ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/ચન્દ્રકાન્ત બક્ષી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 46: Line 46:
જ્યોતિષ જાની સાથેના ઈન્ટર્વ્યૂમાં બક્ષીએ સાફસાફ શબ્દોમાં જણાવ્યું છે કે, ‘ઘટના સિવાય હું લખી જ ન શકું’... ‘મારે માટે ઘટના ઈઝ ટોટલ લાઇફ. ઘટના ન હોય તો હું ન જ લખી શકું અને ઘટનાનો હ્રાસ થઈ જાય તો મારાથી લખાય જ નહિ. આઈ સ્ટાર્ટ વીથ ઘટના. ઘટના વિનાના જીવનની કોઈ કલ્પના મારા મગજમાં આવી શકતી નથી. એક સાચા કલાકારે તો ઘટનાની શોધમાં નીકળવું જોઈએ. જે મૉમેન્ટે એને થાય કે He is getting stale and flat ત્યારે એણે ઘટનાઓ પેદા કરવી જોઈએ, નહિતર હી વિલ વૅર આઉટ... ઘસાઈ જશે.<ref>‘ગ્રંથ', નવેમ્બર, ‘૭૦, પૃ. ૪૫</ref>

બક્ષીની નવલકથાઓનો કોઈ પણ સામાન્ય અભ્યાસી ખુશીથી કબૂલ કરશે, કે બક્ષી ઘટનાપ્રધાન વાર્તા-નવલનો બેતાજ બાદશાહ છે. અને નવલકથા લખવા પાછળની બક્ષીની દાનત પણ સાવ ચોખ્ખી છે : સર્જકતાને ઢંઢોળીને, કશુંક મથવું પડે ને પછી ભરવું પડે એવી કોઈ શૂન્યતા-રિક્તતામાંથી, કશાક આકારો રચવા જેટલાં તાટસ્થ્ય, ધૈર્ય એમની પાસે નથી. ખરેખર તો બક્ષીએ ‘પૅરેલિસિસ' લખતાં સુધી કદીયે stale and flatનો અનુભવ કર્યો નથી લાગતો. નિરાકાર શૂન્યમાંથી આકારની સભરતા -એમાં એમને રસ નથી- સર્જકની એવી કોઈ celમાં આ ‘કૉમરેડ’ને કોઈ ગોંધી શકે નહિ, ત્યાં તો એમને ગૂંગળામણ થાય છે. તેઓ તો ગંદી ગીચ ભારતીય નગરસભ્યતામાં ધબકતા, જીવતા, મૂલ્યનાશ અને અસ્તિત્વવિષયક કટોકટીઓ અનુભવતા, નર્યા માણસને હૈયે હાથ મૂકીને ઊભા છે. એ માણસ તે, પેટની અને શરીરની ભૂખમાં ફસાઈ ગયેલા, સુખ માટે ઝાંવા નાખતા, એમના અનેક નામધારી નાયકોમાંનો ગમે તે એક હોઈ શકે છે. ચોપાસની પરિસ્થિતિમાં ફસાતા રહેતા એનો વિદ્રોહ, વિપ્લવ, ‘બાહ્ય સાથે છે; સંસારની સંસ્થાપનાઓની અને જીવનપદ્ધતિઓની સમગ્ર બુનિયાદ સામે છે. અંતરને ટટોળવાની કે વૈયક્તિક વાસનાઓને મૂળમાંથી સીધી કરવા જોઈતા ધારદાર આત્મનિરીક્ષણની એને ટેવ નથી. બક્ષીનું પાત્ર અંતર્મુખ થાય તો પણ, ખોજને પરિણામે પણ, dochotomy જેવા દર્શનને જ પામે છે. પોતાનો નાયક શૂન્ય થઈ ગયો હોય અને એની વાત કરવાની હોય કે જીવન આખાની શૂન્યાર્થતાનો પોતાનો અનુભવ હોય તો પણ સર્જનની શરૂઆત બક્ષી ઘટનાથી જ કરવાના. શૂન્યમાંથી સર્જન કરવા જેવી desperationનો કલાકાર બક્ષીને પરિચય નથી- ઓછામાં ઓછું, એ, એમની ‘વેઈન’ બહારની બાબત છે. ફૉર્મ પોતે જ કન્ટેન્ટ હોય એ એમની કારકિર્દી સામે સદાની ચૅલેન્જનો વિષય છે.

