સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/બંસીવાલા! આજો મોરા દેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> બંસીવાલા, આજોમોરાદેશ! તારીશામળીસૂરતહદવેશ. આવન-આવનકહગયે, કરગયેક...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
બંસીવાલા, આજોમોરાદેશ! તારીશામળીસૂરતહદવેશ.
બંસીવાલા, આજો મોરા દેશ! તારી શામળી સૂરત હદવેશ.
આવન-આવનકહગયે, કરગયેકોલઅનેક;
આવન-આવન કહ ગયે, કર ગયે કોલ અનેક;
ગણતાં-ગણતાંઘસગઈજીભાં, હારીઆંગળીઓનીરેખ.
ગણતાં-ગણતાં ઘસ ગઈ જીભાં, હારી આંગળીઓની રેખ.
એકબનઢૂંઢીસકલબનઢૂંઢી, ઢૂંઢયોસારોદેશ;
 
તોરેકારણજોગનહોઊંગી, કરુંગીભગવોવેશ.
એક બન ઢૂંઢી સકલ બન ઢૂંઢી, ઢૂંઢયો સારો દેશ;
કાગદનહિમારેસાહીનાહિ, કલમનાહિલવલેશ;
તોરે કારણ જોગન હોઊંગી, કરુંગી ભગવો વેશ.
પંખીનોપરવેશનાહિ, કિનસંગલખુંસંદેશ?
 
મોરમુગટશિરછત્રાબિરાજે, ઘુંઘરવાળાકેશ;
કાગદ નહિ મારે સાહી નાહિ, કલમ નાહિ લવલેશ;
મીરાંકેપ્રભુગિરિધરનાગુણ, આવોનીએણેવેશ.
પંખીનો પરવેશ નાહિ, કિન સંગ લખું સંદેશ?
{{Right|[‘મીરાંનાંપદો’ પુસ્તક]}}
 
મોરમુગટ શિર છત્રા બિરાજે, ઘુંઘરવાળા કેશ;
મીરાંકે પ્રભુ ગિરિધરના ગુણ, આવોની એણે વેશ.
 
{{Right|[‘મીરાંનાં પદો’ પુસ્તક]}}
</poem>
</poem>
26,604

edits

Navigation menu