૂડકી રે. | |||
નાત જમી ત્યાં ઊઠે આખી, પાનસોપારી વહેંચાય, | નાત જમી ત્યાં ઊઠે આખી, પાનસોપારી વહેંચાય, | ||
વાઘરાં તૂટ્યાં પતરાળાં પર એઠું ઉપાડી ખાય. | વાઘરાં તૂટ્યાં પતરાળાં પર એઠું ઉપાડી ખાય. | ||
:::: ભૂખી ડાંસ રૂડકી રે. | |||
રૂડકી દોડે વાઘરાં ભેગી, લૂંટંલૂંટા થાય, | રૂડકી દોડે વાઘરાં ભેગી, લૂંટંલૂંટા થાય, | ||
અર્ધી ખાધેલ પતરાળી એક, હાથ આવી હરખાય. | અર્ધી ખાધેલ પતરાળી એક, હાથ આવી હરખાય. | ||
:::: ભૂખી ડાંસ રૂડકી રે. | |||
ચોર્યું ફેદ્યું ચૂરમું શાક, ને ધૂળ ભરેલી દાળ, | ચોર્યું ફેદ્યું ચૂરમું શાક, ને ધૂળ ભરેલી દાળ, | ||
રૂડકી કોળિયા છોકરાંને દે, ઉપરથી દે ગાળ. | રૂડકી કોળિયા છોકરાંને દે, ઉપરથી દે ગાળ. | ||
:::: ભૂખી ડાંસ રૂડકી રે. | |||
નાતના વાળંદ લાડકી લૈને મારવા સૌને ધાય | નાતના વાળંદ લાડકી લૈને મારવા સૌને ધાય | ||
એ ધમાલમાં રૂડકીના થાળ કૂતરાં તાણી જાય. | એ ધમાલમાં રૂડકીના થાળ કૂતરાં તાણી જાય. | ||
:::: ભૂખી ડાંસ રૂડકી રે. | |||
પાનબીડાં લઈ નાત ઊઠે ને રૂડકી ખંખેરે હાથ, | પાનબીડાં લઈ નાત ઊઠે ને રૂડકી ખંખેરે હાથ, | ||
દુનિયા કેરી દોરંગી લીલા દેખે દીનનો નાથ. | દુનિયા કેરી દોરંગી લીલા દેખે દીનનો નાથ. | ||
:::: ભૂખી ડાંસ રૂડકી રે. | |||
(૮ ઓગસ્ટ, ૧૯૩૨) | (૮ ઓગસ્ટ, ૧૯૩૨) |
edits