ઘટનાનું વજન બક્ષીએ કલાત્મક રીતે વહેંચી નાખ્યું છે નવલકથાના આર્ટ ફૉર્મની પહેલી ભૂમિકા પર એમનો વિજય જ છે. નિરાકારમાંથી સર્જાતી, મૂર્ત થતી ઘટનાવલિઓની કલાકીય વાસ્તવિકતા કરતાં બક્ષીને વાસ્તવિકની કલાત્મકતામાં રસ છે, તેથી ભૌતિક ઘટના અને ઘટનાપરમ્પરાના વ્યાકરણથી જ એમની રચનાઓને મુલવવી પડે. રસિક શાહને પ્રારંભની નવલોમાં હતાશા સાંપડી છે; પછીની નવલોમાં પણ એવાં ગાબડાં નથી મળી આવતાં એમ નહિ. છતાં કહી શકાય, કે ઘટનાપ્રધાન કલાના પ્રસંગમાં બક્ષીનું જમાપાસું બતાવવું દુષ્કર થઈ પડે એમ નથી. પોતે નિર્ધારેલા નિશાનને તેઓ આબાદ રીતે વીંધે છે. કૃતિના અણુને તેઓ એ જ નિર્ધારિત દિશામાં સહજ રીતે લડાવીને લગભગ કુદરતી રીતના આયાસથી સતત દોરી રહે છે. ઘટનાનાં સર્વ અંગ-ઉપાંગો આવી વખતે ઉચિત સંયમ અને યથાર્થ સક્રિયતાથી મૂર્ત થતાં રહે છે. આવી મૂર્તતાઓના ઉપચયમાં પ્રયોજાયેલા સાર્થ શબ્દો- ગમે તે ભાષાના,- અને તેમાં વણાતી, પ્રમાણસર ફેલાતી અટકતી ખચકાતી વાક્યરચનાઓ- ટૂંકમાં એમનું ભાષાપ્રભુત્વ- એમની રચનાઓમાં તસતસતા સૌન્દર્ય પરથી પ્રયત્ન છતાં આંખ ઉઠાવી શકાય નહિ તેવી એક જોરદાર આકર્ષણ-પકડ જન્માવે છે. પાત્રાલેખન કે ઘટનાનિરૂપણના ભાગરૂપે આવતાં વર્ણનોમાંનાં કેટલાંક સ્થાનો મનુષ્ય-સ્વભાવને તાદૃશ કરવામાં ખરેખરી સફળતા મેળવે છે. આવાં વર્ણન-નિરૂપણોમાં પાત્રના જીવનની કેટલીક ક્ષણો, તો ક્યારેક સ્થિતિઓ, સુન્દર રીતે ઊપસી આવતાં હોય છે. ‘એક અને એક’ એ આખી રચના, મહદંશે જીતની વિચારધારાઓ અને તેના મનોજગતનાં ચિત્રણોના સંદર્ભમાં મહત્ત્વની બની રહે છે. પત્નીનું અને પુત્રીનું સ્મૃતિમાં બચી ગયેલું વિશ્વ વર્તમાનમાં પદાર્થ પદાર્થ, પ્રસંગ પ્રસંગ અને પરિસ્થિતિ પરિસ્થિતિમાં ફરીથી જાગે છે.