26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડયું રે પાન, | દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડયું રે પાન, | ||
પરદેશી પંખીનાં ઊડયા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન! | પરદેશી પંખીનાં ઊડયા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન! | ||
ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં, | ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં, | ||
સૈયરના દાવ ન’તા ઊતર્યા; | સૈયરના દાવ ન’તા ઊતર્યા; | ||
Line 9: | Line 10: | ||
જોબનનું થનગનતું ગાન! | જોબનનું થનગનતું ગાન! | ||
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડયું રે પાન. | દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડયું રે પાન. | ||
આંગળીએ વળગેલાં સંભાર્યાં બાળપણાં, | આંગળીએ વળગેલાં સંભાર્યાં બાળપણાં, | ||
પોઢેલાં હાલરડાં જાગ્યાં; | પોઢેલાં હાલરડાં જાગ્યાં; |
edits