26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧૮૦૯ની સાલમાં અમેરિકાના પશ્ચિમ પ્રદેશના એક પરગણાના નોલીન ક્રીક નામના સ્થળે, ૧૪ ફૂટ લાંબી-પહોળી ઝૂંપડીમાં એબ્રહેમ લિંકનનો જન્મ થયો હતો. તે વખતે આ પ્રદેશ પૂર્વના કરતાં ઓછો વિકસ્યો હતો. ત્યાં હજી બધે ગીચ જંગલ હતું. વધારે આબાદ થયેલા પૂર્વ પ્રદેશમાં જે લોકો જીવનસંગ્રામમાં નાસીપાસ થાય અથવા ગુલામો ખરીદીને રાખી ન શકે, તેવા લોકો જંગલના આ પશ્ચિમ પ્રદેશમાં આવીને વસતા. તેઓ ઝાડઝાંખરાં કાપી નાખી, જંગલ સાફ કરી, ઝૂંપડાં બાંધીને વસતા અને સાફ કરેલી જમીનમાં મકાઈ તથા બટાટા પકવી કે શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા. | ૧૮૦૯ની સાલમાં અમેરિકાના પશ્ચિમ પ્રદેશના એક પરગણાના નોલીન ક્રીક નામના સ્થળે, ૧૪ ફૂટ લાંબી-પહોળી ઝૂંપડીમાં એબ્રહેમ લિંકનનો જન્મ થયો હતો. તે વખતે આ પ્રદેશ પૂર્વના કરતાં ઓછો વિકસ્યો હતો. ત્યાં હજી બધે ગીચ જંગલ હતું. વધારે આબાદ થયેલા પૂર્વ પ્રદેશમાં જે લોકો જીવનસંગ્રામમાં નાસીપાસ થાય અથવા ગુલામો ખરીદીને રાખી ન શકે, તેવા લોકો જંગલના આ પશ્ચિમ પ્રદેશમાં આવીને વસતા. તેઓ ઝાડઝાંખરાં કાપી નાખી, જંગલ સાફ કરી, ઝૂંપડાં બાંધીને વસતા અને સાફ કરેલી જમીનમાં મકાઈ તથા બટાટા પકવી કે શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા. |
edits