<ref>જુઓ ‘એક અને એક’, પૃ. ૧૧૬-૧૭, ૧૪૭-૪૯, ૧૬૯-૭૨</ref> બક્ષી વાર્તાને, એની વર્તમાન ભૂમિકાને, આમ કરીને બહેલાવે છે અને ભૂતકાળને આવી વિલક્ષણ flash back ટેક્નિકથી સાંકળતા આવે છે. કેટલીક ક્ષણોનાં યાદગાર નિરૂપણો પણ અહીં છે : ‘આકાર’માં યશ રાનીને પહેલી વાર ‘રાની’ રૂપે જુએ છે તે ઘડીઓ- પિતા નવીનબાબુની આંખે રાનીને જોવાનું મન થાય છે, ને પછી ચવાઈ ગયેલી કડવી બદામના જેવી જ ‘ઈડીપસ કમ્પ્લેક્ષ'ની વાસ આવે છે વગેરે વિચાર-તણખાઓ;<ref>જુઓ ‘આકાર', પૃ. ૧૧૩</ref> ‘ડીઘાની લગભગ બધી જ ક્ષણો યશ-સરનાના ભાવ-વિચાર-જગતમાં ઊઠતા બુદબુદો સમી છે, અને એમાંયે સરનાની સાધના અને ગરીબીના તાણાવાણાવાળી વાતચીત એક ઘડીએ તો સાવ તૂટી જાય છે- ‘બન્ને શાંત થઈ ગયાં. પોતપોતાના રંજ મનમાં ભરીને બન્ને બેઠાં હતાં. દરિયાની હવા સૂસવતી આવીને ટેકરા ઉપર ચડીને પાછળ સડક પર ઊતરતી સંભળાતી હતી,<ref>જુઓ ‘આકાર', પૃ. ૧૫૪</ref> વગેરે. આવી જ ‘ખામોશી’ઓ અને ‘ચુપ્પી’ઓ ‘પૅરેલિસિસ’માં રીલિઝ થનારા આરામ અને આશિકાની ક્ષણોમાં ઉપસાવી આપી છે. બક્ષીની કેટલીક ઉપમાઓ આ સંદર્ભમાં ન ભૂલાય તેવી છે : દા. ત., જીત સપનાને સંબંધ-સ્ફોટ થયા પછી કહે છે : ‘ભૂંસાઈને સાફ થઈ ગયેલા બે ડાઘની જેમ આપણે એક થઈ ગયાં છીએ. હવે...હવે સપના, મિત્રો તરીકે પણ જુદાં નહીં પડી શકાય.૩૨ અહીં ડાઘ અને બંનેનું સાફ થવાપણું- બેયની કરુણતાઓ ઘુંટાય છે. લીરાને મળ્યા વિના પાછો ફરેલો યશ સેલમાં, પોતાને તડકામાં પડેલી ઈયળ જેવો, તરફડતો પણ ખસી ન શકતો’૩૩ અનુભવે છે. ‘મને બધા રાની નામથી’ –કહેતી શોભાને મુખે ‘રાની’ શબ્દ સાંભળવાનું યશને ગમતું નથી- ‘કોઈ સસ્તી સુગંધ આવીને પસાર થઈ ગઈ હોય અથવા ધોવાઈ ગયા પછીની સાટીનની ચોળાઈ ગયેલી ચમક પર હાથ ફેરવવો પડે એમ, યશને ન ગમ્યું૩૪ લેખકે અહીં એક બળવાન સ્મૃતિ-સાહચર્ય દ્વારા અણગમાને આકાર આપ્યો છે. ‘આથમતા તડકાના રંગની નિરાશા’ કે ‘શીશીમાં તડકો ભરવાની રમત’નાં અલંકરણ-કલ્પનો બક્ષીની દુનિયાની ઝીણી ઝીણી નકશીવાળી જરૂરી જગ્યાઓ છે. ‘પૅરેલિસિસ’ના પ્રારંભના ત્રણ સ્વપ્ન- કૃશ સિંહોનું લ’ ઈન્ફર્નો સમા મહેલનું અને મ્યૂઝિયમનું- અરામના ભૂત-વર્તમાનની ખાઈઓમાં ડોકિયું કરાવે છે : અને ઘટનાપ્રધાન નવલના આ લેખકમાં બનતું આ બધું રચનાઓની સ્થૂળતાને ઓગાળી નાખે છે.  
