26,604
edits
(Created page with "<poem> ખંડમાંઆંખછતનીવરસતીરહીકોઈચાલ્યુંગયું શૂન્યતાખાલીખીંટીનેડસ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું | |||
શૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી કોઈ ચાલ્યું ગયું | |||
છાપરું શ્વાસ રૂંધી ધીમાં ધીમાં પગલાંઓ ગણતું રહ્યું | |||
ભીંત ભયભીત થઈને કણસતી રહી કોઈ ચાલ્યું ગયું | |||
બારીએ બારીએ ઘરના ટુકડાઓ બેસીને જોતા રહ્યા | |||
સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું | |||
બે’ક પગલાંનો સંગાથ આપીને પડછાયા ભાંગી પડ્યા | |||
શેરીનાકામાં બત્તીઓ ભસતી રહી કોઈ ચાલ્યું ગયું | |||
</poem> | </poem> |
edits