18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 496: | Line 496: | ||
{{સ-મ||'''હરિવલ્લભ ભાયાણી'''}} | {{સ-મ||'''હરિવલ્લભ ભાયાણી'''}} | ||
{{સ-મ||'''[‘સંસ્કૃત પરિષદ’માં કરેલું વક્તવ્ય, ‘પ્રવચનો’(2005)માંથી]'''}} | {{સ-મ||'''[‘સંસ્કૃત પરિષદ’માં કરેલું વક્તવ્ય, ‘પ્રવચનો’(2005)માંથી]'''}} | ||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૫૦.
કળા : સામગ્રીનું રૂપાંતર'''| | |||
{{Poem2Open}} | |||
કલાકારની સાધના અત્યંત દુષ્કર છે. પરંતુ અંતે જ્યારે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે તો ખરો ચમત્કાર સર્જાઈ જાય છે. જીવનનું સમસ્ત ઋત – અંતસ્તત્ત્વ (દર્શન, સંવેદન, અનુભૂતિ સહિતનાં તમામ સત્ત્વો) પોતે જ વિરલ સૌંદર્યરૂપે પ્રગટ થાય છે. આમ Content પોતે જ રૂપાંતર પામી રચનારૂપે પ્રગટ થાય છે, ત્યારે પેલો કલાકાર માનવી વિશ્વકર્માને આસને બેઠેલો દેખાય છે. | |||
{{સ-મ||'''ભોગીલાલ ગાંધી '''}} | |||
{{સ-મ||'''[‘મિતાક્ષર’ (1970)માંથી]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૫૧.
ભારતીય સર્જકની જવાબદારી'''| | |||
{{Poem2Open}} | |||
ભારતીય સમાજજીવનમાં એક સૂક્ષ્મ સાંસ્કૃતિક સંચલન હું અનુભવી રહ્યો છું. સંસ્કારની, મૂલ્યોની અથડામણમાંથી આપણું જીવન પસાર થઈ રહ્યું છે. એમાંથી ભારતીય સમાજની કેવી ભાત ઊઠી આવશે, જીવનનાં કયાં મૂલ્યો બળવાન બની પ્રતિષ્ઠા પામશે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ આ સમગ્ર પરિસ્થિતિમાં ભારતીય સર્જક પર એક મોટી જવાબદારી રહેલી મને દેખાય છે. પંડિતયુગની જેમ સર્જકે કોઈ પયગંબરનો, ક્રાન્તદ્રષ્ટાનો પાઠ ભજવવાનો છે એવું હું સહેજ પણ માનતો કે સ્વીકારતો નથી. મારે કહેવાનું એટલું જ છે કે આ વસ્તુજગતની સામગ્રીમાંથી ઉત્તમ કોટિની નવલકથાઓ રચી શકાય એવી ક્ષમતા છે. એના તરફ વિમુખતા કેળવવાથી ગુજરાતી નવલકથા પાંડુવર્ણી બનશે એમ હું માનું છું. | |||
{{સ-મ||'''જયંત ગાડીત '''}} | |||
{{સ-મ||'''[‘નવલકથા, વાસ્તવ અને વાસ્તવવાદ’ (1985), પૃ. 69]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૫૨.
વિજ્ઞાન અને ફિલસૂફીનો સમન્વય'''| | |||
{{Poem2Open}} | |||
આઇન્સ્ટાઈનનો સાપેક્ષતાવાદ ન્યુટનના વિજ્ઞાનને સંદતર ઉથાપતો નથી, એને પૂરક બની રહી વધારે વ્યાપક બને છે. ક્વોન્ટમ વિજ્ઞાન ન્યુટનના વિજ્ઞાનને અને / કે સાપેક્ષતાવાદને ઉથાપતો નથી, એ બંનેને પૂરક બની રહી, સૂક્ષ્મ ઘટનાઓના વિશ્વ સુધી એનો વ્યાપ વિસ્તારી વિજ્ઞાનીને અને સામાન્ય જનને પ્રતીતિ કરાવે છે કે આજનું વિજ્ઞાન કુદરત પર કાબૂ મેળવી આપણું જીવન સુલભ બનાવતાં સાધનોપૂરતું મર્યાદિત નથી રહ્યું. એના પ્રશ્નો આપણને જીવનના ગહન લાગતા પ્રશ્નોને નવસેરથી પૂછવાની, એમના વિશે ચંતિન કરવાની ફરજ પાડે છે. ધર્મ, અધ્યાત્મશાસ્ત્ર, ફિલસૂફીમાં વિજ્ઞાનથી મહદંશે સ્વતંત્ર રહીને આ પ્રશ્નો હજારો વર્ષોથી પુછાયા છે, વિચારાયા છે. આજના યુગમાં બંને વચ્ચે સમન્વય થયો છે. નિરીક્ષ્ય વિધિનું માનવચેતનાના ઈક્ષણથી સ્વતંત્ર અસ્તિત્વ છે કે નહીં, અને ભાષા એના અસ્તિત્વના સ્વરૂપને કઈ રીતે ઘડી આપે છે – એવા તાત્ત્વિક પ્રશ્નો ક્વોન્ટમ વિજ્ઞાનીએ પૂછવા પડે છે, એને વિચારવા પડે છે. સાચો ક્વોન્ટમ વિજ્ઞાની હવે ફિલસૂફ પણ છે. | |||
{{સ-મ||'''રસિક શાહ'''}} | |||
{{સ-મ||'''[ ‘અંતે આરંભ’, ભાગ 2, (2009), પૃ. 17 ]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૫૩.
લોકસાહિત્ય અને કોપીરાઈટ'''| | |||

{{Poem2Close}} | {{Poem2Close}} | ||

edits