સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેન્દ્ર શાહ/શેરીએ આવે સાદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> કુંજમાંકોયલબોલતીએનોશેરીએઆવેસાદ, હાલ્યનેઆંબાવાડિયે, હજીપોરન...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
કુંજમાંકોયલબોલતીએનોશેરીએઆવેસાદ,
 
હાલ્યનેઆંબાવાડિયે, હજીપોરનીતાજીયાદ;
 
પાંદડુંયેનહિપેખીએએવો
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ,
ઝૂલતોએનોમોર,
હાલ્યને આંબાવાડિયે, હજી પોરની તાજી યાદ;
કોઈનેમોટામરવાઅને
 
કોઈનેછેઅંકોર.
પાંદડુંયે નહિ પેખીએ એવો
ડોલતીડાળેઘૂમીએઆપણગજવીઘેરોનાદ,
ઝૂલતો એનો મોર,
કુંજમાંકોયલબોલતીએનોશેરીએઆવેસાદ.
કોઈને મોટા મરવા અને
ઘરનુંનાનુંઆંગણું,
કોઈને છે અંકોર.
ગમેમોકળુંમોટુંવન;
ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ,
કોઈનોયેરંજાડનહિને
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ.
ખેલવામળેદન.
 
હાલીએભેરુ, કાયરજેકોઈહોયતેરહેબાદ,
ઘરનું નાનું આંગણું,
કુંજમાંકોયલબોલતીએનોશેરીએઆવેસાદ.
ગમે મોકળું મોટું વન;
કોઈનોયે રંજાડ નહિ ને
ખેલવા મળે દન.
હાલીએ ભેરુ, કાયર જે કોઈ હોય તે રહે બાદ,
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ.
</poem>
</poem>
26,604

edits

Navigation menu