ઘટનાનું વજન બક્ષીએ કલાત્મક રીતે વહેંચી નાખ્યું છે નવલકથાના આર્ટ ફૉર્મની પહેલી ભૂમિકા પર એમનો વિજય જ છે. નિરાકારમાંથી સર્જાતી, મૂર્ત થતી ઘટનાવલિઓની કલાકીય વાસ્તવિકતા કરતાં બક્ષીને વાસ્તવિકની કલાત્મકતામાં રસ છે, તેથી ભૌતિક ઘટના અને ઘટનાપરમ્પરાના વ્યાકરણથી જ એમની રચનાઓને મુલવવી પડે. રસિક શાહને પ્રારંભની નવલોમાં હતાશા સાંપડી છે; પછીની નવલોમાં પણ એવાં ગાબડાં નથી મળી આવતાં એમ નહિ. છતાં કહી શકાય, કે ઘટનાપ્રધાન કલાના પ્રસંગમાં બક્ષીનું જમાપાસું બતાવવું દુષ્કર થઈ પડે એમ નથી. પોતે નિર્ધારેલા નિશાનને તેઓ આબાદ રીતે વીંધે છે. કૃતિના અણુને તેઓ એ જ નિર્ધારિત દિશામાં સહજ રીતે લડાવીને લગભગ કુદરતી રીતના આયાસથી સતત દોરી રહે છે. ઘટનાનાં સર્વ અંગ-ઉપાંગો આવી વખતે ઉચિત સંયમ અને યથાર્થ સક્રિયતાથી મૂર્ત થતાં રહે છે. આવી મૂર્તતાઓના ઉપચયમાં પ્રયોજાયેલા સાર્થ શબ્દો- ગમે તે ભાષાના,- અને તેમાં વણાતી, પ્રમાણસર ફેલાતી અટકતી ખચકાતી વાક્યરચનાઓ- ટૂંકમાં એમનું ભાષાપ્રભુત્વ- એમની રચનાઓમાં તસતસતા સૌન્દર્ય પરથી પ્રયત્ન છતાં આંખ ઉઠાવી શકાય નહિ તેવી એક જોરદાર આકર્ષણ-પકડ જન્માવે છે. પાત્રાલેખન કે ઘટનાનિરૂપણના ભાગરૂપે આવતાં વર્ણનોમાંનાં કેટલાંક સ્થાનો મનુષ્ય-સ્વભાવને તાદૃશ કરવામાં ખરેખરી સફળતા મેળવે છે. આવાં વર્ણન-નિરૂપણોમાં પાત્રના જીવનની કેટલીક ક્ષણો, તો ક્યારેક સ્થિતિઓ, સુન્દર રીતે ઊપસી આવતાં હોય છે. ‘એક અને એક’ એ આખી રચના, મહદંશે જીતની વિચારધારાઓ અને તેના મનોજગતનાં ચિત્રણોના સંદર્ભમાં મહત્ત્વની બની રહે છે. પત્નીનું અને પુત્રીનું સ્મૃતિમાં બચી ગયેલું વિશ્વ વર્તમાનમાં પદાર્થ પદાર્થ, પ્રસંગ પ્રસંગ અને પરિસ્થિતિ પરિસ્થિતિમાં ફરીથી જાગે છે.<ref>જુઓ ‘એક અને એક’, પૃ. ૧૧૬-૧૭, ૧૪૭-૪૯, ૧૬૯-૭૨</ref> બક્ષી વાર્તાને, એની વર્તમાન ભૂમિકાને, આમ કરીને બહેલાવે છે અને ભૂતકાળને આવી વિલક્ષણ flash back ટેક્નિકથી સાંકળતા આવે છે. કેટલીક ક્ષણોનાં યાદગાર નિરૂપણો પણ અહીં છે : ‘આકાર’માં યશ રાનીને પહેલી વાર ‘રાની’ રૂપે જુએ છે તે ઘડીઓ- પિતા નવીનબાબુની આંખે રાનીને જોવાનું મન થાય છે, ને પછી ચવાઈ ગયેલી કડવી બદામના જેવી જ ‘ઈડીપસ કમ્પ્લેક્ષ'ની વાસ આવે છે વગેરે વિચાર-તણખાઓ;<ref>જુઓ ‘આકાર', પૃ. ૧૧૩</ref> ‘ડીઘાની લગભગ બધી જ ક્ષણો યશ-સરનાના ભાવ-વિચાર-જગતમાં ઊઠતા બુદબુદો સમી છે, અને એમાંયે સરનાની સાધના અને ગરીબીના તાણાવાણાવાળી વાતચીત એક ઘડીએ તો સાવ તૂટી જાય છે- ‘બન્ને શાંત થઈ ગયાં. પોતપોતાના રંજ મનમાં ભરીને બન્ને બેઠાં હતાં. દરિયાની હવા સૂસવતી આવીને ટેકરા ઉપર ચડીને પાછળ સડક પર ઊતરતી સંભળાતી હતી,<ref>જુઓ ‘આકાર', પૃ. ૧૫૪</ref> વગેરે. આવી જ ‘ખામોશી’ઓ અને ‘ચુપ્પી’ઓ ‘પૅરેલિસિસ’માં રીલિઝ થનારા આરામ અને આશિકાની ક્ષણોમાં ઉપસાવી આપી છે. બક્ષીની કેટલીક ઉપમાઓ આ સંદર્ભમાં ન ભૂલાય તેવી છે : દા. ત., જીત સપનાને સંબંધ-સ્ફોટ થયા પછી કહે છે : ‘ભૂંસાઈને સાફ થઈ ગયેલા બે ડાઘની જેમ આપણે એક થઈ ગયાં છીએ. હવે...હવે સપના, મિત્રો તરીકે પણ જુદાં નહીં પડી શકાય.<ref>‘એક અને એક', પૃ. ૧૬૦</ref> અહીં ડાઘ અને બંનેનું સાફ થવાપણું- બેયની કરુણતાઓ ઘુંટાય છે. લીરાને મળ્યા વિના પાછો ફરેલો યશ સેલમાં, પોતાને તડકામાં પડેલી ઈયળ જેવો, તરફડતો પણ ખસી ન શકતો’<ref>‘આકાર', પૃ. ૩ર</ref> અનુભવે છે. ‘મને બધા રાની નામથી’ –કહેતી શોભાને મુખે ‘રાની’ શબ્દ સાંભળવાનું યશને ગમતું નથી- ‘કોઈ સસ્તી સુગંધ આવીને પસાર થઈ ગઈ હોય અથવા ધોવાઈ ગયા પછીની સાટીનની ચોળાઈ ગયેલી ચમક પર હાથ ફેરવવો પડે એમ, યશને ન ગમ્યું<ref>એજન, પૃ. ૮૫</ref> લેખકે અહીં એક બળવાન સ્મૃતિ-સાહચર્ય દ્વારા અણગમાને આકાર આપ્યો છે. ‘આથમતા તડકાના રંગની નિરાશા’ કે ‘શીશીમાં તડકો ભરવાની રમત’નાં અલંકરણ-કલ્પનો બક્ષીની દુનિયાની ઝીણી ઝીણી નકશીવાળી જરૂરી જગ્યાઓ છે. ‘પૅરેલિસિસ’ના પ્રારંભના ત્રણ સ્વપ્ન- કૃશ સિંહોનું લ’ ઈન્ફર્નો સમા મહેલનું અને મ્યૂઝિયમનું- અરામના ભૂત-વર્તમાનની ખાઈઓમાં ડોકિયું કરાવે છે : અને ઘટનાપ્રધાન નવલના આ લેખકમાં બનતું આ બધું રચનાઓની સ્થૂળતાને ઓગાળી નાખે છે.  
આમ ઘટનાની ઓગળતી રહેતી સ્થૂળતાઓ અને સમુચિત ભાવે વહેંચાઈ જતું એનું વજન બક્ષીની રચનાને એક તરફથી સહ્ય બનાવે છે, તો બીજી તરફથી આકર્ષક બનાવે છે. ‘very interesting'વાળા વાચકને મન આનુંયે મહત્ત્વ હશે એમ માની લઈએ તો બક્ષીની વાચકપ્રિયતાના લગભગ બધા ખુલાસા પૂરા થઈ જાય છે એમ કહી શકાય... બક્ષીની સમગ્ર નવલ-શૈલી, આમ, અભ્યાસની એક ભૂમિકા તો અવશ્ય પૂરી પાડે છે; ઉપર જોયું તેમ, પરમ્પરામાં એમણે પૂરેલા મૌલિક અંશનું પૃથક્કરણ થઈ શકે એમ છે...

