26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મસૂરીના પહાડોના ઊચાણવાળા ભાગ તરફ ઓક વૃક્ષોનું ગાઢ જંગલ આવેલું છે. કબ્રસ્તાન થઈને જે રસ્તો ફંટાય છે, ત્યાંથી થોડેક દૂર ‘હંટર્સ લોજ’ નામનો એક પુરાણો, નાનો બંગલો જીર્ણ અવસ્થામાં હજુ ટકી રહ્યો છે. તેની આસપાસના બંગલાઓ સો-સવાસો વર્ષ જૂનાં, અંગ્રેજોનાં નિવાસસ્થાનો, લગભગ પડી ભાંગેલાં છે. ત્યાં કોઈ રહેતું નથી. કોઇમાં વાનરોએ અડ્ડો જમાવ્યો છે, તો કોકમાં રખડતાં કૂતરાં આશરો લે છે. એકાદમાં ઘુવડોએ, કાગડાઓએ માળા બાંધ્યા છે. | મસૂરીના પહાડોના ઊચાણવાળા ભાગ તરફ ઓક વૃક્ષોનું ગાઢ જંગલ આવેલું છે. કબ્રસ્તાન થઈને જે રસ્તો ફંટાય છે, ત્યાંથી થોડેક દૂર ‘હંટર્સ લોજ’ નામનો એક પુરાણો, નાનો બંગલો જીર્ણ અવસ્થામાં હજુ ટકી રહ્યો છે. તેની આસપાસના બંગલાઓ સો-સવાસો વર્ષ જૂનાં, અંગ્રેજોનાં નિવાસસ્થાનો, લગભગ પડી ભાંગેલાં છે. ત્યાં કોઈ રહેતું નથી. કોઇમાં વાનરોએ અડ્ડો જમાવ્યો છે, તો કોકમાં રખડતાં કૂતરાં આશરો લે છે. એકાદમાં ઘુવડોએ, કાગડાઓએ માળા બાંધ્યા છે. | ||
‘હંટર્સ લોજ’ને અમારી સ્કૂલના બધા વિદ્યાર્થીઓ ‘મેકી હાઉસ’ તરીકે ઓળખતા. આ બંગલામાં મિસ મેકૅન્ઝી નામનાં વૃદ્ધા રહેતાં હતાં. સ્વભાવે એ બહુ માયાળુ અને પ્રેમાળ હતાં. સ્કૂલે જતાં કે આવતાં અમે તેમને વરંડાની મોટી આરામખુરશી પર પગ લંબાવીને બેઠેલાં ઘણી વાર જોતાં. ક્યારેક હાથ વડે ઇશારો કરી અમને બોલાવી તેમના બગીચાનાં જાંબુ, ચીકુ કે જામફળ આપતાં. એમણે એક કૂતરો પાળ્યો હતો—ટાઈગર. એ વરંડામાં બેઠો હોય તો કોઈની હિંમત નહોતી કે ત્યાં જાય. | ‘હંટર્સ લોજ’ને અમારી સ્કૂલના બધા વિદ્યાર્થીઓ ‘મેકી હાઉસ’ તરીકે ઓળખતા. આ બંગલામાં મિસ મેકૅન્ઝી નામનાં વૃદ્ધા રહેતાં હતાં. સ્વભાવે એ બહુ માયાળુ અને પ્રેમાળ હતાં. સ્કૂલે જતાં કે આવતાં અમે તેમને વરંડાની મોટી આરામખુરશી પર પગ લંબાવીને બેઠેલાં ઘણી વાર જોતાં. ક્યારેક હાથ વડે ઇશારો કરી અમને બોલાવી તેમના બગીચાનાં જાંબુ, ચીકુ કે જામફળ આપતાં. એમણે એક કૂતરો પાળ્યો હતો—ટાઈગર. એ વરંડામાં બેઠો હોય તો કોઈની હિંમત નહોતી કે ત્યાં જાય. |
edits