26,604
edits
(Created page with "<poem> રૂખડબાવા, તુંહળવોહળવોહાલ્યજો, ગરવાનેમાથેરેરૂખડિયોઝળૂંબિયો, જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
રૂખડ બાવા, તું હળવો હળવો હાલ્ય જો, | |||
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો, | |||
જેમ ઝળૂંબે મોરલી માથે નાગ જો, | |||
ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો. | |||
જેમ ઝળૂંબે કૂવાને માથે કોસ જો, | |||
ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો. | |||
{{Right|[ | |||
જેમ ઝળૂંબે બેટાને માથે બાપ જો, | |||
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો.... | |||
જેમ ઝળૂંબે ધરતીને માથે આભ જો, | |||
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો. | |||
{{Right|[ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોકગીત: ‘રઢિયાળી રાત’ પુસ્તક]}} | |||
</poem> | </poem> |
edits