*
*
પણ જો બક્ષી નવલકથાને ‘પ્યૉર આર્ટ ફૉર્મ’૩૫ ગણતા હોય તો, પૂર્વનિર્ણિત નકશાની કૃત્રિમતા, બિનજરૂરી કમેન્ટ્સ ને નાનાં નાનાં ભાષણો તથા ઘટનાઓની વચમાં વચમાં દેખાતા સાંધા વગેરે પરમ્પરાપ્રાપ્ત અશુદ્ધિઓ પણ એમને ત્યાં નથી એમ નહિ.૩૬ એક sustained, pure, creative forceના અભાવમાં, દેખીતી રીતે યથાર્થ લાગતી રસિક શાહની ફરિયાદો લાજવાબ ઠરે છે! ‘એક અને એક’ સુધીની રચનાઓ ફાવી ગયેલા ઢાળ પર ઉતારેલી છે- ‘પૅરેલિસિસ’ અને ‘જાતકકથા’માં વસ્તુ બદલાય છે છતાં ઢાળ લગભગ એ જ રહે છે. ને પછી તો, વસ્તુનાવીન્યથી જ ટકી રહેવાની ભૂમિકા દેખાય છે. કન્ટેન્ટ ‘છે’ અને એને ‘નવલ’ નામની વસ્તુમાં translate કરવાનું છે. આવી એક સમજ બક્ષીમાં પ્રચ્છન્ન-અપ્રચ્છન્નપણે પડેલી છે- જે એમને પોતાને જ, વાસ્તવમાં તો, one novel novelist કહેવરાવે, એવી ગંભીર છે. વાસ્તવમાં, તપાસીએ તો જણાશે કે બક્ષીનું સર્જનકર્મ unitary છે. વાર્તા રચાય છે તે આલેખન-સંકલનનો નાનામાં નાનો એકમ અભ્યાસીએ તો જણાશે કે એમાં ટૂંકી વાર્તાને આવશ્યક એવું total effect આપનારું સર્જનકર્મ છે, પણ આ એકમોને બાંધી રાખનારો કોઈ catalyst એમની ઘણી રચનાઓમાં જડતો નથી. cohesionના અભાવમાં, નાયકનો એક નિશ્ચિત – ખ્યાલ એના સંકલ્પો, એનું વર્તન, એની વ્યથાઓ, વગેરેનો – બધાંને જોડી રાખે છે ખરો પણ તેથી પ્રતીતિકરતા કે સાભિપ્રાયતાના પ્રશ્નો પણ જન્મે જ છે. બક્ષીની કૃતિઓમાં નાયક કેન્દ્રસ્થ હોય છે, છતાં એમાં તેઓ એવી કોઈ creative vitality દાખવી શક્યા નથી જેને સમગ્ર રચનાનું ઋત ગણી લેવાય. ‘આકાર’માં ધૂંધળારૂપે અને ‘જાતકકથા’માં બહુ સ્પષ્ટપણે આ વાત ખુલ્લી પડી જાય છે. આ મુશ્કેલી દિગીશ મહેતાએ બતાવ્યું છે તેમ, દર્શનવિષયક એકાગ્રતા અને કોઈ એક સ્થિર વૈચારિક બિંદુના અભાવમાંથી જન્મેલી છે. અને તેથી જ, બધી મળીને એક રચના થાય છે, બધું મળીને એક નવલકથાકાર ચન્દ્રકાન્ત બક્ષી થાય છે એમ જ કહેવું રહે છે.
