સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/બીજો રંગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} જહાંગીરબાદશાહએકવખતઝરૂખામાંબેઠાહતા. તેવખતેએકઘોડેસવાર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
જહાંગીરબાદશાહએકવખતઝરૂખામાંબેઠાહતા. તેવખતેએકઘોડેસવારમાથેસુંદરફેંટોપહેરીનેજતોહતો. બાદશાહનેફેંટાનોરંગબહુગમીગયો. તેણેઘોડેસવારનેબોલાવ્યોઅનેપૂછ્યું, “તેંતારોફેંટોક્યાંરંગાવ્યોછે?” જવાબમાંઘોડેસવારેએકરંગરેજબાઈનુંઠેકાણુંબતાવ્યું. બાદશાહેતેબાઈનેબોલાવીનેપૂછ્યું, “તુંમનેઆવારંગનોફેંટોબનાવીઆપે?” બાઈએકહ્યું, “ઝીણીમજલીનલાવીઆપોતોરંગીતોઆપું, પણતેનાજેવોતોરંગનહિજથાય.”
બાદશાહ : “કેમનહીંથાય?”
બાઈ : “કારણકેતેનાપરતોબેવડારંગચડેલાછે.”
બાદશાહ : “મારાફેંટાનેચારવખતરંગજે.”
બાઈ : “બેવડારંગમાત્રતોલમાપથીનાખેલાતેનહીં. તેમાંએકરંગતોજેદેખાયછેતે — અનેબીજોરંગતેઆશકીનો. આશકીનોરંગબધાપરનચડે.”


જહાંગીર બાદશાહ એક વખત ઝરૂખામાં બેઠા હતા. તે વખતે એક ઘોડેસવાર માથે સુંદર ફેંટો પહેરીને જતો હતો. બાદશાહને ફેંટાનો રંગ બહુ ગમી ગયો. તેણે ઘોડેસવારને બોલાવ્યો અને પૂછ્યું, “તેં તારો ફેંટો ક્યાં રંગાવ્યો છે?” જવાબમાં ઘોડેસવારે એક રંગરેજ બાઈનું ઠેકાણું બતાવ્યું. બાદશાહે તે બાઈને બોલાવીને પૂછ્યું, “તું મને આવા રંગનો ફેંટો બનાવી આપે?” બાઈએ કહ્યું, “ઝીણી મજલીન લાવી આપો તો રંગી તો આપું, પણ તેના જેવો તો રંગ નહિ જ થાય.”
બાદશાહ : “કેમ નહીં થાય?”
બાઈ : “કારણ કે તેના પર તો બેવડા રંગ ચડેલા છે.”
બાદશાહ : “મારા ફેંટાને ચાર વખત રંગજે.”
બાઈ : “બેવડા રંગ માત્ર તોલમાપથી નાખેલા તે નહીં. તેમાં એક રંગ તો જે દેખાય છે તે — અને બીજો રંગ તે આશકીનો. આશકીનો રંગ બધા પર ન ચડે.”
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu