26,604
edits
(Created page with "<poem> સૂવામાટેધરુવાડિયું, ફરવામાટેવાદળ, ખાવાકૂણાતડકા-લચકા, પીવામાટ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
નિશા- | સૂવા માટે ધરુવાડિયું, ફરવા માટે વાદળ, | ||
ખાવા કૂણા તડકા-લચકા, પીવા માટે ઝાકળ! | |||
પતંગ- | |||
નિશા-ફૂલનું મધુ શોધતાં જશું આગિયા પાછળ, | |||
બીજ તણી બંકિમ હોડીમાં તરશું આગળ…આગળ! | |||
મોરપીંછ, | પતંગ-પાંખો પહેરી, લઈને તમરાં-સૂરની સાંકળ, | ||
થશું સવાર જ્યાં ધૂમકેતુનો ઘોડો દેતો હાવળ! | |||
સૂર્ય- | |||
સૌ ભેરુ અમ પારિજાત ને ગુલાબ, આવળ-બાવળ, | |||
અરજ પ્રભુને : જગમાં કો’નું કદી ન નીકળો કાસળ! | |||
મોરપીંછ, બંસી માગીશું એક લાકડી-કામળ, | |||
અમે માગશું ઘર-ઘરમાં હો નંદ-યશોદા-શામળ! | |||
સૂર્ય-ચંદ્રની આંખે આંજી અંધારાનું કાજળ, | |||
ભુલભુલામણી રમશું લઈને થોડા શબ્દો-કાગળ! | |||
</poem> | </poem> |
edits