પણ જો બક્ષી નવલકથાને ‘પ્યૉર આર્ટ ફૉર્મ’<ref>‘ગ્રંથ', નવેમ્બર ’૭૦, પૃ. ૪૧ ઉપર બક્ષીનો ઉદ્ગાર જુઓ</ref> ગણતા હોય તો, પૂર્વનિર્ણિત નકશાની કૃત્રિમતા, બિનજરૂરી કમેન્ટ્સ ને નાનાં નાનાં ભાષણો તથા ઘટનાઓની વચમાં વચમાં દેખાતા સાંધા વગેરે પરમ્પરાપ્રાપ્ત અશુદ્ધિઓ પણ એમને ત્યાં નથી એમ નહિ.<ref>સ્ત્રીઓ અને ગુજરાતીઓ વિશેની ટીકાટીપ્પણીઓ; પ્રેમ, લગ્ન, મૃત્યુ અને બીજા અનેક વિષય પરનાં ભાષણો; તથા સાંધા પણ એમની ઘણી રચનાઓમાં મળી આવશે : યશના પિતાની રખાતવાળી વાત બનાવટ હતી એ શોધી કાઢેલું છે. પ્રોફેસર હર્ષની ડાયરીનાં ભાષણો પણ એવાં જ શિથિલ બનાવનારાં છે, બિનજરૂરી છે; નોરાની માંદગી વખતે ન સમજાતા કારણથી, ઈરાદાપૂર્વક, લેખકે સપનાને દૂર દૂર રાખી છે, વગેરે. આથી પણ વધુ સમર્થનો શોધી શકાય. આ પરમ્પરાપ્રાપ્ત વળગણો બક્ષીમાં મૌલિક અર્વાચીન લેબાશમાં બચી ગયાં છે</ref> એક sustained, pure, creative forceના અભાવમાં, દેખીતી રીતે યથાર્થ લાગતી રસિક શાહની ફરિયાદો લાજવાબ ઠરે છે! ‘એક અને એક’ સુધીની રચનાઓ ફાવી ગયેલા ઢાળ પર ઉતારેલી છે- ‘પૅરેલિસિસ’ અને ‘જાતકકથા’માં વસ્તુ બદલાય છે છતાં ઢાળ લગભગ એ જ રહે છે. ને પછી તો, વસ્તુનાવીન્યથી જ ટકી રહેવાની ભૂમિકા દેખાય છે. કન્ટેન્ટ ‘છે’ અને એને ‘નવલ’ નામની વસ્તુમાં translate કરવાનું છે. આવી એક સમજ બક્ષીમાં પ્રચ્છન્ન-અપ્રચ્છન્નપણે પડેલી છે- જે એમને પોતાને જ, વાસ્તવમાં તો, one novel novelist કહેવરાવે, એવી ગંભીર છે. વાસ્તવમાં, તપાસીએ તો જણાશે કે બક્ષીનું સર્જનકર્મ unitary છે. વાર્તા રચાય છે તે આલેખન-સંકલનનો નાનામાં નાનો એકમ અભ્યાસીએ તો જણાશે કે એમાં ટૂંકી વાર્તાને આવશ્યક એવું total effect આપનારું સર્જનકર્મ છે, પણ આ એકમોને બાંધી રાખનારો કોઈ catalyst એમની ઘણી રચનાઓમાં જડતો નથી. cohesionના અભાવમાં, નાયકનો એક નિશ્ચિત – ખ્યાલ એના સંકલ્પો, એનું વર્તન, એની વ્યથાઓ, વગેરેનો – બધાંને જોડી રાખે છે ખરો પણ તેથી પ્રતીતિકરતા કે સાભિપ્રાયતાના પ્રશ્નો પણ જન્મે જ છે. બક્ષીની કૃતિઓમાં નાયક કેન્દ્રસ્થ હોય છે, છતાં એમાં તેઓ એવી કોઈ creative vitality દાખવી શક્યા નથી જેને સમગ્ર રચનાનું ઋત ગણી લેવાય. ‘આકાર’માં ધૂંધળારૂપે અને ‘જાતકકથા’માં બહુ સ્પષ્ટપણે આ વાત ખુલ્લી પડી જાય છે. આ મુશ્કેલી દિગીશ મહેતાએ બતાવ્યું છે તેમ, દર્શનવિષયક એકાગ્રતા અને કોઈ એક સ્થિર વૈચારિક બિંદુના અભાવમાંથી જન્મેલી છે. અને તેથી જ, બધી મળીને એક રચના થાય છે, બધું મળીને એક નવલકથાકાર ચન્દ્રકાન્ત બક્ષી થાય છે એમ જ કહેવું રહે છે.
