સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/ભાષાંતરના ગુણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} એજાણેસ્વભાષામાંજવિચારાયુંઅનેલખાયુંહોય, એવુંસહજઅનેસર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
સારા ભાષાંતરમાં નીચેના ગુણ હોવા જોઈએ :
એજાણેસ્વભાષામાંજવિચારાયુંઅનેલખાયુંહોય, એવુંસહજઅનેસરળહોવુંજોઈએ. જેભાષામાંથીઉતારાયુંહોય, તેભાષાનારૂઢિપ્રયોગોઅનેશબ્દોનાવિશેષઅર્થોનજાણનારએનેસમજીનશકે, એવુંતેનહોવુંજોઈએ.
એ જાણે સ્વભાષામાં જ વિચારાયું અને લખાયું હોય, એવું સહજ અને સરળ હોવું જોઈએ. જે ભાષામાંથી ઉતારાયું હોય, તે ભાષાના રૂઢિપ્રયોગો અને શબ્દોના વિશેષ અર્થો ન જાણનાર એને સમજી ન શકે, એવું તે ન હોવું જોઈએ.
ભાષાંતરકારેજાણેમૂળપુસ્તકનેપીજઈનેતથાપચાવીનેએનેફરીથીસ્વભાષામાંઉપજાવ્યુંહોય, એવીએકૃતિલાગવીજોઈએ.
ભાષાંતરકારે જાણે મૂળ પુસ્તકને પી જઈને તથા પચાવીને એને ફરીથી સ્વભાષામાં ઉપજાવ્યું હોય, એવી એ કૃતિ લાગવી જોઈએ.
આથીસ્વતંત્રપુસ્તકકરતાંભાષાંતરકરવાનુંકામહંમેશાંસહેલુંનથીહોતું. મૂળલેખકસાથેજેપૂરેપૂરોસમભાવીઅનેએકરસથઈશકેનહીંઅનેતેનામનોગતનેપકડીલેનહીં, તેણેતેનુંભાષાંતરકરવુંનજોઈએ.
આથી સ્વતંત્ર પુસ્તક કરતાં ભાષાંતર કરવાનું કામ હંમેશાં સહેલું નથી હોતું. મૂળ લેખક સાથે જે પૂરેપૂરો સમભાવી અને એકરસ થઈ શકે નહીં અને તેના મનોગતને પકડી લે નહીં, તેણે તેનું ભાષાંતર કરવું ન જોઈએ.
ભાષાંતરકરવામાંજુદીજુદીજાતોનોવિવેકકરવોજોઈએ. કેટલાંકપુસ્તકોનુંઅક્ષરશઃભાષાંતરકરવુંઆવશ્યકગણાય. કેટલાંકનોમાત્રસારઆપીદેવોબસગણાય. કેટલાંકપુસ્તકનાંભાષાંતરસ્વસમાજનેસમજાયએરીતેવેશાંતરકરીનેજઆપવાંજોઈએ. કેટલાંકપુસ્તકોતેભાષામાંઉત્કૃષ્ટગણાતાંહોયછતાં, પોતાનોસમાજઅતિશયજુદાપ્રકારનોહોવાથી, તેનાભાષાંતરનીસ્વભાષામાંજરૂરજનહોય; અનેકેટલાંકપુસ્તકોનાઅક્ષરશઃભાષાંતરઉપરાંતસારરૂપભાષાંતરનીપણજરૂરગણાય.
ભાષાંતર કરવામાં જુદી જુદી જાતોનો વિવેક કરવો જોઈએ. કેટલાંક પુસ્તકોનું અક્ષરશઃ ભાષાંતર કરવું આવશ્યક ગણાય. કેટલાંકનો માત્ર સાર આપી દેવો બસ ગણાય. કેટલાંક પુસ્તકનાં ભાષાંતર સ્વસમાજને સમજાય એ રીતે વેશાંતર કરીને જ આપવાં જોઈએ. કેટલાંક પુસ્તકો તે ભાષામાં ઉત્કૃષ્ટ ગણાતાં હોય છતાં, પોતાનો સમાજ અતિશય જુદા પ્રકારનો હોવાથી, તેના ભાષાંતરની સ્વભાષામાં જરૂર જ ન હોય; અને કેટલાંક પુસ્તકોના અક્ષરશઃ ભાષાંતર ઉપરાંત સારરૂપ ભાષાંતરની પણ જરૂર ગણાય.
 
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu