26,604
edits
(Created page with "<poem> જીવનેજેજેપૂજાનથીરેપૂજાણી, જાણુંહેજાણુંક્યાંયેનથીરેખોવાણી....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
જીવને જે જે પૂજા નથી રે પૂજાણી, | |||
જાણું હે જાણું ક્યાંયે નથી રે ખોવાણી. | |||
જીવને જે જે સેવા નથી રે સધાણી, | |||
જાણું હે જાણું ક્યાંયે નથી રે ખોવાણી! | |||
જે ફૂલ ફૂટ્યાં નહીં, | |||
ખર્યાં છે માટી મહીં, | |||
જે નદી વેળુ મહીં, | |||
ઊંડી સમાણી; | |||
જાણું હે જાણું ક્યાંયે નથી રે ખોવાણી! | |||
જીવને જે જે રહ્યું | |||
છેલ્લું છેવાડું, | |||
જાણું હે જાણું તેયે | |||
નથી રે નકામું. | |||
મારી સૌ અણજાગી— | |||
મારી સૌ વણવાગી— | |||
{{Right|(અનુ. | તમારા વીણાતારે ઝણણે છે વાણી; | ||
{{Right|[ | જાણું હે જાણું ક્યાંયે નથી રે ખોવાણી! | ||
{{Right|(અનુ. જુગતરામ દવે)}} | |||
{{Right|[‘ગુરુદેવનાં ગીતો’ પુસ્તક]}} | |||
</poem> | </poem> |
edits