નવલકથા જો ‘પ્યૉર આર્ટ ફૉર્મ’ છે એમ ગળે ઊતરતું હોય તો, છેલ્લા દાયકાઓમાં વિશ્વ-નવલને purity અને creativityનાં જે પરિમાણ ફૂટ્યાં છે, ને એમાં psychologicalમાંથીય નીકળી જઈને metaphysical ભૂમિકાઓ પર જે ખોદકામ થયું છે, સ્વપ્ન દુઃસ્વપ્ન અને અચેતન અવચેતન જગતોની વાસ્તવિકતાઓનું જે સંકુલ માનવચિત્તવિશ્વ અવગત થયું છે, એનો લાભ બક્ષીની નવલકથાને અવશ્ય મળ્યો નથી.૩૭ એ સંદર્ભમાં બક્ષી આ સદીના દ્વૈતીયિક નવલકારોની જમાતમાં બેસવાની જ લાયકાત ધરાવે છે. અંતે તો એમનું વિશ્વ માત્ર physical વિશ્વ જ છે અને નવલ-રસ પણ એ જ કોટિનો -physicalનો- છે.
નવલકથા જો ‘પ્યૉર આર્ટ ફૉર્મ’ છે એમ ગળે ઊતરતું હોય તો, છેલ્લા દાયકાઓમાં વિશ્વ-નવલને purity અને creativityનાં જે પરિમાણ ફૂટ્યાં છે, ને એમાં psychologicalમાંથીય નીકળી જઈને metaphysical ભૂમિકાઓ પર જે ખોદકામ થયું છે, સ્વપ્ન દુઃસ્વપ્ન અને અચેતન અવચેતન જગતોની વાસ્તવિકતાઓનું જે સંકુલ માનવચિત્તવિશ્વ અવગત થયું છે, એનો લાભ બક્ષીની નવલકથાને અવશ્ય મળ્યો નથી.<ref>જોકે એમના નાયકો ઓર્તેગા (‘પડઘા ડૂબી ગયા'), કાર્લ સ્પર્સ (‘આકાર'), કાફ્કા (‘આકાર'), સાર્ત્ર, કામૂ ('એકલતાના કિનારા') જેવા આ સદીના કલાકાર-મનીષીઓનાં રટણ જરૂર કરે છે.</ref> એ સંદર્ભમાં બક્ષી આ સદીના દ્વૈતીયિક નવલકારોની જમાતમાં બેસવાની જ લાયકાત ધરાવે છે. અંતે તો એમનું વિશ્વ માત્ર physical વિશ્વ જ છે અને નવલ-રસ પણ એ જ કોટિનો -physicalનો- છે.
*
*
છતાં, બક્ષી એક જરૂરતની જેમ ગુજરાતી નવલકથામાં જીવશે, ભોગવાશે. સાહિત્ય અને કલા વિશેનાં કેટલાંક બીમાર અને બિસ્માર વલણોવાળી વિભાવનાઓને લીધે ભલે બક્ષી, બધી શક્તિઓ હોવા છતાં, પોતાના મર્યાદિત વ્યાપ અને મર્યાદિત ગહનતાવાળા લેખનકાર્યથી પણ આ દાયકાની નવલકથાનું નોંધપાત્ર પ્રકરણ બની રહેશે. છેલ્લા દાયકાનો જે વિશેષ, અન્યોના ગુણોપચયથી જે રૂપે વરતાય છે તેની સામે વિરોધાવી જોવા જે તુલ્યબળ ઘનતા જોઈએ તે બક્ષીની નવલોના સમાન ગુણવિશેષરૂપે અવશ્ય મળી આવશે. અલબત્ત, એ તુલના કર્યા પછી, કયું પલ્લું નમે છે એવું હરીફાઈ કે વાદાવાદીની હોંશથી નોંધવાનું ન ગમે એમ થાય, અને બંનેને પરસ્પર પૂરક ગણી એક પૂર્ણ ચિત્ર રચી લેવાની ઈચ્છા થાય, તો એમાં, છેલ્લા દાયકાને વિશે નિશ્ચિંત થવાના મૂળ આશયને ચરિતાર્થ થતો જોવાની ઝંખનાનું જ પરિણામ હશે...

18,450

edits