26,604
edits
(Created page with "<poem> બેન, બંધાતીછીપલીખોલીએનૈં. બેન, ઉરનીસુવાસનેતોળીએનૈં. બેન, જીવવા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
બેન, | બેન, બંધાતી છીપલી ખોલીએ નૈં. | ||
બેન, | બેન, ઉરની સુવાસને તોળીએ નૈં. | ||
બેન, | બેન, જીવવાના અવસરને ટાણે એ પ્રીતડી બોલીએ નૈં. | ||
બેન, | |||
બેન, | બેન, કાચી કળિયુંને કદી તોડીએ નૈં. | ||
બેન, | બેન, સરજાતી સુરભિને વેરીએ નૈં. | ||
બેન, | બેન, ઋતુવરના સ્પર્શની પ્હેલાં થઈ ફૂલડું ખીલીએ નૈં. | ||
બેન, | |||
બેન, | બેન, આછરતાં નીરને ડોળીએ નૈં. | ||
બેન, | બેન, પોતાની છાંયમાં મોહીએ નૈં. | ||
બેન, | બેન, અંતર વસનારને સેવ્યા વિણ એકલાં સૂઈએ નૈં. | ||
બેન, | |||
બેન, | બેન, સરિતા થઈ પંથમાં થંભીએ નૈં. | ||
બેન, | બેન, છાનેરાં આભથી વહીએ નૈં. | ||
બેન, | બેન, સમદરમાં ભળવાને ટાણે ઉછાંછળાં બનીએ નૈં. | ||
બેન, | |||
બેન, | બેન, મધુવનની વાતડી છેડીએ નૈં. | ||
બેન, | બેન, પામ્યા સંકેતને બોલીએ નૈં. | ||
{{Right|[ | બેન, માધવનું હેત મળ્યું કેવું, એ કોઈને કહીએ નૈં. | ||
બેન, હુંપદ રાખીને એને પેખીએ નૈં. | |||
બેન, વિરહે દાઝીને એને ભેટીએ નૈં. | |||
બેન, ફૂલડાંનો હાર થયા પ્હેલાં શ્રીકંઠમાં પડીએ નૈં. | |||
{{Right|[‘મનડામાં મોતી બંધાણું’ પુસ્તક : ૨૦૦૫]}} | |||
</poem> | </poem> |
edits