26,604
edits
(Created page with "<poem> …વહેમખમલીકંઠથીફૂંકનમણી, નસેનસમાંવ્યાપીરહેઝણઝણાટી, અલૌકિકસૂ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
…વહે મખમલી કંઠથી ફૂંક નમણી, | |||
નસેનસમાં વ્યાપી રહે ઝણઝણાટી, | |||
અલૌકિક સૂરો ઝળહળે સૂર્ય થઈને, | |||
પરમ તેજ પ્રગટે સઘન પોહ ફાટી… | |||
મયૂરો તણી મુગ્ધ ગહેકાર એમાં, | |||
કદી બુલબુલોની મધુર કિલકિલાટી; | |||
બધું લાક્ષણિક-મસ્ત બાંકી અદાઓ, | |||
આ ટોપી, આ મુસકાન, આ તરવરાટી!… | |||
{{Right|[ | {{Right|[‘અહીં જ ક્યાંક આપ છો’ પુસ્તક]}} | ||
}} | |||
</poem> | </poem> |
edits