26,604
edits
(Created page with "<poem> હરિ, મનેકોકિલબનાવીવગડેમેલીયો, વળીતમેવસંતબનીનેવિલસ્યાપાસ, હવે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
હરિ, | હરિ, મને કોકિલ બનાવી વગડે મેલીયો, | ||
વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ, | |||
હવે હું મૂંગો ક્યમ રહું! | |||
હરિ, | |||
હરિ, મને ઝરણું બનાવી ગિરિથી દેડવ્યું, | |||
વળી તમે દરીઓ થઈ દીધી દિલે આશ, | |||
હરિ, | હવે હું સૂતો ક્યમ રહું! | ||
હરિ, મને સુવાસ બનાવી કળીયું ખીલવી, | |||
હરિ, | વળી તમે પવનો થઈ પ્રસર્યા ચોપાસ, | ||
હવે હું બાંધ્યો ક્યમ રહું! | |||
હરિ, | હરિ, મને દીપક પેટાવી દીવેલ પૂરિયાં, | ||
વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ, | |||
હવે હું ઢાંક્યો ક્યમ રહું! | |||
{{Right|[ | |||
હરિ, મને હુંપદ આપીને પુરુષાર્થી કીધો, | |||
વળી તમે પરમપદ થઈ દીધી પ્યાસ, | |||
હવે હું જુદો ક્યમ રહું! | |||
{{Right|[‘મનડામાં મોતી બંધાણું’ પુસ્તક : ૨૦૦૫]}} | |||
</poem> | </poem> |
edits