શૃણ્વન્તુ/પશ્ચિમના કથાસાહિત્યમાં માનવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''પશ્ચિમના કથાસાહિત્યમાં માનવ'''}} ---- {{Poem2Open}} {{Center|''' 1'''}} ફ્રાન્સના પ્રખ...")
 
No edit summary
Line 17: Line 17:
{{Center|'''2'''}}
{{Center|'''2'''}}
'''Never is he more active than when he does nothing, never is he less alone than when he is by himself.'''

{{Right|– Cato}}<br>
{{Right|– Cato}}

માનવી હોવાની પોતાની નિયતિને જ સમજવાનો માનવીનો પ્રયત્ન, એ પ્રત્યેની અનિવાર્યતા જ કદાચ માનવીને માટે શાપરૂપ બની રહી છે. આથી દોસ્તોએવ્સ્કી અને કાફકાની સૃષ્ટિનાં પાત્રોની સૌથી મોટી ઇચ્છા માનવી મટીને જન્તુ બનવાની છે. પણ કાફકાએ ‘Metamorphosis’ નામની વાર્તામાં બતાવ્યું છે તેમ, માનવી જન્તુ બનવામાં સફળ નીવડે તોય આ શાપમાંથી મુક્ત થઈ શકવાનો નથી, કારણ કે જન્તુ બનીનેય એની ચેતના તો માનવીની જ રહેવાની છે. એ જન્તુ બનીને પણ એકી સાથે માનવી હોવું, માનવી મટી જવું, જન્તુ બનવું – આ બધી અવસ્થાઓને સાક્ષી બનીને જોતો અટકી શકવાનો નથી. આથી તો ભયાનકની માત્રા વધતી જાય છે. આમ છતાં પોતાને વિષેની પારદર્શી ભ્રાન્તિહીન સંજ્ઞા પામ્યા વિના એ રહી શકતો નથી. ક્યિર્કેગાર્દે કહ્યું હતું તેમ માનવીની આ ‘આમરણ માંદગી’ છે. જરૂરથી વિશેષ પ્રમાણમાં સંવિત્તિ હોવી એ જ આ માંદગીનું લક્ષણ છે.

18,450

edits

Navigation menu