અવતરણ: Difference between revisions

Jump to navigation Jump to search
1,570 bytes added ,  06:32, 21 September 2022
no edit summary
No edit summary
No edit summary
Line 106: Line 106:
{{સ-મ||નર્મદ}}
{{સ-મ||નર્મદ}}
{{સ-મ||'''[‘ટીકા કરવાની રીત’ – ‘નર્મગદ્ય’(1865)માંથી]'''}}
{{સ-મ||'''[‘ટીકા કરવાની રીત’ – ‘નર્મગદ્ય’(1865)માંથી]'''}}
{{Poem2Close}}
<br>
<br>
<br>
{{Center block|width=23em|title=<big>'''૨.<br>વિવેચકનું કર્તવ્ય'''</big>|
{{Poem2Open}}
વિવેચક જૂના શિષ્ટ ગ્રંથોનું ઉત્તમ વિવેચન આપે એટલું જ પૂરતું નથી, એની શક્તિની કસોટી તો રચાતા આવતા સાહિત્યને તારતમ્ય બુદ્ધિએ તપાસી એની અંતર્ગત શક્યતાઓ અને સિદ્ધિઓ પોતાની ઘડાયેલી રુચિ વડે ઓળખી કાઢી એની સાચી મુલવણી કરવામાં છે. પ્રચલિત પરંપરાગત રૂપોની ઓળખ તો સામાન્ય ભાવકોને પણ હોય. પણ પરંપરાના શેરડા કાળે કરીને ઊંડા ચીલા બની ગયા હોય ત્યારે આડેધડે રસ્તો કરતા નવયાત્રીઓની પ્રવૃત્તિઓ પર જે નજર રાખતો રહે અને એ પ્રવૃત્તિઓ કેટલે અંશે ખરેખર કાર્યસાધક છે એ દર્શાવતો રહે એ સૌ ભાવકોનો અગ્રેસર એવો વિવેચક ગણાય.
{{સ-મ||ઉમાશંકર જોશી}}
{{સ-મ||'''[ઉમાશંકર જોશી]'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}
18,450

edits

Navigation menu