26,604
edits
(Created page with "<poem> કોઈદીસાંભરેનૈ, મામનેકોઈદીસાંભરેનૈ. કેવીહશેનેકેવીનૈ? મામનેકોઈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
કોઈ દી સાંભરે નૈ, | |||
મા મને કોઈ દી સાંભરે નૈ. | |||
કેવી હશે ને કેવી નૈ? | |||
મા મને કોઈ દી સાંભરે નૈ. | |||
કોક કોક વાર વળી રમ્મત વચાળે | |||
મારા કાનમાં ગણગણ થાય, | |||
હુતુતુતુની હડિયાપાટીમાં | |||
માનો શબદ સંભળાય — | |||
{{Right|(અનુ. | મા જાણે હીંચકોરતી વઈ ગઈ, | ||
હાલાંના સૂર થોડા વેરતી ગઈ.... | |||
{{Right|(અનુ. ઝવેરચંદ મેઘાણી)}} | |||
{{Right|[‘સોના-નાવડી’ પુસ્તક]}} | {{Right|[‘સોના-નાવડી’ પુસ્તક]}} | ||
</poem> | </poem> |
edits