સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહનભાઈ પટેલ/બેભાન અવસ્થામાં પણ...: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} બાબુભાઈસાહિત્યનારસિયા. ગુજરાતી, અંગ્રેજીઅનેસંસ્કૃતભાષ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
બાબુભાઈ સાહિત્યના રસિયા. ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ પર અદ્ભુત પ્રભુત્વ. સંસ્કૃતમાં ભવભૂતિ અને કાલિદાસ તેમના પ્રિય કવિઓ. ‘રુકમિણી-વિવાહ’ સંસ્કૃતમાં એવું સરસ ગાય ને સમજાવે કે અમે તેમને વારંવાર તેની ફરમાઈશ કરીએ. ગુજરાતી સાહિત્યમાં પણ છેલ્લામાં છેલ્લી કૃતિઓ સુધીનું વાંચન હોય. છેલ્લાં વરસોમાં શરીર ક્ષીણ થઈ ગયેલું, સ્મૃતિભ્રમ પણ થઈ જાય, ત્યારે એમને મળવા ગયેલો. તો કેમ જાણે શું સૂઝ્યું કે સ્વરાજની લડતનાં ગીતો સંભળાવવા માંડ્યા:
બાબુભાઈસાહિત્યનારસિયા. ગુજરાતી, અંગ્રેજીઅનેસંસ્કૃતભાષાઓપરઅદ્ભુતપ્રભુત્વ. સંસ્કૃતમાંભવભૂતિઅનેકાલિદાસતેમનાપ્રિયકવિઓ. ‘રુકમિણી-વિવાહ’ સંસ્કૃતમાંએવુંસરસગાયનેસમજાવેકેઅમેતેમનેવારંવારતેનીફરમાઈશકરીએ. ગુજરાતીસાહિત્યમાંપણછેલ્લામાંછેલ્લીકૃતિઓસુધીનુંવાંચનહોય. છેલ્લાંવરસોમાંશરીરક્ષીણથઈગયેલું, સ્મૃતિભ્રમપણથઈજાય, ત્યારેએમનેમળવાગયેલો. તોકેમજાણેશુંસૂઝ્યુંકેસ્વરાજનીલડતનાંગીતોસંભળાવવામાંડ્યા:
{{Poem2Close}}
નહીંનમશેરેનહીંનમશે
<poem>
નિશાનભૂમિભારતનું!
નહીં નમશે રે નહીં નમશે
લગભગબેભાનઅવસ્થામાંપણદેશભકિતનાંગીતોએમનેયાદઆવતાં. અંધકવિહંસનુંપેલુંગીતતોબહુસુંદરરીતેગાયું:
નિશાન ભૂમિ ભારતનું!
ટોપીવાળાનાંટોળાંઊતર્યાં!
</poem>
ઊતર્યાંકાંઈઆથમણેઓવારેરે,
{{Poem2Open}}
પરદેશીભૂખ્યાંટોપીવાળાનાંટોળાંઊતર્યાં!
લગભગ બેભાન અવસ્થામાં પણ દેશભકિતનાં ગીતો એમને યાદ આવતાં. અંધકવિ હંસનું પેલું ગીત તો બહુ સુંદર રીતે ગાયું:
 
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં!
ઊતર્યાં કાંઈ આથમણે ઓવારે રે,
પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં!
</poem>
26,604

edits

Navigation menu