સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/જીવનમાં એની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} મારાંમોટીબહેનનાંલગ્નતેનાબારમેવર્ષેથયાં. એમારાથીબેવર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
મારાં મોટી બહેનનાં લગ્ન તેના બારમે વર્ષે થયાં. એ મારાથી બે વરસે મોટાં. લગ્ન પછી દોઢેક વરસે એ પિયર આવેલાં ત્યારે એ ઘણાં ગીતો ગાતાં. એક શિયાળાની રાતે ઓરડામાં ભાંડરડાંને એ હીંચકો નાખતાં’તાં ને હું બહાર પૂર્વાભિમુખ ઓસરીમાં હતો. ખુલ્લા અંધારા આકાશમાં તારાઓ જોતો’તો. ત્યારે બહેન ગાતાં’તાં તે શબ્દો મને ગમ્યા ને યાદ રહી ગયા :
મારાંમોટીબહેનનાંલગ્નતેનાબારમેવર્ષેથયાં. એમારાથીબેવરસેમોટાં. લગ્નપછીદોઢેકવરસેએપિયરઆવેલાંત્યારેએઘણાંગીતોગાતાં. એકશિયાળાનીરાતેઓરડામાંભાંડરડાંનેએહીંચકોનાખતાં’તાંનેહુંબહારપૂર્વાભિમુખઓસરીમાંહતો. ખુલ્લાઅંધારાઆકાશમાંતારાઓજોતો’તો. ત્યારેબહેનગાતાં’તાંતેશબ્દોમનેગમ્યાનેયાદરહીગયા :
બ્રહ્માંડ બ્રહ્મે પાથર્યું સુખકુંજ સમ ઊંડું, ત્યાં એકલો ઊડું.
બ્રહ્માંડબ્રહ્મેપાથર્યુંસુખકુંજસમઊંડું, ત્યાંએકલોઊડું.
જન, જગત, સૂર્ય, સુહાગી જ્યોત્સ્ના, વિશ્વ બહુ રૂડું, પણ એકલો ઊડું.
જન, જગત, સૂર્ય, સુહાગીજ્યોત્સ્ના, વિશ્વબહુરૂડું, પણએકલોઊડું.
અને પછી તો થોડા જ દિવસોમાં રોજ તેમની સાથે ગાઈ એ ગીત કંઠે કરી લીધું. આ ન્હાનાલાલ નામે કવિની કવિતા છે ને એ કવિ વિદ્યમાન છે, એવી કોઈ સમજણ ત્યારે હતી એવું યાદ આવતું નથી. એ ગીતની બધી જ પંક્તિઓ હું સમજું છું કે માણી શકું છું, એમ તો આજે પણ કહી શકતો નથી. પણ થોડીક પંક્તિઓની મધુરતા તો મને કાળક્રમે વધુ લાગી, એવું થયું છે. એ થયું ૧૯૨૯ના ડિસેમ્બરમાં, ગિરનારની ટેકરીઓમાં ઉઘાડે પગે એકલાં રખડતાં ગુફાઓ અને ખીણપ્રદેશો જોતાં તથા રાતે ખુલ્લા આકાશ તળે એ નિર્જનતામાં ગમે ત્યાં સૂવાનું થતું ત્યારે.
અનેપછીતોથોડાજદિવસોમાંરોજતેમનીસાથેગાઈએગીતકંઠેકરીલીધું. આન્હાનાલાલનામેકવિનીકવિતાછેનેએકવિવિદ્યમાનછે, એવીકોઈસમજણત્યારેહતીએવુંયાદઆવતુંનથી. એગીતનીબધીજપંક્તિઓહુંસમજુંછુંકેમાણીશકુંછું, એમતોઆજેપણકહીશકતોનથી. પણથોડીકપંક્તિઓનીમધુરતાતોમનેકાળક્રમેવધુલાગી, એવુંથયુંછે. એથયું૧૯૨૯નાડિસેમ્બરમાં, ગિરનારનીટેકરીઓમાંઉઘાડેપગેએકલાંરખડતાંગુફાઓઅનેખીણપ્રદેશોજોતાંતથારાતેખુલ્લાઆકાશતળેએનિર્જનતામાંગમેત્યાંસૂવાનુંથતુંત્યારે.
અમારા કુટુંબમાં અંત્યાક્ષરી રમવાની રોજની ટેવ હતી એટલે સંસ્કૃત ને ગુજરાતી શ્લોકો, મુક્તકો, કવિતા અને ગીતો-ભજનોની કડીઓ કંઠસ્થ કરેલી, તેમાં ન્હાનાલાલની રચનાઓ પણ હતી. એ વખતે વાચનનો શોખ હતો. ઘરમાં કાકાએ વસાવેલ ‘વસંતોત્સવ’, ‘ઇન્દુકુમાર’, ‘ન્હાના ન્હાના રાસ’, ‘ગીતા’-‘મેઘદૂત’નાં ભાષાંતર વગેરે હતાં તે હું વાંચતો. મારું વય ન હતું એ વેળા હું ‘વસંતોત્સવ’ વાંચતો’તો, તેવામાં મારાં ફઈએ એક છોકરીના સંબંધમાં કહ્યું કે ‘કેવી ગુલછડી સમોવડી છે!’ અને ‘વસંતોત્સવ’ની પહેલી જ લીટી મને યાદ આવી, ત્યારે એ વાત સમજાઈ કે જે કંઈ વાંચીને જાણીએ તેને જીવનમાં જોતાં શીખવું જોઈએ.
અમારાકુટુંબમાંઅંત્યાક્ષરીરમવાનીરોજનીટેવહતીએટલેસંસ્કૃતનેગુજરાતીશ્લોકો, મુક્તકો, કવિતાઅનેગીતો-ભજનોનીકડીઓકંઠસ્થકરેલી, તેમાંન્હાનાલાલનીરચનાઓપણહતી. એવખતેવાચનનોશોખહતો. ઘરમાંકાકાએવસાવેલ‘વસંતોત્સવ’, ‘ઇન્દુકુમાર’, ‘ન્હાનાન્હાનારાસ’, ‘ગીતા’-‘મેઘદૂત’નાંભાષાંતરવગેરેહતાંતેહુંવાંચતો. મારુંવયનહતુંએવેળાહું‘વસંતોત્સવ’ વાંચતો’તો, તેવામાંમારાંફઈએએકછોકરીનાસંબંધમાંકહ્યુંકે‘કેવીગુલછડીસમોવડીછે!’ અને‘વસંતોત્સવ’નીપહેલીજલીટીમનેયાદઆવી, ત્યારેએવાતસમજાઈકેજેકંઈવાંચીનેજાણીએતેનેજીવનમાંજોતાંશીખવુંજોઈએ.
{{Right|[‘ગ્રંથ’ માસિક : ૧૯૭૭]}}
{{Right|[‘ગ્રંથ’ માસિક :૧૯૭૭]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu