18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 541: | Line 541: | ||
{{Center block|width=23em|title=<big>'''૫૫.<br>કળા દ્વારા મનુષ્યત્વની ઓળખ'''</big>| | {{Center block|width=23em|title=<big>'''૫૫.<br>કળા દ્વારા મનુષ્યત્વની ઓળખ'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અંતે એટલું કહેવાનું કે સાહિત્ય પ્રતિબદ્ધ હોય કે અપ્રતિબદ્ધ, એ આપણી ઘણી વિસ્મૃતિઓને ઢંઢોળે છે. નવેસરથી સ્મૃતિ, ભાષા, પરંપરા, સાંપ્રત પરિસ્થિતિઓ, વંચિતો, અન્યાય સહન કરનારાઓ, સત્તાનો ભોગ બનનારાઓ અને સાંસ્કૃતિક-અન્યોની સાથે આપણો મનુષ્ય તરીકેનો નવો સંબંધ સ્થાપે છે. કલાસાહિત્યની અનેકમાર્ગી ધારાઓ આખરે તો આપણી અંદર રહેલા પરંતુ ક્યારેક ક્યારેક ખોવાઈ જતા મનુષ્યની સન્મુખ આપણને લઈ જાય છે. તત્ત્વત: અનેકકેન્દ્રી, સંકુલ મનુષ્ય કલા-સાહિત્યમાં અનેક ભાષાઓથી લખાતો રહેતો હોય છે, દરેક રચનાના વાચને નવી નવી શોધ-યાત્રાનો આરંભ કરતો રહેતો હોય છે અને સૌંદર્યમીમાંસાનાં અનેક સ્થાનકો સાથે આપણો મેળાપ કરાવતો રહેતો હોય છે. | |||
{{સ-મ||''' | {{સ-મ||'''નીતિન મહેતા'''}} | ||
{{સ-મ||'''[ | {{સ-મ||'''[નય-પ્રમાણ (2010)માંથી]'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} |
edits